શહેરમાં વિરાણી ચોકમાં રહેતો યુવાન માલવીયા ચોકમાં પોતાની પાન ફાકીની દુકાને હતો ત્યારે મિત્રોએ મશ્કરીમાં માર માર્યો હતો. યુવકને ઈજા પહોંચતા સારવાર માટે ખસેડવામાં આવ્યો…
View More માલવિયા ચોકમાં દુકાનદારને મિત્રોએ મશ્કરીમાં માર માર્યોrajkot news
રાજકોટ જેલમાં કેદીએ દિવાલ કૂદી ભાગવાનો પ્રયાસ કરતા ઘવાયો
રાજકોટની સેન્ટ્રલ જેલમાં ગઈકાલે જામનગરના હત્યાના ગુનામાં આજીવન કેદની સજા ભોગવતા પાકા કામના કેદીએ દિવાલ કુદી ભાગવાનો પ્રયાસ કરતાં દોડધામ મચી ગઇ હતી. આ ઘટનામાં…
View More રાજકોટ જેલમાં કેદીએ દિવાલ કૂદી ભાગવાનો પ્રયાસ કરતા ઘવાયોશેરબજારમાં રોકાણનાં નામે સુરતના શખ્સે 1.5 કરોડનું ફૂલેકુ ફેરવ્યું
રાજકોટ શહેરના લોકો પાસે શેરબજારમાં રોકાણ કરાવી અને વધુ વળતરની લાલચ આપી રૂા.1 કરોડનું ફુલેકુ ફેરવ્યાની અરજી તાલુકા પોલીસ મથકમાં કરવામાં આવી છે. આ અરજીમાં…
View More શેરબજારમાં રોકાણનાં નામે સુરતના શખ્સે 1.5 કરોડનું ફૂલેકુ ફેરવ્યુંરાજકોટ-સૌરાષ્ટ્ર સહિત દક્ષિણ ગુજરાતમાં ત્રણ દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી
હવામાન વિભાગ દ્વારા આવતીકાલે આજે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી અનુસાર, અમરેલી અને ભાવનગર…
View More રાજકોટ-સૌરાષ્ટ્ર સહિત દક્ષિણ ગુજરાતમાં ત્રણ દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહીધો.10નું પણ રેકોર્ડબ્રેક 83.08 ટકા પરિણામ
બનાસકાંઠા 89.29 ટકા સાથે પ્રથમ, સૌથી નીચુ ખેડા જિલ્લાનું 72.55 ટકા, સૌથી વધુ ભોળાદ અને કાંસા કેન્દ્રનું 99.11 ટકા, અંબાવ કેન્દ્ર સૌથી તળીયે 28055 છાત્રોને…
View More ધો.10નું પણ રેકોર્ડબ્રેક 83.08 ટકા પરિણામરાજકોટના ધર્મેન્દ્ર રોડ ઉપર ભીડનો લાભ લઇ મોબાઈલ ચોરી કરનાર ત્રણ મહિલા ઝડપાઈ
રાજકોટ શહેરના ધર્મેન્દ્ર રોડ ઉપર ખરીદી માટે આવનાર લોકોના મોબાઈલ અને પર્સ ચોરી કરનાર ગોંડલની મહિલા ત્રિપુટીને ગોંડલ પોલીસે ઝડપી લઇ રાજકોટના બે અલગ અલગ…
View More રાજકોટના ધર્મેન્દ્ર રોડ ઉપર ભીડનો લાભ લઇ મોબાઈલ ચોરી કરનાર ત્રણ મહિલા ઝડપાઈઅમિત ખુંટને દુષ્કર્મના કેસમાં સંડોવી દેવા ષડયંત્ર રચનાર બે વકીલની ધરપકડ
દુષ્કર્મનો ભોગ બનેલી યુવતી અને તેની સહેલીને સારી નોકરી અને જરૂરિયાત મુજબના રૂપિયા આપવાની લાલચ આપી હતી રીબડા નાં ચકચારી બનેલા અમીત ખુંટ આપઘાત પ્રકરણ…
View More અમિત ખુંટને દુષ્કર્મના કેસમાં સંડોવી દેવા ષડયંત્ર રચનાર બે વકીલની ધરપકડસિંદુરીયા ખાણમાં 13 વર્ષની સગીરા પર ઇન્સ્ટાગ્રામ ફ્રેન્ડ 17 વર્ષના તરુણનું દુષ્કર્મ
ભગવતી પરાના શખ્સ વિરૂદ્ધ ભક્તિનગર પોલીસમાં પોકસોની કલમ હેઠળ ગુનો નોંધાયો હાલમાં યુવક યુવતીઓ અને સગીર દ્વારા સોશયલ એપ પર એકાઉન્ટ બનાવી અને અજાણયા વ્યકિતીઓ…
View More સિંદુરીયા ખાણમાં 13 વર્ષની સગીરા પર ઇન્સ્ટાગ્રામ ફ્રેન્ડ 17 વર્ષના તરુણનું દુષ્કર્મKKV બ્રિજ ગેમઝોનની મફતના ભાવે લ્હાણી
મહાનગરપાલિકા દ્વારા કે.કે.વી. હાઈલેવલ ઓવરબ્રીજ નીચે આત્મીય કોલેજની સામે ગેમઝોન તૈયાર કર્યુ છે. પરંતુ બન્ને બાજુ સર્વિસ રોડ ઉપર વાહનોની સતત અવર જવર હોવાથી આ…
View More KKV બ્રિજ ગેમઝોનની મફતના ભાવે લ્હાણીરાજકોટ કોલેજિયન છાત્રાનો કૂવામાં ઝંપલાવી આપઘાત
કાળાસર ગામની ઘટના; વેકેશન કરવા વતનમાં ગયેલી યુવતીએ જીવન ટૂંકાવી લીધું રાજકોટમાં કોલેજમાં અભ્યાસ કરતી યુવતી વેકેશનની રજામાં જસદણના કાળાસર ગામે વતનમાં ગઈ હતી. યુવતીએ…
View More રાજકોટ કોલેજિયન છાત્રાનો કૂવામાં ઝંપલાવી આપઘાત