જુદા જુદા ત્રણ સ્થળે સગીરા સહિત ત્રણ લોકોએ જ્વલનશીલ પ્રવાહી પીધું શહેરમાં આજીડેમ ચોકડી નજીક આવેલ માધવ વાટીકામાં રહેતા યુવાને મિત્રને હાથ ઉછીના રૂપિયા આપ્યા…
View More ઉછીના આપેલા રૂપિયા વ્યાજે આપ્યાની મિત્રએ ફરિયાદ નોંધાવતા યુવાને ફિનાઈલ પી લીધુંrajkot news
મનપાના રૂા.208.42 કરોડાન પ્રકલ્પોનું વડાપ્રધાનના હસ્તે લોકાર્પણ, ખાતમુહૂર્ત
બાંધકામ, ડ્રેનેજ, રોશની, વોટર વર્કસ વિભાગના પ્રોજેકટનું ખાતમુહૂર્ત અને માધાપર એસપીએસનું ગાંધીનગરથી લોકાર્પણ ગુજરાતના શહેરી વિકાસના 20 વર્ષ અનુસંધાને ગુજરાત શહેરી વિકાસ વર્ષના શુભારંભ પ્રસંગે…
View More મનપાના રૂા.208.42 કરોડાન પ્રકલ્પોનું વડાપ્રધાનના હસ્તે લોકાર્પણ, ખાતમુહૂર્તગોંડલ રોડ પરથી મળેલો મૃતદેહ માળિયાની હોટલમાં કામ કરતા યુવાનનો હોવાનું ખૂલ્યું
શહેરનાં ગોંડલ રોડ પર રાજકમલ પેટ્રોલ પંપ પાસેથી સોમવારે અજાણ્યા યુવાનનો ઇજાગ્રસ્ત હાલતમા મૃતદેહ મળી આવ્યો હતો. પોલીસ તપાસમા મૃતક માળીયા નજીક હોટલમા કામ કરતો…
View More ગોંડલ રોડ પરથી મળેલો મૃતદેહ માળિયાની હોટલમાં કામ કરતા યુવાનનો હોવાનું ખૂલ્યુંશહેરની શાન શાસ્ત્રી મેદાન હવે ઉકરડો, ગંજેરી અને ચરસીઓનો અડ્ડો
અગાઉ 40 લાખની ગ્રીલની ચોરી છતાં સિકયોરિટી વગર કલેક્ટરના નાક નીચે રેઢો પટ, સાંજ પડે’ને અસામાજિક તત્વો મહેફીલ જમાવે છે શહેરની મધ્યમા કલેકટર તંત્ર નીચે…
View More શહેરની શાન શાસ્ત્રી મેદાન હવે ઉકરડો, ગંજેરી અને ચરસીઓનો અડ્ડોરાજકોટને વધુ એક વંદેભારત ટ્રેનની ભેટ
સોમનાથથી આવતી ટ્રેનનું ભવ્ય સ્વાગત કરાયું, રાજકોટથી જૂનાગઢ ફકત 1 કલાક 16 મિનિટમાં પહોંચી શકાશે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે દાહોદથી રેલવેના કરોડોનાં વિવિધ કામોનું…
View More રાજકોટને વધુ એક વંદેભારત ટ્રેનની ભેટરામાપીર ચોકડી પાસે દુકાનમાંથી એમેઝોનના 15 પાર્સલની ચોરી
માણસોની નજર ચૂકવી ગઠિયો કળા કરી ગયો રાજકોટમાં રામાપીર ચોકડી પાસે દુકાન નજીકથી એમેઝોનના 17,000 ના 15 પાર્સલની કોઈ ચોરી કરી લઈ જતા પોલીસમાં ફરિયાદ…
View More રામાપીર ચોકડી પાસે દુકાનમાંથી એમેઝોનના 15 પાર્સલની ચોરીપરિણીત પ્રેમિકાને સંબંધ ટુંકાવવા સમાધાન માટે બોલાવી પ્રેમીએ લાકડી વડે માર માર્યો
શહેરમાં 150 ફૂટ રીંગ રોડ ઉપર નાણાવટી ચોક પાસે આવેલી વિતરાગ સોસાયટીમાં રહેતી પરણીતાને એકાદ વર્ષ પૂર્વે ફાયનાન્સના ધંધાર્થી સાથે ફેસબુક મારફતે પ્રેમ સબંધ બંધાયો…
View More પરિણીત પ્રેમિકાને સંબંધ ટુંકાવવા સમાધાન માટે બોલાવી પ્રેમીએ લાકડી વડે માર માર્યોડોક્ટર ઉપર ‘ગોલ્ડ ટ્રેપ’; સસ્તા સોનાની લાલચમાં 5 લાખ ગુમાવ્યા
દર્દી બનીને આવેલા શખ્સે પોરાણિક ઘરેણા મળ્યાનું જણાવી 18 કેરેટ સોનાનો ટુકડો આપી સીસામાં ઉતાર્યા: ટોળકી સંકજામાં તબીબ દંપતીને ચોટીલા બોલાવી સોનાના બદલે એક કિલો…
View More ડોક્ટર ઉપર ‘ગોલ્ડ ટ્રેપ’; સસ્તા સોનાની લાલચમાં 5 લાખ ગુમાવ્યાપોલીસ કેસ કરશો તો ટાંટિયા ભાંગી નાખીશુ દંપતીને સંબંધીની ધમકી
શહેરના રૈયાધાર રાધેશ્યામ ગૌશાળા પાસે પારિવારીક ઝઘડામાં બે પરિવાર વચ્ચે માથાકુટ થઈ હતી અને દંપતિને કૌટુંબીક સંબંધીઓ ટાંટીયા ભાંગી નાખવાની ધમકી આપી અને મારમાર્યો હતો.…
View More પોલીસ કેસ કરશો તો ટાંટિયા ભાંગી નાખીશુ દંપતીને સંબંધીની ધમકીનવાગામ (આણંદપર)માં યુવાનનો ઝાડ સાથે ગળાફાંસો ખાઈ આપઘાત
શહેરની ભાગોળે કુવાડવા રોડ પર આવેલા નવાગામ (આણંદપર)માં યુવાને ઝાડ સાથે ગળાફાંસો ખાઈ આપઘાત કરી લેતા પરિવારમા ંગમગીની છવાઈ જવા પામી છે. મૃતક રાત્રે ઘરેથી…
View More નવાગામ (આણંદપર)માં યુવાનનો ઝાડ સાથે ગળાફાંસો ખાઈ આપઘાત