રાજકોટમાં લોઠડા ગામે ગેસ રીફિલિંગનું કૌભાંડ આજીડેમ પોલીસ દ્વારા પકડી પાડવા આવ્યું હતું.માત્રી કૃપા ગેસ એજન્સીનો સંચાલક પોતાની દુકાનમાં ગેસના મોટા બાટલાઓમાંથી ગેસ કાઢીની…
View More લોઠડામાંથી ગેસ રીફિલિંગ ઝડપાયું, બે કિલો ઓછો ગેસ આપી ગ્રાહકોને પધરાવાનું કારસ્તાનrajkot
માજોઠીનગરમાંથી ઓટો રિક્ષામાં દારૂની હેરાફેરી કરતા બે ઝડપાયા
શહેરના સામાકાંઠે દુધસાગર રોડ પર માજોઠીનગરમાં ઓટો રીક્ષામાં દારૂની હેરાફેરી કરતા બે શખ્સોને પોલીસે ઝડપી પાડી 36 બોટલ દારૂ અને રીક્ષા મળી કુલ રૂા.78…
View More માજોઠીનગરમાંથી ઓટો રિક્ષામાં દારૂની હેરાફેરી કરતા બે ઝડપાયારેલવે સ્ટેશન પર લિફ્ટનું કામ કરતો યુવાન 20 ફૂટની ઊંચાઇ પરથી પટકાતાં મોત
મૂળ ઉત્તર પ્રદેશનો વતની અને હાલ રાજકોટમાં લક્ષ્મીવાડી વિસ્તારમાં રહેતો યુવાન રેલ્વે સ્ટેશનમાં પ્લેટફોર્મ નંબર ચાર ઉપર લિફ્ટનું કામ કરતો હતો ત્યારે અકસ્માતે 20…
View More રેલવે સ્ટેશન પર લિફ્ટનું કામ કરતો યુવાન 20 ફૂટની ઊંચાઇ પરથી પટકાતાં મોતમેટોડામાં વ્યાજખોર બંધુનો ત્રાસ, પૈસાની ઉઘરાણી કરી દુકાન બંધ કરાવવાની ધમકી
50 હજારનું 34 હજાર વ્યાજ ચૂકવ્યું છતા વધુ નાણાંની ઉઘરાણી: વ્યાજખોર સામે ફરિયાદ રાજકોટ જિલ્લામાં વધુ એક વ્યાજખોરીનો બનાવ સામે આવ્યો છે.જેમાં મેટોડામાં બાલાજી સોસાયટી…
View More મેટોડામાં વ્યાજખોર બંધુનો ત્રાસ, પૈસાની ઉઘરાણી કરી દુકાન બંધ કરાવવાની ધમકીડિટેન બાદ જૂના મેમોની ‘રકમ’ ભરાશે તોજ વાહન છૂટશે : ડીસીપી
બ્લેક ફિલ્મ, કર્કસ હોર્ન, નંબર પ્લેટમાં ચેડાં, આંખોને અંજાઈ જતી લાઈટો વાળા વાહન ચાલકો દંડાયા : 240 વાહન ડિટેન રાજકોટમાં ટ્રાફિક સમસ્યા દિવસેને દિવસે વધતી…
View More ડિટેન બાદ જૂના મેમોની ‘રકમ’ ભરાશે તોજ વાહન છૂટશે : ડીસીપીમાર્કેટ યાર્ડમાં ડુંગળીની બમ્પર આવક, 800થી વધુ વાહનોની લાઈન
રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં ચાલુ વર્ષે ડુંગળીનું મબલખ ઉત્પાદન થતાં પુરતા ભાવો મળતા નથી છતાં ખેડુતો ડુંગળી વેંચવા માર્કેટ યાર્ડોમાં લાઈનો લગાવી રહ્યા છે. ગોંડલ-મહુવા-જામનગર…
View More માર્કેટ યાર્ડમાં ડુંગળીની બમ્પર આવક, 800થી વધુ વાહનોની લાઈનગાંધી વસાહત સોસાયટી અને સંતોષીનગરના બે યુવકના હૃદયરોગના હુમલાથી મોત
જુદા – જુદા બે સ્થળે પ્રૌઢા અને યુવાને બીમારી સબબ દમ તોડયો રાજકોટ સહિત રાજ્યભર હદયરોગના હુમલાએ હાહાકાર મચાવ્યો હોય તેમ રાજકોટમાં વધુ બે યુવકના…
View More ગાંધી વસાહત સોસાયટી અને સંતોષીનગરના બે યુવકના હૃદયરોગના હુમલાથી મોતરોગચાળો બેકાબૂ : ટાઈફોઈડ, ડેન્ગ્યુના 9 કેસ
આરોગ્ય વિભાગની ડોર ટુ ડોર કામગીરી દરમિયાન શરદી-ઉધરસ 1032, તાવ 838, ઝાડા-ઊલટીના 186 કેસ સામે આવ્યા મનપાના આરોગ્ય વિભાગ દ્વારા ડોર ટુ ડોર કામગીરી દરમિયાન…
View More રોગચાળો બેકાબૂ : ટાઈફોઈડ, ડેન્ગ્યુના 9 કેસસીલિંગનું શસ્ત્ર ઉગામી વેરા વિભાગે વધુ 19.80 લાખની વેરા વસૂલાત કરી
મનપાના વેરાવિભાગ દ્વારા બાકીદારો વિરુદ્ધ સિલિંગ અને જપ્તીનું શસ્ત્ર ઉગામી આજે સ્થળ પર રૂા. 19.80 લાખની વેરાવસુલાત કરી હતી. તેમજ વેરો ન ભરનાર એક આસામીની…
View More સીલિંગનું શસ્ત્ર ઉગામી વેરા વિભાગે વધુ 19.80 લાખની વેરા વસૂલાત કરીમોરબી રોડ ઉપર આધેડે 20 રૂપિયાની ઉઘરાણી કરતાં નસેડી પાઇપ વડે તૂટી પડયો
ગંજીવાડાના યુવાને દારૂના નશામાં પોતાની જાતે પડખામાં છરી હુલાવી દીધી શહેરની ભાગોળે આવેલા વાછકપર બેડી ગામે રહેતા આધેડ મોરબી રોડ ઉપર હતા ત્યારે ઉછીના આપેલા…
View More મોરબી રોડ ઉપર આધેડે 20 રૂપિયાની ઉઘરાણી કરતાં નસેડી પાઇપ વડે તૂટી પડયો