રાજકોટના ઈતિહાસમાં 30.39 લાખના એમડી (મેફેડ્રોન) ડ્રગ્સનો સૌથી મોટો 303.93 ગ્રામ જથ્થો એસઓજીએ ઝડપી પડયો હતો. એસઓજીએ રેલનગરના 80 ફૂટ મેઈન રોડ પર સ્થિત ગુલમહોર…
View More ઉડતા રાજકોટ: કુખ્યાત બેલડીએ 1 વર્ષમાં 40 લાખનું ડ્રગ્સ વેચી નાખ્યુંrajkot news
RTO દ્વારા બાઇક માટેની PH સિરીઝનો ગુરુવારથી ઓનલાઇન ઓક્શનનો પ્રારંભ
પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી, રાજકોટ દ્વારા મોટરસાઇકલ પ્રકારના વાહનો માટે GJ-03-PH સિરીઝનું ઓનલાઈન ઓક્શન તા.31/07/2025થી શરૂૂ કરવામાં આવનાર છે. આથી GJ-03-PH તથા અગાઉની સિરીઝના…
View More RTO દ્વારા બાઇક માટેની PH સિરીઝનો ગુરુવારથી ઓનલાઇન ઓક્શનનો પ્રારંભરાજકોટથી વહેલી ઉપડતી જામનગરની લોકલ બસને ઇન્ટરસિટી કરી નાખતા રઝળતા પેસેન્જર
બ્લુકલરનું બોર્ડ મારી ડ્રાઇવર-કંડકટર મનમાની કરતા હોવાની મુસાફરોની રાવ રાજકોટથી દરરોજ વહેલી સવારે પાંચ વાગ્યે બ્લુ બોર્ડ લગાવીને ઉપડતી રાજકોટ જામનગર રૂૂટની બસમાં આ ઇન્ટરસિટી…
View More રાજકોટથી વહેલી ઉપડતી જામનગરની લોકલ બસને ઇન્ટરસિટી કરી નાખતા રઝળતા પેસેન્જરલોકમેળામાં હરરાજી-ડ્રો સંપન્ન, 143 સ્ટોલ ઘરજમાઇ
રૂા.1.89 કરોડની આવક, મંડપ સર્વિસનું કામ 87 લાખમાં અપાયું રાજકોટ ખાતે યોજાતા પારંપરિક લોકમેળાને લઈને તંત્ર દ્વારા તૈયારીઓ શરૂૂ કરી દેવામાં આવી છે. ગઇકાલે લોકમેળાના…
View More લોકમેળામાં હરરાજી-ડ્રો સંપન્ન, 143 સ્ટોલ ઘરજમાઇબેડી ચોકડી પાસેથી 4.13 લાખનો દારૂ ભરેલી સ્કોર્પિયો સાથે ઓટો બ્રોકર ઝડપાયો
દારૂ લેવા મોકલનાર બૂટલેગર અને દારૂ ભરી આપનાર શખ્સની શોધખોળ : 798 બોટલ દારૂ અને કાર મળી કુલ 19.33 લાખનો મુદ્દામાલ કબજે શહેરના બેડી ચોકડી…
View More બેડી ચોકડી પાસેથી 4.13 લાખનો દારૂ ભરેલી સ્કોર્પિયો સાથે ઓટો બ્રોકર ઝડપાયોવેચાઇ રહ્યું છે વ્રત ભાંગતું ફરાળ: એક માસ બાદ સાબિત થશે
ફૂડ વિભાગે પેટીસ, ફરાળી લોટ સહિતના પાંચ નમૂના લેબમાં મોકલ્યા, રીપોર્ટ આવશે ત્યાં શ્રાવણ માસ પૂરો શ્રાવણ માસની શરૂઆત થતા જ વ્રત રહેવાનો પ્રારંભ થઇ…
View More વેચાઇ રહ્યું છે વ્રત ભાંગતું ફરાળ: એક માસ બાદ સાબિત થશેરાજકોટ નિવૃત ફોરેસ્ટ કર્મીને ડિઝિટલ અરેસ્ટ કરી 8.93 લાખ પડાવ્યા
ટ્રાયના અધિકારીની ઓળખ આપી યુવતીએ તમારા સિમકાર્ડનો ખોટો ઉપયોગ થઇ રહ્યો છે કહી સિમ બંધ કરવાની વાત કરી, બાદમાં મહારાષ્ટ્ર સાયબર ક્રાઇમ ઇન્સ્પેકટરની ઓળખ આપી…
View More રાજકોટ નિવૃત ફોરેસ્ટ કર્મીને ડિઝિટલ અરેસ્ટ કરી 8.93 લાખ પડાવ્યાથાય તે કરી લે… તારા ભાઇને દાખલ નથી કરવો, ફાઇલનો છૂટ્ટો ઘા કર્યો
રાજકોટની સિવિલ હોસ્પિટલમા સિંગર મીરા આહિરને કડવો અનુભવ, 50 મિનિટ સુધી ભાઇને દાખલ ન કર્યો આમજનતા માટે આશિર્વાદરૂપ ગણાતી સિવિલ હોસ્પિટલમાં મોટા ગજાના કલાકારોને કડવી…
View More થાય તે કરી લે… તારા ભાઇને દાખલ નથી કરવો, ફાઇલનો છૂટ્ટો ઘા કર્યોરાજકોટના એસ.ટી કર્મચારીને ઉંચા વળતરની લાલચ આપી 20 લાખની ઠગાઇ
મેટા કવોટસ કંપનીના એજન્ટે 10 થી 15 ટકા ઉંચા વળતરની લાલચ આપી હતી, ચલાલા પોલીસમાં ગુનો નોંધાયો ચલાલામાં એસટી કર્મચારીને ઉંચા વળતરની લાલચ આપી 20…
View More રાજકોટના એસ.ટી કર્મચારીને ઉંચા વળતરની લાલચ આપી 20 લાખની ઠગાઇલાખાબાવળ ગ્રામ પંચાયતની 10 કરોડની જમીન પરનું દબાણ દૂર કરાયું
1-77-05 હેકટર ચોરસ મીટર ખુલ્લી કરાવાઇ લાખાબાવળ ગામના રેવન્યુ સર્વે નંબર 296 (જૂના સર્વે નંબર:-152) વાળી ખેતીવાડી જમીન જે 7/12 માં લાખાબાવળ ગ્રામ પંચાયતના નામે…
View More લાખાબાવળ ગ્રામ પંચાયતની 10 કરોડની જમીન પરનું દબાણ દૂર કરાયું