ગુજરાત2 months ago
કાશ્મીર ટૂર પેકેજના બહાને રાજકોટના લોકો સાથે 3.35 લાખની છેતરપિંડી કરનાર ઝડપાયો
સોશિયલ મીડિયામાં આવતી જાહેરાતોને બદલે ઓફિશિયલ વેબસાઇટનો ઉપયોગ કરવા સાયબર ક્રાઇમની અપીલ આજકાલ આધુનિક યુગમાં સાયબર ક્રાઇમ કરતા ગઠીયાઓ દ્વારા લોકોને છેતરવા નવા કીમીયાઓ અજમાવી રહ્યા...