રાજકોટ શહેર અને જીલ્લાના સુરક્ષા વ્યવસ્થામાં મહત્વનો ફાળો આપતા 600 જેટલા હોમગાર્ડ જવાનોને ફરજ મોકૂફ કરવામાં આવતા ભારે ખળભળાટ મચી ગયો છે.રાજકોટ શહેર અને જીલ્લા…
View More બંદોબસ્તમાં બહાનાબાજી કરનાર 600 હોમગાર્ડ જવાનો ઘરભેગા, ભારે દેકારોrajkot news
કેદારનાથની યાત્રાએ ગયેલા રાજકોટ-મોરબી-જામનગરના 47 યાત્રિકો અટવાયા
ભારે વરસાદથી ભેખડો ધસી પડતા કલાકો સુધી હોટેલમાં જ રહેવું પડયું, તમામ હેમખેમ કેદારનાથના દર્શને ગયેલા રાજકોટ, મોરબી અને જામનગર સહિત સૌરાષ્ટ્રના 47 જેટલા શ્રદ્ધાળુઓ…
View More કેદારનાથની યાત્રાએ ગયેલા રાજકોટ-મોરબી-જામનગરના 47 યાત્રિકો અટવાયાશાંતિનગરના ગેઇટ પાસે સેન્ટિંગના ગોડાઉનમાંથી 1 લાખની પ્લેટોની ચોરી
રૈયાધાર શાંતિનગરના ગેઇટની પાસે જાનવી સેન્ટિંગ નામના ગોડાઉનમાંથી એક લાખની 80 લોખંડની પ્લેટો ચોરી કરી હોવાની ફરિયાદ વેપારીએ નોંધાવી હતી.આ ઘટનામાં પોલીસે ચોરી અંગે આરોપીને…
View More શાંતિનગરના ગેઇટ પાસે સેન્ટિંગના ગોડાઉનમાંથી 1 લાખની પ્લેટોની ચોરીકુરજી વેકરિયા માર્કેટના થડાનું ભાડુ 500માંથી 1000 કરી દેવામાં આવતા દેકારો
મ્યુ. કમિશનર-સ્ટેન્ડિંગ ચેરમેનને રજૂઆત કરી યોગ્ય ન થાય તો આંદોલનની ચિમકી શહેરના કુરજી વેકરિયા શાક માર્કેટના થડાધારકોએ કોર્પોરેશન દ્વારા જાણ કર્યા વગર ભાડામાં એકાએક વધારો…
View More કુરજી વેકરિયા માર્કેટના થડાનું ભાડુ 500માંથી 1000 કરી દેવામાં આવતા દેકારોટેરિફ વોર સામે ઉદ્યોગોને ટકાવવા વિવિધ સ્ક્રિમની અમલવારી જરૂરી
વર્તમાન સ્થિતિને ધ્યાનમાં રાખી ઉત્તર આફ્રિકન દેશો સાથેના ફોરેન ટ્રેડ એગ્રીમેન્ટ નિકાસકારોને પ્રોત્સાહન આપશે : રાજકોટ ચેમ્બરના સૂચનો ભારત દેશ નિકાસક્ષેત્રે ખુબ જ નોંધપાત્ર પ્રગતિ…
View More ટેરિફ વોર સામે ઉદ્યોગોને ટકાવવા વિવિધ સ્ક્રિમની અમલવારી જરૂરીમચ્છર ઉત્પત્તિના જવાબદાર 2483 આસામીઓને નોટિસ
13256 ઘરમાં પોરાનો નાશ, 1684 લોકોના લોહીના નમૂના લેવાયા, 7249 સ્થળે ફોગીંગ કરાયું વાહકજન્ય રોગો જેવા કે ડેન્ગ્યુ, મેલેરિયા અને ચિકુનગુનિયાના નિયંત્રણ માટે તથા જાહેર…
View More મચ્છર ઉત્પત્તિના જવાબદાર 2483 આસામીઓને નોટિસપતિ સાથે ઝઘડો થતા પેટ્રોલ છાંટી જાત જલાવનાર પત્નીનું સારવારમાં મોત
શહેરના મવડી વિસ્તારમાં આવેલા નવલનગરમાં રહેતી પરિણીતાએ પતિને ‘તુ મારામાં ધ્યાન નથી આપતો, મોબાઇલમાં જ રહે છે’ તેમ કહેતા દંપતિ વચ્ચે ઝઘડો થતા તેણીએ આ…
View More પતિ સાથે ઝઘડો થતા પેટ્રોલ છાંટી જાત જલાવનાર પત્નીનું સારવારમાં મોતપત્નીને માવતરે રોકાવા બાબતે ઝઘડો થતા પતિ ઉપર સસરા-સાળાનો હુમલો
શહેરના જામનગર રોડ પર માધાપરના ગેઇટ પાસે સાસરીયે આવેલા યુવાન ઉપર સસરા અને બે સાળાએ ધોકા વડે હુમલો કરી માર માર્યો હતો. પત્નીએ માવતરે રોકાવવાનું…
View More પત્નીને માવતરે રોકાવા બાબતે ઝઘડો થતા પતિ ઉપર સસરા-સાળાનો હુમલોઆંબેડકરનગરમાં પતિની પ્રેમિકા સાથે ઝઘડો થતા પત્નીએ ફિનાઇલ પીધુ
શહેરમાં કાલાવડ રોડ પર આવેલા આંબેકરનગરમાં પતિ સાથે આડાસંબંધ ધરાવતી પાડોસણ સાથે ઝઘડો થતા પત્નીએ ફિનાઇલ પી લીધુ હતું. પરિણીતાને ઝેરી અસર થતા સારવાર માટે…
View More આંબેડકરનગરમાં પતિની પ્રેમિકા સાથે ઝઘડો થતા પત્નીએ ફિનાઇલ પીધુઅજંતા પાર્કના યુવાનની કાર ચલાવવા લઇ ગયા બાદ મિત્રએ પરત ન આપતા ફરિયાદ
સાધુવાસવાની રોડ અજંતા પાર્કમાં રહેતા મંથનભાઈ મનોહરભાઈ સોનાગ્રા(ઉ.35)એ પોતાની કાર તેમના મિત્ર અંકિત ચંદ્રગિરી ગોસાઈ(રહે.બંટી મકાન,દ્વારકેશ સોસાયટી,રૈયા રોડ)ને ચલાવવા આપી હોય જે ગાડી પરત નહીં…
View More અજંતા પાર્કના યુવાનની કાર ચલાવવા લઇ ગયા બાદ મિત્રએ પરત ન આપતા ફરિયાદ