રોડ પર થયેલ ગેરકાયદેસર દબાણો દૂર કરતું કોર્પોરેશન મહાનગરપાલિકાના ટાઉન પ્લાનીંગ વિભાગ દ્વારા છેલ્લા ઘણા સમયથી બંધ થયેલ દબાણ હટાવવાની કામગીરી શરૂ કરી છે. જે…
View More વોર્ડ નં. 2 અને 7માં છાપરાં તથા દીવાલનું ડિમોલિશનrajkot news
ધંધુકા ભાણેજના લગ્નમાંથી પરત ફરતા રાજકોટના પરિવારને ચોટીલા પાસે નડ્યો અકસ્માત
અજાણ્યા વાહનચાલકે રિક્ષાને ઠોકરે ચડાવતા દંપતી, પુત્ર અને પુત્રીને ઇજા રાજકોટમાં બેડીપરા વિસ્તારમાં રહેતો પરિવાર ધંધુકા ભાણેજના લગ્ન પતાવી પરત ફરી રહ્યો હતો. ત્યારે ચોટીલા…
View More ધંધુકા ભાણેજના લગ્નમાંથી પરત ફરતા રાજકોટના પરિવારને ચોટીલા પાસે નડ્યો અકસ્માતપોલીસમેનની હત્યામાં તાજના સાક્ષી પર હુમલો કરનાર ટોળકી વિરુદ્ધ હત્યાના પ્રયાસની કલમનો ઉમેરો
શહેરમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ કથળતી જણાય છે.ત્યારે થોડા દિવસ પહેલા કોઠારીયા ગામમાં ગોકુલ પાર્ક શેરી નં.03 માં રહેતાં રમેશભાઈ દેવરાજભાઇ ગજેરા (ઉ.વ 42) એ નોંધાવેલ…
View More પોલીસમેનની હત્યામાં તાજના સાક્ષી પર હુમલો કરનાર ટોળકી વિરુદ્ધ હત્યાના પ્રયાસની કલમનો ઉમેરોઉછીના આપેલા પાંચ હજારની ઉઘરાણી કરતા યુવક ઉપર શખ્સ છરી વડે તૂટી પડ્યો
શહેરમા પ્રધ્યુમ પાર્ક પાસે રહેતા યુવાને સબંધના દાવે આપેલા ઉછીના રૂપિયાની ઉઘરાણી કરતા નરસંગપરા વિસ્તારના શખ્સે છરી વડે હુમલો કર્યો હતો. હુમલામા ઘવાયેલા યુવકને સારવાર…
View More ઉછીના આપેલા પાંચ હજારની ઉઘરાણી કરતા યુવક ઉપર શખ્સ છરી વડે તૂટી પડ્યોવરઘોડો કાઢયો છતાં નહીં સુધરે, ભક્તિનગરમાં કોર્પોરેટરના ભત્રીજાએ હોટલમાં ફરી તોડફોડ કરી
રાજકોટ શહેરમા ખાખીનો ખૌફ ઓસર્યો હોય તેમ અનેકવાર જાહેરમા મારામારી તેમજ સામાન્ય બાબતોમા હથીયાર કાઢી લેવા અંગેના વિડીયો સોશ્યલ મીડીયામા અનેકવાર વાઇરલ થાય છે. ત્યારે…
View More વરઘોડો કાઢયો છતાં નહીં સુધરે, ભક્તિનગરમાં કોર્પોરેટરના ભત્રીજાએ હોટલમાં ફરી તોડફોડ કરીમારામારીના ગુનામાં સાત મહિનાથી નાસતો ફરતો નામચીન શખ્સ ઝડપાયો
રાજકોટ શહેરમા મિલ્કત સબંધી અને શરીર સબંધીના ગુનાઓ અટકાવવા તેમજ આ ગુનાના નાસ્તા ફરતા આરોપીઓને પકડી પાડવા પોલીસ કમિશનર દ્વારા તમામ પોલીસ મથક અને ક્રાઇમ…
View More મારામારીના ગુનામાં સાત મહિનાથી નાસતો ફરતો નામચીન શખ્સ ઝડપાયોકુબલિયાપરા, મોચી બજાર અને કોઠારિયા રોડ પર દુકાનમાં જુગારના દરોડા: છ શખ્સો ઝડપાયા
રાજકોટ શહેરમા કુબલીયાપરા, મોચી બજાર અને કોઠારીયા રોડ પર દુકાનમા જુગાર ચાલતો હોવાની બાતમી મળતા અલગ અલગ પોલીસ સ્ટેશનના સ્ટાફે દરોડા પાડી 6 શખ્સોને ઝડપી…
View More કુબલિયાપરા, મોચી બજાર અને કોઠારિયા રોડ પર દુકાનમાં જુગારના દરોડા: છ શખ્સો ઝડપાયાકરોડરજ્જુમાં ખામીને કારણે ‘ગોઠણભેર’ સિવિલમાં આવેલો યુવાન બંને પગે ચાલીને ગયો
પીડીયું મેડિકલ કોલેજના ડીન અને સિવિલ સર્જનની અધ્યક્ષતામાં ન્યુસર્જન ડો.ત્રિશાંત ચોટાઈ,સી.ડો.સચિન ભીમાણી અને રેસી.ડો.ફેનિલ શાહએ સફળતાપૂર્વક જટિલ ઓપરેશન પાર પાડ્યા અઠવાડિયામાં મંગળવાર અને શુક્રવારના રોજ…
View More કરોડરજ્જુમાં ખામીને કારણે ‘ગોઠણભેર’ સિવિલમાં આવેલો યુવાન બંને પગે ચાલીને ગયોમાણસનો ‘મૂડ’ જાણી શકાય તેવું AI ડિવાઇસ તૈયાર કરતા રાજકોટના પ્રોફેસર
રાજકોટમાં રહેતા પ્રોફેસર હિરેન મહેતા દ્વારા એવી ડિવાઈઝની ડીઝાઈન બનાવી કે જેની મદદથી એ જાણી શકાશે કે જે તે વ્યક્તિ ખુશ છે કે દુખી છે.આ…
View More માણસનો ‘મૂડ’ જાણી શકાય તેવું AI ડિવાઇસ તૈયાર કરતા રાજકોટના પ્રોફેસરભાગવત કથાકાર રમેશભાઈ ઓઝાએ ખોડલધામમાં મા ખોડલના કર્યા દર્શન
જાણીતા ભાગવત કથાકાર પૂજ્ય ભાઈશ્રી રમેશભાઈ ઓઝા તારીખ 23 ડિસેમ્બરના રોજ રાજકોટના જેતપુર તાલુકાના કાગવડ ગામ પાસે આવેલા વિશ્વ પ્રસિદ્ધ શ્રી ખોડલધામ મંદિરની મુલાકાતે પધાર્યા…
View More ભાગવત કથાકાર રમેશભાઈ ઓઝાએ ખોડલધામમાં મા ખોડલના કર્યા દર્શન