શહેરના મવડી વિસ્તારમાં આવેલા કૃષ્ંનગરમાં રહેણાંક મકાનમાં આગ ભભૂકી ઉઠતાં ઘરવખરી બળીને ખાક થઈ ગઈ હતી. બનાવની જાણ થતાં ફાયર બ્રિગેડનો સ્ટાફ ઘટના સ્થળે…
View More મવડીમાં રહેણાક મકાનમાં આગ ભભૂકીrajkot news
ખેતલાઆપાના મંદિરમાંથી રક્ષિત 52 આંધળી ચાકળ મળી
15 વર્ષથી આંધળી ચાકળ વસવાટ કરે છે, આજુબાજુના વિસ્તારના લોકો મંદિરમાં મૂકી જતા હોવાનુ મહંતનું બયાન વન વિભાગ દ્વારા રક્ષિત જાહેર કરાયેલા સીડયુલ 2 ટાઇપનાં…
View More ખેતલાઆપાના મંદિરમાંથી રક્ષિત 52 આંધળી ચાકળ મળીજીવલેણ હુમલો કરવાના ગુનામાં પિતા-પુત્રની આગોતરા જામીન અરજી નામંજૂર કરતી કોર્ટ
રાજકોટમાં રામનાથપરા વિસ્તારમાં સમાજની મીટીંગ બાબતનો ખાર રાખી છરી વડે હુમલો કરવાના કેસમાં આરોપી પિતા-પુત્રની આગોતરા જામીન અરજી અદાલતે ફગાવી દીધી છે. આ કેસની હકીકત…
View More જીવલેણ હુમલો કરવાના ગુનામાં પિતા-પુત્રની આગોતરા જામીન અરજી નામંજૂર કરતી કોર્ટ40 રોકાણકારો સાથે 5.91 કરોડની ઠગાઇ કરનાર ગઠિયો ચાર મહિનાથી પોલીસ પકડથી દૂર
રાજકોટ શહેરનાં 150 ફુટ રીંગ રોડ પર આર કે એમ્પાયર બિલ્ડીંગનાં છઠ્ઠા અને સાતમા માળે આવેલી રીસેટ વેલ્થ કંપનીનાં સંચાલકોએ 40 જેટલા રોકાણકારોને ઉચુ વળતર…
View More 40 રોકાણકારો સાથે 5.91 કરોડની ઠગાઇ કરનાર ગઠિયો ચાર મહિનાથી પોલીસ પકડથી દૂરપત્નીએ પતિને ધક્કામારી ફડાકા ઝીંકયા અને પતિએ ગોળી મારી દીધી
જામનગર રોડ ઉપર નાગેશ્ર્વર વિસ્તારમાં તા.15મીએ સવારે ખેલાયેલા ખૂની ખેલના સીસીટીવી ફૂટેજ વાયરલ થયા રાજકોટના જામનગર રોડ ઉપર નાગેશ્ર્વર વિસ્તારમાં આવેેલા રહેણાક બિલ્ડિંગમાં ગત તા.15ના…
View More પત્નીએ પતિને ધક્કામારી ફડાકા ઝીંકયા અને પતિએ ગોળી મારી દીધીરાજકોટમાં પણ 7 ડિસેમ્બરે કેવડિયા જેવા એર શોનું આયોજન
સૂર્યકિરણની ટીમ ફલાય પાસ્ટ કરશે, ડાયમંડ ફોર્મેશન સહિતના કરતબો બતાવશે સૂર્યકિરણ એરોબેટિક ટીમ તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની હાજરીમાં કેવડિયા ખાતે યોજાયેલ એર શો જેવો જ…
View More રાજકોટમાં પણ 7 ડિસેમ્બરે કેવડિયા જેવા એર શોનું આયોજનલાખના બંગલા પાસે યુવાન ઉપર ત્રણ શખ્સે કર્યો હુમલો
શહેરમા ગાંધીગ્રામ વિસ્તારમા રહેતો યુવાન લાખનાં બંગલા પાસે હતો ત્યારે બે શખ્સોએ નજીવા પ્રશ્ર્ને ઝઘડો કરી માર માર્યો હતો . યુવકને ઇજા પહોંચતા સારવાર માટે…
View More લાખના બંગલા પાસે યુવાન ઉપર ત્રણ શખ્સે કર્યો હુમલોહૃદયરોગના હુમલાનો ખતરો યથાવત; વધુ ત્રણ લોકો ધબકારા ચૂકી ગયા
ગંજીવાડામાં યુવાન, મેહુલનગર અને કૃષ્ણનગરમાં બે મહિલાનાં મોત શહેરમા હૃદય રોગનાં હુમલાનો ખતરો યથાવત હોય તેમ વધુ 3 લોકો ધબકારા ચુકી ગયા છે જેમા ગંજીવાડામા…
View More હૃદયરોગના હુમલાનો ખતરો યથાવત; વધુ ત્રણ લોકો ધબકારા ચૂકી ગયાSIRમાં મતદારોને પડતી હાલાકી, કોંગ્રેસ દ્વારા કલેક્ટરને આવેદન
જરૂરી માહિતીનો અભાવ, નાગરિકો સાથે ઇકઘ નબળુ કોર્ડિનેશન અને ટેક્નિકલ ક્ષતિ સહિતના પ્રશ્ર્નો દૂર કરવા રજૂઆત રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિના પ્રતિનિધિ મંડળ દ્વારા આજરોજ જિલ્લા…
View More SIRમાં મતદારોને પડતી હાલાકી, કોંગ્રેસ દ્વારા કલેક્ટરને આવેદનસાંજે સચેત-પરંપરાની લાઇવ કોન્સર્ટ, બોલિવૂડ મ્યુઝિકલ નાઇટ
મહાનગરપાલિકાની 52મી વર્ષગાંઠની ઉજવણી નિમિત્તે આયોજન, શહેરીજનોને પધારવા આમંત્રણ રાજકોટ મહાનગરપાલિકા પોતાની સ્થાપનાની 52મી વર્ષગાંઠની ઉજવણીના ભાગરૂૂપે શહેર માટે વિશેષ સાંસ્કૃતિક ભેટ તરીકે એક અનોખું…
View More સાંજે સચેત-પરંપરાની લાઇવ કોન્સર્ટ, બોલિવૂડ મ્યુઝિકલ નાઇટ