રાજકોટ શહેર અને જિલ્લાના વહીવટી તંત્ર દ્વારા આગામી ચૂંટણીઓની પારદર્શિતા સુનિશ્ચિત કરવા ડુપ્લીકેટ ચૂંટણી કાર્ડ (EPIC) ધરાવતા લોકો સામે સખત પગલાં ભરવામાં આવ્યા છે. પ્રાપ્ત…
View More રાજકોટ શહેર-જિલ્લામાં 189 ડુપ્લીકેટ ચૂંટણી કાર્ડ રદ કરાયાrajkot news
પતિ-પત્નીના ઝઘડામાં બાળકને ત્રીજા માળેથી ફેંકવા પ્રયાસ
રાત્રે રૂંવાટા ઊભા કરી દેતો વીડિયો વાયરલ થતાં પોલીસ એક્શનમાં, માતાનું કાઉન્સેલિંગ કર્યુ રાજકોટના ગોકુલધામ આવાસ યોજનામાં ગઈકાલે સાંજે એક હચમચાવી નાખે એવી ઘટના બની…
View More પતિ-પત્નીના ઝઘડામાં બાળકને ત્રીજા માળેથી ફેંકવા પ્રયાસપ્રદૂષણ ઓકતી રિક્ષાઓ સામે પોલીસની ડ્રાઈવ: 109 છકડા ડિટેન
શહેરના અલગ અલગ વિસ્તારોમાં ટ્રાફિક પોલીસની કાર્યવાહી, ટ્રાફિક નિયમોનું ભંગ કરતાં છકડો ચાલકો વિરૂધ્ધ પોલીસની લાલ આંખ શહેરમાં પ્રદૂષણ ઓકતી અને ઘોંઘાટ કરતી છકડો રિક્ષાથી…
View More પ્રદૂષણ ઓકતી રિક્ષાઓ સામે પોલીસની ડ્રાઈવ: 109 છકડા ડિટેનઉનાળુ રજામાં દોઢ મહિનામાં રાજકોટ એસટીને 20.45 કરોડની આવક
ડિવિઝને 58000 ટ્રીપ દોડાવતા 33.97 લાખ મુસાફરોએ મુસાફરી કરી, ગત વર્ષ કરતા આવકમાં 13.70 લાખનો વધારો રાજકોટને સૌરાષ્ટ્રને હબ ગણવામાં આવે છે અને ઉનાળામાં સૌરાષ્ટ્રના…
View More ઉનાળુ રજામાં દોઢ મહિનામાં રાજકોટ એસટીને 20.45 કરોડની આવકવલ્લભનગરમાં કાર પાર્ક કરવા મુદ્દે વૃદ્ધા ઉપર એક શખ્સનો હુમલો
પારસ સોસાયટીમાં માતા સાથે ઝઘડો કરતા શખ્સને સમજાવવા જતાં યુવકને માર પડ્યો કુવાડવા રોડ ઉપર વલ્લભનગરમાં રહેતા વીજિયાબેન વાલજીભાઈ ડોડિયા ઉ.વ.60 પોતાના ઘર પાસે હતા…
View More વલ્લભનગરમાં કાર પાર્ક કરવા મુદ્દે વૃદ્ધા ઉપર એક શખ્સનો હુમલોઉછીના આપેલા રૂપિયા વ્યાજે આપ્યાની મિત્રએ ફરિયાદ નોંધાવતા યુવાને ફિનાઈલ પી લીધું
જુદા જુદા ત્રણ સ્થળે સગીરા સહિત ત્રણ લોકોએ જ્વલનશીલ પ્રવાહી પીધું શહેરમાં આજીડેમ ચોકડી નજીક આવેલ માધવ વાટીકામાં રહેતા યુવાને મિત્રને હાથ ઉછીના રૂપિયા આપ્યા…
View More ઉછીના આપેલા રૂપિયા વ્યાજે આપ્યાની મિત્રએ ફરિયાદ નોંધાવતા યુવાને ફિનાઈલ પી લીધુંમનપાના રૂા.208.42 કરોડાન પ્રકલ્પોનું વડાપ્રધાનના હસ્તે લોકાર્પણ, ખાતમુહૂર્ત
બાંધકામ, ડ્રેનેજ, રોશની, વોટર વર્કસ વિભાગના પ્રોજેકટનું ખાતમુહૂર્ત અને માધાપર એસપીએસનું ગાંધીનગરથી લોકાર્પણ ગુજરાતના શહેરી વિકાસના 20 વર્ષ અનુસંધાને ગુજરાત શહેરી વિકાસ વર્ષના શુભારંભ પ્રસંગે…
View More મનપાના રૂા.208.42 કરોડાન પ્રકલ્પોનું વડાપ્રધાનના હસ્તે લોકાર્પણ, ખાતમુહૂર્તગોંડલ રોડ પરથી મળેલો મૃતદેહ માળિયાની હોટલમાં કામ કરતા યુવાનનો હોવાનું ખૂલ્યું
શહેરનાં ગોંડલ રોડ પર રાજકમલ પેટ્રોલ પંપ પાસેથી સોમવારે અજાણ્યા યુવાનનો ઇજાગ્રસ્ત હાલતમા મૃતદેહ મળી આવ્યો હતો. પોલીસ તપાસમા મૃતક માળીયા નજીક હોટલમા કામ કરતો…
View More ગોંડલ રોડ પરથી મળેલો મૃતદેહ માળિયાની હોટલમાં કામ કરતા યુવાનનો હોવાનું ખૂલ્યુંશહેરની શાન શાસ્ત્રી મેદાન હવે ઉકરડો, ગંજેરી અને ચરસીઓનો અડ્ડો
અગાઉ 40 લાખની ગ્રીલની ચોરી છતાં સિકયોરિટી વગર કલેક્ટરના નાક નીચે રેઢો પટ, સાંજ પડે’ને અસામાજિક તત્વો મહેફીલ જમાવે છે શહેરની મધ્યમા કલેકટર તંત્ર નીચે…
View More શહેરની શાન શાસ્ત્રી મેદાન હવે ઉકરડો, ગંજેરી અને ચરસીઓનો અડ્ડોરાજકોટને વધુ એક વંદેભારત ટ્રેનની ભેટ
સોમનાથથી આવતી ટ્રેનનું ભવ્ય સ્વાગત કરાયું, રાજકોટથી જૂનાગઢ ફકત 1 કલાક 16 મિનિટમાં પહોંચી શકાશે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે દાહોદથી રેલવેના કરોડોનાં વિવિધ કામોનું…
View More રાજકોટને વધુ એક વંદેભારત ટ્રેનની ભેટ