ગુજરાત2 months ago
રાજકોટ રેલવે પોલીસે ભાવનગર ટ્રેનમાંથી દારૂના જથ્થા સાથે બે શખ્સોને ઝડપી લીધા
દારૂની બોટલ વેચાણ અર્થે ગોવાથી લાવ્યાની કબૂલાત, 44 દારૂની બોટલ કબજે રાજકોટ રેલવે પોલીસે દીવાળીના તહેવારોને લઈ ટ્રેનોમાં ચેકીંગ હાથ ધર્યુ હતું. આ મામલે બાતમીને આધારે...