શહેરમાં આજીડેમ ચોકડી પાસે આવેલા ગોકુલપાર્કમાં બાંધકામ સાઇટ પર શ્રમિક પરિવારનો દોઢ વર્ષનો માસુમ રમતા રમતા પાણીના ટાંકામાં પડી ગયો હતો. માસુમ બાળકનું ડૂબી જવાથી…
View More દોઢ વર્ષના બાળકનું ટાંકામાં પડી જવાથી મોતrajkot news
રાજકોટના લોઠડામાં 200 કરોડની સરકારી જમીન ઉપર મેગા ડિમોલિશનની તૈયારી
રાજકોટ જિલ્લામાં સરકારી જમીનો પર ગેરકાયદેસર દબાણો કરનારાઓ સામે જિલ્લા વહીવટી તંત્રએ લાલ આંખ કરી છે. રાજકોટના લોઠડા ગામમાં સર્વે નંબર 167 પૈકી રોડની બંને…
View More રાજકોટના લોઠડામાં 200 કરોડની સરકારી જમીન ઉપર મેગા ડિમોલિશનની તૈયારીદિવાળીમાં 108 દોડતી રહેશે, 1500 એમ્બ્યુલન્સ 6 હજાર કર્મચારીઓ સ્ટેન્ડબાય
દિવાળી અને નવા વર્ષના તહેવાર દરમિયાન ફટાકડા ફોડવાના અને અકસ્માતના બનાવોમાં વધારો થતો હોય છે. આ સમયે 108ની સુવિધા લોકો માટે સંજીવની સાબિત થતી હોય…
View More દિવાળીમાં 108 દોડતી રહેશે, 1500 એમ્બ્યુલન્સ 6 હજાર કર્મચારીઓ સ્ટેન્ડબાયબેંક કર્મચારીની ઓળખ આપી સિનિયર સિટીઝન સાથે 5.29 લાખની છેતરપિંડી
રાજકોટ શહેરમાં ડિજિટલ છેતરપિંડીનો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે, જેમાં બેંક ઓફ બરોડા (BOB) ના કર્મચારી હોવાનો ડોળ કરી એક સિનિયર સિટીઝન પાસેથી લાખો…
View More બેંક કર્મચારીની ઓળખ આપી સિનિયર સિટીઝન સાથે 5.29 લાખની છેતરપિંડીકોમ્પ્યુટર યુગમાં પંચાંગ, કેલેન્ડર અને રોજમેળની પરંપરા વિસરાઇ
દિવાળીના તહેવારને અનુલક્ષીને બજારોમાં ખરીદીની રોનક જોવા મળી રહી છે. કપડાં, મીઠાઈ, ફરસાણ, મુખવાસ સહિતની વિવિધ ચીજવસ્તુઓના વેચાણ વચ્ચે વર્ષોથી દિવાળીના પર્વ સાથે સંકળાયેલી પરંપરાગત…
View More કોમ્પ્યુટર યુગમાં પંચાંગ, કેલેન્ડર અને રોજમેળની પરંપરા વિસરાઇદારૂ કરતા ડ્રગ્સનું દૂષણ વધુ ખતરનાક: અલ્પેશ કથિરીયા
રાજકોટમાં દારૂૂ પાર્ટીને લઈને ચાલી રહેલા વિવાદ વચ્ચે પાટીદાર અગ્રણી અલ્પેશ કથિરિયાનું મહત્વપૂર્ણ નિવેદન સામે આવ્યું છે. સમાજના અગ્રણી ગણપતભાઈ પટેલે યુવાનોમાં વધી રહેલા વ્યસન…
View More દારૂ કરતા ડ્રગ્સનું દૂષણ વધુ ખતરનાક: અલ્પેશ કથિરીયારૂપાવટીની 10 કરોડની જમીન પરથી દબાણનો સફાયો
રાજકોટ જિલ્લાના પડધરી તાલુકામાં સરકારી જમીનો પર થયેલા દબાણો સામે વહીવટી તંત્ર દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. ત્યારે પડધરી તાલુકાના રૂૂપાવટી ગામ…
View More રૂપાવટીની 10 કરોડની જમીન પરથી દબાણનો સફાયોરાજકોટ-બરૌની ફેસ્ટિવલ સ્પેશિયલ ટ્રેનનું ટિકિટોનું બુકિંગ આજથી શરૂ
દર ગુરુવારે સાંજે 5 કલાકે પ્લેટફોર્મ પરથી કરશે પ્રસ્થાન પશ્ચિમ રેલવે દ્વારા આગામી તહેવારોની સિઝન દરમિયાન મુસાફરોની માંગ અને સુવિધાને ધ્યાનમાં રાખીને રાજકોટ-બરૌની વચ્ચે સાપ્તાહિક…
View More રાજકોટ-બરૌની ફેસ્ટિવલ સ્પેશિયલ ટ્રેનનું ટિકિટોનું બુકિંગ આજથી શરૂસદર બજારમાં લાયસન્સ વિના ફટાકડા વેચતા 4 વેપારીની ધરપકડ
પ્ર.નગર પોલીસનું સદર બજારમાં ફટાકડા વેચતા વેપારીને ત્યાં ચેકિંગ દિવાળીના પર્વને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે ત્યારે ફટાકડાના વેચાણ માટે સરકારી નિયમો, લાયસન્સ…
View More સદર બજારમાં લાયસન્સ વિના ફટાકડા વેચતા 4 વેપારીની ધરપકડરાજકોટમાં ફટાકડાના સ્ટોલની 299 અરજી મંજૂર, નિયમો વિરૂધ્ધની 7 અરજી ફગાવાઇ
રાજકોટ શહેરમાં આગામી દીપોત્સવી તહેવારોને ધ્યાનમાં રાખીને ફટાકડાના વેપાર માટેની તૈયારીઓ શરૂૂ થઈ ગઈ છે. ફટાકડાના વેચાણ માટે સ્થળોની મંજૂરી મેળવવાની પ્રક્રિયા રાજકોટ મહાનગરપાલિકાના ફાયર…
View More રાજકોટમાં ફટાકડાના સ્ટોલની 299 અરજી મંજૂર, નિયમો વિરૂધ્ધની 7 અરજી ફગાવાઇ