કુવાડવાના સણોસરામાં રહેતાં રાજકોટ તાલુકા પંચાયતના પ્રમુખ ચેતનભાઇ કથીરીયા પર પ્રજાસત્તાક પર્વની સવારે ગામના જ ઇલ્યાસ નામના શખ્સે જુના મનદુ:ખનો ખાર રાખી લોખંડના પાઇપથી હુમલો…
View More રાજકોટ તાલુકા પંચાયત પ્રમુખ પરના હુમલામાં યુવાનની માર માર્યાની વળતી ફરિયાદrajkot
ટ્રેક્ટર ચોકમાં પૈસાની લેતી-દેતીમાં બોલી બઘડાટી : બે યુવકને ઈજા
શહેરમાં થોરાળા મેઈન રોડ ઉપર આવેલા કુબલિયાપરામાં એક વર્ષ પહેલા આપેલા રૂપિયા 40 હજારની ઉઘરાણી કરતા યુવાને હાલ રૂપિયા નહીં હોવાથી બાદમાં આપી દઈશ તેમ…
View More ટ્રેક્ટર ચોકમાં પૈસાની લેતી-દેતીમાં બોલી બઘડાટી : બે યુવકને ઈજાદારૂ પી ત્રાસ ગુજારતા એએસઆઇ પતિ સહિતના સાસરિયાં સામે પત્નીની ફરિયાદ
રાજકોટ માવતરે રહેતી પરિણીતાએ અમદાવાદ રહેતા એએસઆઇ પતિ સહિતના સસરીયા વિરૂદ્ધ ત્રાસ આપ્યાની ફરિયાદ નોંધાવી છે. ઉચ્ચશિક્ષિત પરિણીતાએ પ્રેમલગન કર્યા બાદ ઘરકામ બાબતે ત્રાસ ગુજારતા…
View More દારૂ પી ત્રાસ ગુજારતા એએસઆઇ પતિ સહિતના સાસરિયાં સામે પત્નીની ફરિયાદમનપા અને જેટકોમાં નોકરી આપવાના બહાને ભાઇ-બહેન સાથે 3 લાખની ઠગાઇ
ગઠિયાએ નોકરી અપાવી દેવાના બહાને ભાઇ-બહેન અને સહેલીને ગાંધીનગર, વડોદરા અને અમદાવાદ ફેરવી ઉપલેટાના શખ્સે નાણાં પડાવ્યા ભેજાબાજે નિમૂક લેટર અને તાલીમ લેટરો આપ્યા, ઓથોરીટીઝ…
View More મનપા અને જેટકોમાં નોકરી આપવાના બહાને ભાઇ-બહેન સાથે 3 લાખની ઠગાઇવાવડીની ફેકટરીમાં લાગેલી આગ પ્રકરણમાં વધુ એક મજૂરે દમ તોડયો
ગોંડલ રોડ પર આવેલ વાવડી સર્વે નં. 33 પ્લોટ નં. 31માં આવેલી ઝા એન્ટરપ્રાઈઝ નામની સ્ક્રેપની ફેક્ટરીમાં મશીનમાં શોર્ટ સરકિટ થવાને કારણે આગ ભભૂકી ઉઠતાં…
View More વાવડીની ફેકટરીમાં લાગેલી આગ પ્રકરણમાં વધુ એક મજૂરે દમ તોડયોઉપલેટા ઢાંકની ગારી ગોકુલ બંગલોમાં જુગાર રમતી પાંચ મહિલા ઝડપાઈ
ઉપલેટા ઢાંકની ગારી ગોકુલ બંગલોમા પોલીસે દરોડો પાડી જુગાર રમતી પાંચ મહિલાની ધરપકડ કરી રૂૂ.68,090નો મુદ્દમાલ કબજે કર્યો હતો. ઉપલેટા ઢાંકની ગારી ગોકુલ બંગલોમા…
View More ઉપલેટા ઢાંકની ગારી ગોકુલ બંગલોમાં જુગાર રમતી પાંચ મહિલા ઝડપાઈકાંગશિયાળીમાં રૂ.4.84 લાખની ચોરીમાં ચડ્ડી બનિયાન ગેંગનો સાગરીત ઝડપાયો
રાજકોટ નજીક કાંગશીયાળી ગામની સીમમાં આવેલ નીરવાના બંગ્લોઝમાં બે મકાનમાં રૂૂ.484 લાખની ચોરીમાં કરનાર ચડ્ડીબનિયાન ધારી ગેંગના ફરાર શખ્સને શાપર (વેરાવળ) પોલીસે ધરપકડ કરી…
View More કાંગશિયાળીમાં રૂ.4.84 લાખની ચોરીમાં ચડ્ડી બનિયાન ગેંગનો સાગરીત ઝડપાયોનોનવેજનો ધંધાર્થીને એમ.ડી.ડ્રગ્સ જામનગરના સપ્લાયરે આપ્યાનું ખુલ્યું
રાજકોટ-અમદાવાદ હાઇવે ઉપર કુવાડવા પાસેથી એસઓજીએ બાતમીના આધારે નોનવેજના ધંધાર્થીને 9.89 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ સાથે ઝડપી લીધો હતો. એસઓજીએ એમડી ડ્રગ્સ અને કાર અને રોકડ…
View More નોનવેજનો ધંધાર્થીને એમ.ડી.ડ્રગ્સ જામનગરના સપ્લાયરે આપ્યાનું ખુલ્યુંરૂપિયા ખોવાઈ જતા શ્રમિક પરિણીતાએ જાત જલાવી જીવ દીધો
શહેરમાં માલધારી ફાટક પાસે એટલાસ ઈન્ડસ્ટ્રીઝ એરિયામાં ઓઝારા ઈન્ડસ્ટ્રીઝમાં કામ કરતી પરણીતાના રૂા. પાંચ હજાર ખોવાઈ ગયા હતાં. રૂપિયા ખોવાઈ જતાં શ્રમિક પરણીતાએ જાત જલાવી…
View More રૂપિયા ખોવાઈ જતા શ્રમિક પરિણીતાએ જાત જલાવી જીવ દીધોરાજકોટ સિવિલમાં 1 વર્ષમાં 10 લાખથી વધુ વિક્રમજનક ઓ.પી.ડી.
1600 બેડની હોસ્પિટલમાં 50 હજારથી વધુ સર્જરી, 1.22 લાખ લોકોને ઈન્ડોર સારવાર, 769 ડોક્ટરો, 1500નો સહાયક સ્ટાફ સગર્ભા, જન્મજાત બાળકથી લઈ વયોવૃદ્ધ તમામ જરૂૂરિયાતમંદ…
View More રાજકોટ સિવિલમાં 1 વર્ષમાં 10 લાખથી વધુ વિક્રમજનક ઓ.પી.ડી.