ગ્રૂપ રંગોળીના 3 અને વ્યક્તિગત સ્પર્ધામાં 11 સ્પર્ધકોને રૂા.5000 ઇનામ અપાશે : મનપાના પદાધિકારીઓએ પાઠવી શુભેચ્છાઓ રાજકોટ મહાનગરપાલિકાના મેયર નયનાબેન પેઢડીયા, ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા,…
View More મનપા આયોજિત રંગોળી સ્પર્ધાના વિજેતાઓના નામ જાહેરrajkot news
રાજકોટ જિલ્લાના પ્રભારી મંત્રી તરીકે જીતુ વાઘાણીની નિમણૂક
25 પ્રધાનોને વિવિધ જિલ્લાના પ્રભારીની જવાબદારી સોંપાઈ રાજ્યના દરેક જિલ્લાનો સુવ્યવસ્થિત વહીવટ અને દેખરેખ સુનિશ્ચિત થાય તે માટે ગુજરાત સરકારે 25 નવા પ્રભારી મંત્રીઓની ફાળવણી…
View More રાજકોટ જિલ્લાના પ્રભારી મંત્રી તરીકે જીતુ વાઘાણીની નિમણૂકમાર્કેટ યાર્ડમાં જણસીઓનો ઢગલો, 950 વાહનો ઠલવાયા
રાજકોટ માર્કેટીંગ યાર્ડમાં આજે શનિવારના રોજ 950 થી વધુ વાહનોમાં મગફળી, સોયાબીન, કપાસ, ઘંઉ, ચણા, લસણ, મગ, અળદ અને સફેદ તલની જણસીની મબલક આવક થઈ…
View More માર્કેટ યાર્ડમાં જણસીઓનો ઢગલો, 950 વાહનો ઠલવાયાપોલીસ ક્ધટ્રોલ રૂમના ફૂટબોલ પ્લેયર ASI ભાર્ગવ ઠાકર વયનિવૃત્ત થયા
રાજકોટ શહેરમા છેલ્લા 36 વર્ષથી ફરજ બજાવતા એએસઆઇ ભાર્ગવભાઇ ઠાકર વય નિવૃત થતા તેમની કામગીરીને પોલીસ કમિશનર બ્રજેશ ઝા એ બીરદાવી હતી. ક્ધટ્રોલ રૂમમા ફરજ…
View More પોલીસ ક્ધટ્રોલ રૂમના ફૂટબોલ પ્લેયર ASI ભાર્ગવ ઠાકર વયનિવૃત્ત થયાઅક્ષરનગરમાં રહેતા હોમગાર્ડ જવાનનું બેભાન હાલતમાં મોત
શહેરમા ગાંધીગ્રામ વિસ્તારમા આવેલા અક્ષર નગરમા રહેતા અને હોમગાર્ડમા ફરજ બજાવતા યુવકનુ બેભાન હાલતમા મોત નીપજયુ હતુ. યુવકનાં મોતથી પરીવારમા અરેરાટી સાથે ગમગીની છવાઇ જવા…
View More અક્ષરનગરમાં રહેતા હોમગાર્ડ જવાનનું બેભાન હાલતમાં મોતશહેર ભાજપના 21 હોદ્દાઓ માટે પ્રથમ વખત સેન્સ પ્રક્રિયા
સાંજે કાર્યક્રમ જાહેર થશે; રવિ અથવા સોમવારે બે નિરિક્ષકો 200થી વધુ દાવેદારોને સાંભળશે ઉપપ્રમુખ-મહામંત્રી-મંત્રી અને કોષાધ્યક્ષના પદ માટે ત્રણ-ત્રણ નામોની બનશે પેનલો, કાર્યાલય મંત્રીની સીધી…
View More શહેર ભાજપના 21 હોદ્દાઓ માટે પ્રથમ વખત સેન્સ પ્રક્રિયારેશનિંગ દુકાનદારો બેમુદતી હડતાળ પર, લાખો ગરીબોને અનાજ નહીં મળે!
રાજકોટના 700 સહિત રાજ્યના 17 હજાર રેશનિંગ દુકાનદારો જોડાયા રાજ્યના રેશનીંગ દુકાનદારો દ્વારા તેમની મુખ્ય પડતર માંગણીઓના સમર્થનમાં 1લી નવેમ્બરથી અનિશ્ચિતકાળની હડતાળ પર જવાનો નિર્ણય…
View More રેશનિંગ દુકાનદારો બેમુદતી હડતાળ પર, લાખો ગરીબોને અનાજ નહીં મળે!સિવિલ હોસ્પિટલના PMJAYના નોડલ ઓફિસર ડો. ચાવડાને વિદાયમાન અપાંયુ
રાજકોટ શહેરની પીડીયુ સિવીલ હોસ્પીટલના પીએમજેએવાયના નોડલ ઓફીસર ડો. મહેન્દ્ર ચાવડાને ગઇકાલે ભવ્ય વિદાયમાન આપવામા આવ્યુ હતુ. ડો. મહેન્દ્ર ચાવડા 1998 મા રાજકોટની પીડીયુ હોસ્પીટલમા…
View More સિવિલ હોસ્પિટલના PMJAYના નોડલ ઓફિસર ડો. ચાવડાને વિદાયમાન અપાંયુPGVCL ચેકિંગ ટીમોની ડ્રાઇવ ચાલુ, 938 જગ્યાએ ચેકિંગ, 24.78 લાખનો દંડ
પીજીવીસીએલને કરોડોનો ચૂનો લગાવતા આવા વીજચોરો સામે વીજતંત્રે હવે લાલ આંખ કરી છે અને વિવિધ વર્તુળ કચેરીઓના અધિક્ષક ઈજનેરો તેમજ વિભાગીય કચેરીઓના કાર્યપાલક ઈજનેરોની સીધી…
View More PGVCL ચેકિંગ ટીમોની ડ્રાઇવ ચાલુ, 938 જગ્યાએ ચેકિંગ, 24.78 લાખનો દંડબબ્બે પરિપત્રનો ઉલાળિયો કરતી SNK, મોદી, ધોળકિયા, પ્રીમિયર સ્કૂલ
દિવાળી વેકેશન અને સરદાર પટેલ જયંતીની જાહેર રજા હોવા છતાં શૈક્ષણિક કાર્ય શરૂ રખાયું: વિદ્યાર્થી સંગઠન દ્વારા હલ્લાબોલ કરી ધરણાં, સૂત્રોચ્ચારથી શાળાઓ બંધ કરાવી સરકાર…
View More બબ્બે પરિપત્રનો ઉલાળિયો કરતી SNK, મોદી, ધોળકિયા, પ્રીમિયર સ્કૂલ