છેલ્લાં કેટલાંક સમયથી સૌરાષ્ટ્ર-કચ્છમાં વીજચોરીનું દૂષણ એટલું વ્યાપક બની ગયું છે કે પીજીવીસીએલને વર્ષે દહાડે કરોડો રૂૂપિયાનું નુકસાન ભોગવવાનો વારો આવે છે. નિયમિત ગ્રાહકોને ગુણવત્તાયુક્ત…
View More વીજચોરો સામે પીજીવીસીએલની મેગા ડ્રાઇવ; 29.85 લાખની વીજચોરી પકડાઇrajkot news
પેંડા ગેંગ બાદ મુરઘા ગેંગના 21 મરઘાઓ સામે ગુજસીટોકનો ગુનો નોંધાયો
15ની ટોળકી જેલમાં, ત્રણ હાથવેંતમાં અને ત્રણની શોધખોળ સામ સામા ફાયરિંગ કરી દહેશત ફેલાવનાર બંન્ને ગેંગ સામે પોલીસ કમિશનરની આકરી કાર્યવાહી રાજકોટ શહેરમા ક્રાઇમ રેટ…
View More પેંડા ગેંગ બાદ મુરઘા ગેંગના 21 મરઘાઓ સામે ગુજસીટોકનો ગુનો નોંધાયોદવા બારોબાર પધરાવવાની ‘છટક બારી’ બંધ, એક-એક ‘ગોળી’નો હિસાબ શરૂ
કરોડોના કૌભાંડ બાદ સિવિલ હોસ્પિટલમાં દવા વિતરણ માટે સોફટવેરમાં દર્દીઓની એન્ટ્રી શરૂ કરાતા ‘મફતિયા’ આઉટ ઇ-ઔષધ સોફટવેરમાં એન્ટ્રી કરવામાં લાગતા સમયના કારણે દવાબારીઓ ઉપર દર્દીઓની…
View More દવા બારોબાર પધરાવવાની ‘છટક બારી’ બંધ, એક-એક ‘ગોળી’નો હિસાબ શરૂમીલપરામાંથી ઓનલાઇન આઇડી ઉપર ક્રિકેટ સટ્ટો રમતો શખ્સ ઝડપાયો
શહેરના મીલપરા મેઇન રોડ પરથી પોલીસે બાતમીના આધારે ઓનલાઇન આઇડી ઉપર ક્રિકેટ સટ્ટો રમતા શખ્સને ઝડપી લઇ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. જાણવા મળતી વિગત…
View More મીલપરામાંથી ઓનલાઇન આઇડી ઉપર ક્રિકેટ સટ્ટો રમતો શખ્સ ઝડપાયોકલેક્ટર કચેરીમાં વીંછિયાના યુવાને ફિનાઇલ પી લેતા મચી ગયેલી દોડધામ
પૂર્વ ભાગીદારે નાણા પરત કરવાના બદલે ધમકી આપ્યાનો આરોપ, અગાઉથી જાણ કરી હોવા છતાં તંત્ર અંધારામાં રહ્યું કલેક્ટર કચેરી ખાતે રજૂઆત કરવા આવેલા વિંછીયાના…
View More કલેક્ટર કચેરીમાં વીંછિયાના યુવાને ફિનાઇલ પી લેતા મચી ગયેલી દોડધામમુસાફરોની સુવિધા માટે રાજકોટ-મહેબૂબનગર અને ઓખા-મદુરાઇ ટ્રેનના ફેરા લંબાવાયા
પશ્ચિમ રેલવે દ્વારા મુસાફરોની સુવિધા માટે રાજકોટ મહબૂબનગર અને ઓખા મદુરાઈ સ્પેશિયલ ટ્રેનોના ફેરા લંબાવવામાં આવ્યા છે. જેમાં ટ્રેન નંબર 09575 રાજકોટ મહબૂબનગર સ્પેશિયલના ફેરાને…
View More મુસાફરોની સુવિધા માટે રાજકોટ-મહેબૂબનગર અને ઓખા-મદુરાઇ ટ્રેનના ફેરા લંબાવાયાબોર્ડ ઓફ ટ્રેડની મીટિંગમા સૌરાષ્ટ્રનું પ્રતિનિધિત્વ કરતા ધારાભ્ય ટીલાળા
ભારતના વ્યાપાર જગતને ઊંચાઈ પર લઈ જવા તેમજ વિદેશ વ્યાપારનીતિ સબંધીત નિતીગત વિષયો પર સરકાર સાથે ચર્ચા વિમર્શ કરવા માટે બોર્ડ ઓફ ટ્રેડની રચના કરવામાં…
View More બોર્ડ ઓફ ટ્રેડની મીટિંગમા સૌરાષ્ટ્રનું પ્રતિનિધિત્વ કરતા ધારાભ્ય ટીલાળારાજીનામાને મેડિકલ સર્ટિ.માંથી મુક્તિ આપો : વાલ્મિકી સમાજનું મનપામાં હલ્લાબોલ
રાજકોટ મનપામાં સફાઇ કામદાર તરીકે ફરજ બજાવતા કર્મીઓ સ્વૈચ્છીક રાજીનામુ આપી તેમના વારસદારને નોકરીમાં લેવા માટેની રજૂઆતો અવાર-નવાર કરી રહ્યા છે. જેમાં ખાસ કરીને વારસદારે…
View More રાજીનામાને મેડિકલ સર્ટિ.માંથી મુક્તિ આપો : વાલ્મિકી સમાજનું મનપામાં હલ્લાબોલકણકોટ પાસે કાર અડફેટે સ્કૂટરચાલક વેપારીનું મોત
શહેરમાં અકસ્માતનો વધુ એક બનાવ બન્યો હતો જેમા માધાપર ગામે રહેતા વૃદ્ધ તેનુ સ્કુટર લઈને ગોંડલ ચોકડીથી ઘેર જતા હતા તે દરમ્યાન કણકોટ પાસે પુરપાટ…
View More કણકોટ પાસે કાર અડફેટે સ્કૂટરચાલક વેપારીનું મોતવગર લાયસન્સે સિકયુરીટી એજન્સી ચલાવતા સંચાલક સામે ગુનો નોંધાયો
રાજકોટ શહેરમા લાયસન્સ વગર ચાલતી સીકયુરીટી એજન્સી સામે કડક કરવા તેમજ અજાણ્યા લોકોને પોલીસ સ્ટેશનમા નોંધણી કરાવ્યા વગર કામે રાખવા અને ભાડા કરાર વગર મકાન…
View More વગર લાયસન્સે સિકયુરીટી એજન્સી ચલાવતા સંચાલક સામે ગુનો નોંધાયો