મોરબી રોડ ઉપર સાડીનું કારખાનું, દુકાનો, ઓરડીઓ અને નર્સરી સહિતના ગેરકાયદે બાંધકામો ખડકાઇ ગયા રાજકોટ શહેર પૂર્વના વિસ્તારમાં મોરબી રોડ ઉ5ર ગ્રીનલેન્ડ ચોકડી થી…
View More 40 કરોડની સરકારી જમીનમાં ખડકાયેલા દબાણો પર બુલડોઝર ફર્યાrajkot
રાજમોતી મીલના મેનેજરના હત્યા કેસમાં તાજના સાક્ષી બનેલા સંદીપ ગાંધીનો નિર્દોષ છુટકારો
આ કેસની હકીકત મુજબ ‘બી’ ડીવીઝન પો.સ્ટે. વિસ્તારમાં આવેલ રાજમોતી ઓઈલ મીલના કર્મચારી (અમદાવાદ સ્થતિ બ્રાંચ મેનેજર) દિનેશભાઈ દક્ષિણીનું પોલીસ કસ્ટડીમાં શંકાસ્પદ હાલતમાં મૃત્યુ થયેલ…
View More રાજમોતી મીલના મેનેજરના હત્યા કેસમાં તાજના સાક્ષી બનેલા સંદીપ ગાંધીનો નિર્દોષ છુટકારોરાજકોટના છાત્રોની 10 ફિલ્મે ચંબલ ફેસ્ટિવલ-8માં ધૂમ મચાવી
રાજકોટના યુવાનો દરેક ક્ષેત્રમાં પોતાનુ કૌવત દાખવી રહ્યા છે. જેમાં ખેલકુદથી લઇને અભિયનક્ષેત્રમાં પણ પોતાની પ્રતિભાના ઓજસ પાથરી રહ્યા છે. તાજેતરમાં જ રાજસ્થાનના કોટામાં…
View More રાજકોટના છાત્રોની 10 ફિલ્મે ચંબલ ફેસ્ટિવલ-8માં ધૂમ મચાવીગોવાથી કારના ચોરખાનામાં 258 બોટલ દારૂ ભરીને આવેલ શખ્સની ધરપકડ
ગોંડલ રોડ ચોકડી પાસે પીસીબીની ટીમનો દરોડો, 5.59 લાખનો મુદ્દામાલ કબજે શહેરના ગોંડલરોડ ચોકડીએ પીસીબીની ટીમે દારૂ ભરેલી કાર સાથે એક શખ્સની ધરપકડ કરી હતી.…
View More ગોવાથી કારના ચોરખાનામાં 258 બોટલ દારૂ ભરીને આવેલ શખ્સની ધરપકડસિવિલના દર્દીને ખુદ સુપરિન્ટેન્ડેન્ટ પોતાની ખાનગી હોસ્પિટલમાં ધકેલે છે
સિવિલ હોસ્પિટલના સુપ્રીન્ટેન્ડેન્ટ ડો. મોનાલી માકડીયા પોતે ખાનગી હોસ્પિટલ ચલાવતા હોય અને સિવિલમા આવતા દર્દીઓને પોતાની ખાનગી મંગલમ હોસ્પિટલમા ધકેલીને ચાર્જ વસુલી પૈસા પડાવતા હોવાનો…
View More સિવિલના દર્દીને ખુદ સુપરિન્ટેન્ડેન્ટ પોતાની ખાનગી હોસ્પિટલમાં ધકેલે છેબસપોર્ટમાં ભ્રષ્ટાચાર લીક, છતમાંથી ટપકતો પાણીનો ધોધ
બેઠક વ્યવસ્થા હટાવી પાણી ફેલાતા અટકાવવા ડોલો મૂકવી પડી, મુસાફરોની હાલાકી વધી કરોડોના ખર્ચે બનેલા બસપોર્ટમાં મેન્ટેનન્સના અભાવે ચાર વર્ષમાં જ સુવિધામાં ગાબડાં પડયા એસ.ટી…
View More બસપોર્ટમાં ભ્રષ્ટાચાર લીક, છતમાંથી ટપકતો પાણીનો ધોધવેરા વિભાગ દ્વારા બાકીદારોની વધુ પાંચ મિલકત સીલ, રૂા.30.55 લાખની વસૂલાત
મહાનગરપાલિકાના વેરાવિભાગ દ્વારા આજે રિકવરી ઝુંબેશ અંતર્ગત વધુ પાંચ મિલ્કત સીલ કરી 6 આસામીઓને જપ્તીની નોટીસ ફટકારી સ્થળ ઉપર રૂા. 30.55 લાખની વસુલાત કરી…
View More વેરા વિભાગ દ્વારા બાકીદારોની વધુ પાંચ મિલકત સીલ, રૂા.30.55 લાખની વસૂલાતમંદી કે મર્યાદિત માંગ ? ઓછી કિંમતની મિલકતોનું વેચાણ વધ્યું
જિલ્લાની 18 સબ રજિ. ઓફિસમાં ગયા મહિના કરતા 527 દસ્તાવેજ વધુ નોંધાયા છતાં સરકારની આવકમાં 6.08 કરોડનું ગાબડું વર્ષ 2024મા રાજકોટ જીલ્લાની 18 સબ રજીસ્ટ્રાર…
View More મંદી કે મર્યાદિત માંગ ? ઓછી કિંમતની મિલકતોનું વેચાણ વધ્યુંકોરોનામાં માતા-પિતા ગુમાવનાર બેટીના યુવાને ઝેરી દવા પી કરેલો આપઘાત
કારખાનામાં નોકરી કરતા યુવકના આપઘાતથી પરિવારમાં શોક રાજકોટના બેટી રામપર ગામે રહેતા અને કારખાનામાં નોકરી કરતા યુવાને ઝેરી દવા પી આપઘાત કરી લેતા અરેરાટી વ્યાપી…
View More કોરોનામાં માતા-પિતા ગુમાવનાર બેટીના યુવાને ઝેરી દવા પી કરેલો આપઘાતકારખાનેદારની પત્નીને ચાલુ સ્કૂટરે હાર્ટએટેક આવતાં મોત
શહેરમાં મવડી વિસ્તારમાં આવેલા કાવેરી પાર્કમાં રહેતા કારખાનેદારની પત્ની સવારના અરસામાં સ્કૂટર લઈને જઈ રહ્યા હતા ત્યારે ઘર નજીક પહોંચતા જ ચાલુ સ્કૂટરે હદય રોગનો…
View More કારખાનેદારની પત્નીને ચાલુ સ્કૂટરે હાર્ટએટેક આવતાં મોત