સ્વ.વિજયભાઈ રૂપાણીની અંતિમ વિધીમાં કેન્દ્ર અને ગુજરાતના દિગ્ગજ નેતાઓ રાજકોટ આવ્યા હોય પોલીસે પણ તેમની સુરક્ષા વ્યવસ્થાને ધ્યાને લઈ વધારાનો પોલીસ બંદોબસ્ત તૈનાત કર્યો…
View More ચાર ડીસીપી સહિત 1500થી વધુ પોલીસ સુરક્ષા માટે તૈનાતrajkot police
ગૃહકંકાસથી કંટાળી આપઘાત કરવા નીકળેલી યુવતીને મેટોડા પોલીસે સમયસુચકતાથી બચાવી
મેટોડામાં ગૃહ કંકાસથી કંટાળેલી એક યુવતી જિંદગીનો અંત આણવા ઘરેથી નીકળી ગઈ હતી, જોકે મેટોડા પોલીસની સમય સૂચકતાથી યુવતીને ગણતરીની કલાકોમાં જ માધપર ચોકડી પાસેથી…
View More ગૃહકંકાસથી કંટાળી આપઘાત કરવા નીકળેલી યુવતીને મેટોડા પોલીસે સમયસુચકતાથી બચાવીફ્રોડમાં ગયેલા 81.63 લાખ પરત અપાવતી સાયબર સેલ
હાલનાં સમયમા નાગરીકો લોભ, લાલચ કે ડરનાં કારણે અથવા ટેકનોલોજીની જાણકારીનાં અભાવે સાયબર ફ્રોડનો ભોગ બની રહયા છે. ત્યારે મોબાઇલ ફોન પર ખોટા ક્રેડીટ ટ્રાન્ઝેકશનનાં…
View More ફ્રોડમાં ગયેલા 81.63 લાખ પરત અપાવતી સાયબર સેલ‘તેરા તુજકો અર્પણ’: ફ્રોડમાં ગયેલા રૂપિયા 4.45 લાખ અને ગુમ થયેલા 10 મોબાઈલ પરત અપાવતી પોલીસ
રાજ્યના નાગરિકોની સલામતી અને તેમની સુવિધાને કેન્દ્રમાં રાખીને ગુજરાત પોલીસે શરૂ કરેલી ‘તેરા તુજકો અર્પણ’ની પહેલ રાજ્યભરમાં સુખદ પરિણામો આપી રહી છે ત્યારે ગાંધીગ્રામ પોલીસ…
View More ‘તેરા તુજકો અર્પણ’: ફ્રોડમાં ગયેલા રૂપિયા 4.45 લાખ અને ગુમ થયેલા 10 મોબાઈલ પરત અપાવતી પોલીસસ્કોર્પીયોએ સાઈડ ન આપતા એક્ટિવાચાલકે સતત હોર્ન માર્યા, ચાલકે પીછો કરી પજવણી કરી
એસ્ટ્રોન ચોક પાસેની ઘટનામાં પોલીસે ત્વરીત તપાસ કરી, યુવતીએ ફરિયાદ ન નોંધાવી શહેરમાં ગઈકાલે પણ તેઓ જ એક વીડિયો વાયરલ થયો હતો જેમાં એક સ્કોર્પિયો…
View More સ્કોર્પીયોએ સાઈડ ન આપતા એક્ટિવાચાલકે સતત હોર્ન માર્યા, ચાલકે પીછો કરી પજવણી કરીપ્રદૂષણ ઓકતી રિક્ષાઓ સામે પોલીસની ડ્રાઈવ: 109 છકડા ડિટેન
શહેરના અલગ અલગ વિસ્તારોમાં ટ્રાફિક પોલીસની કાર્યવાહી, ટ્રાફિક નિયમોનું ભંગ કરતાં છકડો ચાલકો વિરૂધ્ધ પોલીસની લાલ આંખ શહેરમાં પ્રદૂષણ ઓકતી અને ઘોંઘાટ કરતી છકડો રિક્ષાથી…
View More પ્રદૂષણ ઓકતી રિક્ષાઓ સામે પોલીસની ડ્રાઈવ: 109 છકડા ડિટેનપશુબલી અટકાવતા પથ્થરમારો કરનાર 200ના ટોળા સામે ગુનો
ગોંડલ રોડ ઉપર માંડવામાં જાથા અને પોલીસે રેડ કરતા ધમાલ, સરકારી ગાડીઓમાં તોડફોડ, પોલીસે હવામાં ગોળીબાર કરવો પડ્યો સાત બોકડાના કપાયેલા માથા મળ્યા, રાયોટિંગ,…
View More પશુબલી અટકાવતા પથ્થરમારો કરનાર 200ના ટોળા સામે ગુનોઅઢી મહિનામાં ચાર ચીલઝડપ કરનાર ત્રિપુટી ઝડપાઈ
શોખ ખાતર ચીલઝડપ કરનાર કુખ્યાત શખ્સે બે મિત્રોની મદદથથી ગુનાને અંજામ આપ્યા શહેરમાં છેલ્લા અઢી મહિનામાં અલગ અલગ ચાર સ્થળોએ થયેલી ચીલ ઝડપનો ભેદ…
View More અઢી મહિનામાં ચાર ચીલઝડપ કરનાર ત્રિપુટી ઝડપાઈરાજકોટ પોલીસે 1 વર્ષમાં પકડેલા રૂા.2.14 કરોડના દારૂ-બિયરનો નાસ
રાજકોટ પોલીસે છેલ્લા 1 વર્ષ દરમ્યાન પકડી પાડેલા રૂ. 2.14 કરોડના દારૂ-બીયરનાં જથ્થાનો પોલીસે નાસ કર્યો હતો. રાજકોટનાં સાત હનુમાન નજીક સોખડા પાસે 1 લાખ…
View More રાજકોટ પોલીસે 1 વર્ષમાં પકડેલા રૂા.2.14 કરોડના દારૂ-બિયરનો નાસરાજકોટ પોલીસ કમિશનર બ્રજેશ ઝાનું નકલી ફેસબુક આઈડી બનતા ફરિયાદ
સોશિયલ મીડિયા એ લોકો માટે જેટલું ફાયદાકારક છે તેટલું ઘાતક પણ છે. લોકો પાસેથી નાણા ખંખેરવા માટેનું સાધન પણ આ સોશિયલ મીડિયા બન્યું છે. ગુજરાતમાં…
View More રાજકોટ પોલીસ કમિશનર બ્રજેશ ઝાનું નકલી ફેસબુક આઈડી બનતા ફરિયાદ