ગુજરાત2 months ago
રાજકોટથી સિંગાપોર, મલેશિયા, દુબઈ, બેંગકોકની ફ્લાઈટ શરૂ કરવા પ્રપોઝલ
દિલ્હી અને મુંબઈની સવારની, ગોવાની વિમાની સેવા દૈનિક કરવા, કેપેસીટી વધારી સુરતની ફ્લાઈટ ઉદયપુર સુધી લંબાવવા માંગ ઈન્દોર, ચેન્નઈ, કોલકાતા, જયપુર અને શ્રીનગરને રાજકોટ સુધી જોડવા...