કોન્ટ્રાક્ટરે સીજીએમને ફરિયાદ કરવાનું કહેતા, આરોપીએ કહ્યુું તેના કટકા કરી નાખીશ અને તારાથી થાય તે કરી લેજે રાજકોટ એઇમ્સમાં વોલ ટાઇલ્સ અને મારબલનું કામ 1પ…
View More માહી બિલ્ડકોનના સંચાલકની લેબર કોન્ટ્રાકટર સાથે 10.70 લાખની ઠગાઇrajkot
નાની મોલડી ગામે સમૂહ લગ્નમાં આવેલા ચોટીલાના મહિલાનું ટ્રકની ઠોકરે મોત
ચોટીલાના નાની મોલડી નજીક સમુહ લગ્નમાં આવેલા ચોટીલાના મહિલાને ટ્રક ચાલકે ઠોકરે ચડાવતા ગંભીર રીતે ઘવાયેલા મહિલાને સારવાર માટે રાજકોટ હોસ્પિટલમાં ખસેડવામાં આવતા તેનું સારવાર…
View More નાની મોલડી ગામે સમૂહ લગ્નમાં આવેલા ચોટીલાના મહિલાનું ટ્રકની ઠોકરે મોતશાપરમાં એકના એક પૂત્રને માતા-પિતાથી અલગ રહેવા જવાનું કહી પૂત્રવધુનો આપઘાતનો પ્રયાસ
પતિ કામ પર જાય તો શંકા કરી વીડિયો કોલ કરી પુછે તું ક્યાં છો?, ત્રણ લાખના દાગીના કરવા જીદ કરી હોવાનો સસરાનો આક્ષેપ શાપર-વેરાવળમાં રહેતા…
View More શાપરમાં એકના એક પૂત્રને માતા-પિતાથી અલગ રહેવા જવાનું કહી પૂત્રવધુનો આપઘાતનો પ્રયાસમાવતરે તને સંસ્કાર આપ્યા જ નથી, તારી લાયકાત મારા પુત્રની વહુ બનવાની નથી: પરિણીતાને ત્રાસ
કેનેડા રહેતા પતિ અને વડોદરા રહેતા સાસુ-સસરા સામે ફરિયાદ: પતિ કહેતો મારો ફોન અડધી રિંગે ઉપડી જવો જોઇએ! રાજકોટમાં બિગ બજાર પાછળ ગુલાબ બિહાર સોસાયટી…
View More માવતરે તને સંસ્કાર આપ્યા જ નથી, તારી લાયકાત મારા પુત્રની વહુ બનવાની નથી: પરિણીતાને ત્રાસસંગઠિત ગુના આચરતા શખ્સો સામે ગુજસીટોક હેઠળ કાર્યવાહી : એસપી હિમકરસિંહ
જિલ્લામાં કોઈ પણ ગેરકાયદેસર પ્રવૃત્તિ અંગે નાગરિકો સીધા મને જાણ કરે : પોલીસવડાનો હુંકાર રાજકોટ જિલ્લાના 34માં પોલીસ વડા તરીકે ચાર્જ સંભાળનાર આઈપીએસ અધિકારી હિમકરસિંહે…
View More સંગઠિત ગુના આચરતા શખ્સો સામે ગુજસીટોક હેઠળ કાર્યવાહી : એસપી હિમકરસિંહલોક અદાલતમાં બપોર સુધીમાં 25 ટકા કેસોમાં સમાધાન
રાષ્ટ્રીય, રાજ્ય અને રાજકોટ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા આજે રાજકોટ સહિત જિલ્લાની તમામ કોર્ટેમાં યોજાયેલી રાષ્ટ્રીય મેગા લોક- અદાલતમાં મૂકવામાં આવેલા જુદા જુદા…
View More લોક અદાલતમાં બપોર સુધીમાં 25 ટકા કેસોમાં સમાધાનસરકારી કવાર્ટરનું પ્રમાણ પત્ર કાઢી આપવા માર્ગ-મકાન વિભાગનો કલાર્ક પાંચ હજારની લાંચ લેતા પકડાયો
જામનગર એસીબીએ છટકું ગોઠવી કલાર્કને રંગે હાથ ઝડપી લીધો રાજકોટમાં વધુ એક લાંચિયા સરકારી કર્મચારી એન્ટી કરપ્શન બ્યુરોના હાથે ઝડપાઇ ગયો છે.માર્ગ અને મકાન વિભાગના…
View More સરકારી કવાર્ટરનું પ્રમાણ પત્ર કાઢી આપવા માર્ગ-મકાન વિભાગનો કલાર્ક પાંચ હજારની લાંચ લેતા પકડાયોઉદયનગરના પ્રૌઢની એક લાખની રિક્ષા મોરબીનો શખ્સ ભાડે લઇ ગયા બાદ રફુચક્કર
બીમાર યુવાનને રિક્ષા ના ચાલતા બેંક હપ્તાને લઇ રોજના 300 લેખે ભાડે આપી હતી ઉદયનગરમાં રહેતાં પ્રોઢે મોરબી રહેતાં મિત્ર પાસેથી તેની લોન વાળી રિક્ષા…
View More ઉદયનગરના પ્રૌઢની એક લાખની રિક્ષા મોરબીનો શખ્સ ભાડે લઇ ગયા બાદ રફુચક્કરકેબિનેટ મંત્રીઓ કુંવરજીભાઇ બાવળિયા, ભાનુબેન બાબરિયાનો અંગદાનનો સંકલ્પ
ગુજરાતના કેબીનેટ મંત્રીઓ કુંવરજીભાઈ બાવળિયા ભાનુબેન બાબરિયા દ્વારા અંગદાન સંકલ્પ કરવામાં આવ્યો છે. ગુજરાતના કેબીનેટ મંત્રીઓ કુંવરજીભાઈ બાવળિયા અને ભાનુબેન બાબરિયા દ્વારા કરવામાં આવેલ અંગદાન…
View More કેબિનેટ મંત્રીઓ કુંવરજીભાઇ બાવળિયા, ભાનુબેન બાબરિયાનો અંગદાનનો સંકલ્પપોલીસનું જોર લગાકે હૈસા, રસ્સા ખેંચમાં ક્રાઈમ બ્રાંચે મેદાન માર્યું
શહેર પોલીસના ચોથા વાર્ષિક રમતોત્સવમાં અલગ અલગ 24 રમતોનું આયોજન, કોન્સ્ટેબલથી માંડી સી.પી. સુધીના જોડાયા રાજકોટ શહેર પોલીસ દ્વારા ચોથો વાર્ષિક રમોત્સવનું આયોજન કરવામાં આવ્યું…
View More પોલીસનું જોર લગાકે હૈસા, રસ્સા ખેંચમાં ક્રાઈમ બ્રાંચે મેદાન માર્યું