શહેરમાં પેડક રોડ ઉપર આવેલ મેલડી માતાજીના મંદિર પાસે રહેતી પરણીતા બેભાન હાલતમાં ઢળી પડતા સારવાર માટે ખસેડવામાં આવી હતી. પરણીતાને સાસુ અને જેઠ ઝેરી…
View More પરિણીતાને સાસુ-જેઠે ઝેરી દવા પીવડાવી હોવાનો પરિવારનો આક્ષેપrajkot news
રામાપીર ચોકડી પાસે હિટ એન્ડ રન: રિક્ષા અડફેટે યુવાનનું મોત
વાહન ચાલકો બેફામ બન્યા હોય તેમ અવાર નવાર જીવલેણ અકસ્માત સર્જાયા હોવાની અનેક ઘટનાઓ સામે આવી રહી છે જ્યારે વધુ એક ઘટનામાં રામાપીર ચોકડી પાસે…
View More રામાપીર ચોકડી પાસે હિટ એન્ડ રન: રિક્ષા અડફેટે યુવાનનું મોતપ્રેમી વિરૂધ્ધ ફરિયાદ કરવા ગયેલી મહિલાએ પોલીસ મથકમાં ફીનાઈલ પીધું
શહેરના યુનિવર્સિટી પોલીસ મથકમાં પ્રેમી વિરૂધ્ધ ફરિયાદ કરવા ગયેલી મહિલાએ પોલીસ મથકમાં જ ફીનાઈલ ગટગટાવી લેતાં તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. ન્યારા…
View More પ્રેમી વિરૂધ્ધ ફરિયાદ કરવા ગયેલી મહિલાએ પોલીસ મથકમાં ફીનાઈલ પીધુંતેલના ડબ્બાની આડમાં દારૂનુ વેચાણ કરતો બુટલેગર ઝડપાયો
રાજકોટ શહેરનાં પેડક રોડ પર સેટેલાઇટ ચોક બોમ્બે સુપર હાઇટસનાં પાર્કીગમા કાર પાર્ક કરી તેલનાં ડબ્બાની આડમા દારૂ વેચતો હોવાની બાતમી મળતા એલસીબી ઝોન 1…
View More તેલના ડબ્બાની આડમાં દારૂનુ વેચાણ કરતો બુટલેગર ઝડપાયોમેટોડામાં જમવા આવેલા સાઢુ ભાઈને પાડોશીએ માર મારતા આધેડે ફિનાઈલ ગટગટાવ્યું
મેટોડામાં જમવા આવેલા સાઢુભાઈ ઉપર પાડોશી શખ્સે હુમલો કર્યો હતો. જે અંગે માઠુ લાગી આવતા આધેડે ફિનાઈલ પી લીધું હતું. મારામારીમાં ઘવાયેલા યુવાન અને ફિનાઈલ…
View More મેટોડામાં જમવા આવેલા સાઢુ ભાઈને પાડોશીએ માર મારતા આધેડે ફિનાઈલ ગટગટાવ્યુંસોની બજારમાં આસિસ્ટન્ટ લેકચરરના મકાનમાંથી 3.77 લાખના દાગીનાની ચોરી
શહેરમાં એક મકાન અને એક ફલેટમાંથી તસ્કરો રૂૂા.5.20 લાખની મત્તાની ચોરી કરી ગયા હતા.જેને કારણે પોલીસની નિષ્ક્રિયતા છતી થઈ છે. પોલીસે સીસીટીવી કેમેરાના આધારે તસ્કરોની…
View More સોની બજારમાં આસિસ્ટન્ટ લેકચરરના મકાનમાંથી 3.77 લાખના દાગીનાની ચોરીવ્યાજની પઠાણી ઉઘરાણી કરી યુવકને મરવા મજબૂર કરવાના કેસમાં ચાર આરોપીનો છુટકારો
શહેરના સહકાર સોસાયટીમાં રહેતા ભાવીકભાઈ મનોજભાઈ મંડીર ઝેરી દવા પી લેતા હોસ્પિટલે દાખલ કરેલ હતા, જ્યાં તેણે વ્યાજખોરોના ત્રાસથી ઝેરી દવા પીધી હોવાનું જણાવી ભક્તિનગર…
View More વ્યાજની પઠાણી ઉઘરાણી કરી યુવકને મરવા મજબૂર કરવાના કેસમાં ચાર આરોપીનો છુટકારોતું ગાંડી છો, તને વળગાડ થયો છે કહી માધાપરની પરિણીતાને સાસરીયાનો ત્રાસ
પેનિક એટેક આવતા પતિ સારવાર કરાવતો નહીં અને મારમારતો: મહિલા પોલીસમાં ફરિયાદ નોંધાઇ માધાપરના ઈશ્વરિયા પાર્ક શેરી નં. 7માં રહેતી હેમાંગીબેન નામની 24 વર્ષની પરિણીતાએ…
View More તું ગાંડી છો, તને વળગાડ થયો છે કહી માધાપરની પરિણીતાને સાસરીયાનો ત્રાસ‘તું તારી પત્નીને મૂકી દે’ તેમ કહી પ્રેમીએ પતિને હથોડી ઝીંકી
શહેરમાં ગોંડલ રોડ પર આવેલા કોડિયારનગરમાં પત્નીના પ્રેમીએ પતિને ‘તુ તારી પત્નીને મુકી દે’ તેવુ કહી માથામાં હથોડી ઝીંકી દીધી હતી. પ્રૌઢને ઈજા પહોંચતા સારવારમાં…
View More ‘તું તારી પત્નીને મૂકી દે’ તેમ કહી પ્રેમીએ પતિને હથોડી ઝીંકીલોકમેળા અંગે વિધ્નસંતોષીઓ ગેરમાર્ગે દોરે છે: જિલ્લા ક્લેક્ટર
આવતીકાલે ફોર્મ ઉપાડવાનો છેલ્લો દિવસ, મુદત વધારાય તેવી શક્યતા રાજકોટમાં આગામી લોકમેળાના આયોજનને લઈને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તૈયારીઓ શરૂૂ કરી દેવામાં આવી છે. મેળા…
View More લોકમેળા અંગે વિધ્નસંતોષીઓ ગેરમાર્ગે દોરે છે: જિલ્લા ક્લેક્ટર