રાજકોટના અધિક સેશન્સ જજ ધર્મેન્દ્રસિંગને ફેમિલી કોર્ટના પ્રિન્સિપાલ જજ બનાવાયા હાઇકોર્ટના રજીસ્ટાર દ્વારા મોડી સાંજે જયુડિ.ઓફિસરોની બદલીના હુકમો કરવામાં આવ્યા છે. જેમાં ડિસ્ટ્રિક્ટ જજ આઠ,…
View More રાજ્યના 8 ડિસ્ટ્રિકટ જજ સહિત 14 ન્યાયાધીશોની બદલીrajkot news
મોબાઇલના વળગણમાં મોત, પિતાએ પાસવર્ડ બદલી નાખતા બાર વર્ષના પુત્રનો આપઘાત
કોરોના કાળ બાદ મોબાઇલનુ વળગણ બાળકોને દીવસે ને દીવસે વધતુ ગયુ છે . એ સમયે બાળકોનાં અભ્યાસનાં વર્ગો પણ ઓનલાઇન મોબાઇલમા લેવાતા હતા . કોરોના…
View More મોબાઇલના વળગણમાં મોત, પિતાએ પાસવર્ડ બદલી નાખતા બાર વર્ષના પુત્રનો આપઘાતભાડે લીધેલી કાર ગીરવે મૂકી છેતરપિંડી કરી છેલ્લા ચાર મહિનાથી ફરાર ગઠિયાની ધરપકડ
સ્લેફ ડ્રાઈવિંગમાં કાર ભાડે આપનાર વેપારીની ફરિયાદને આધારે ગુનો નોંધાયો હતો ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનના છેતરપીડીંના ગુન્હામાં છેલ્લા ચાર માસથી ફરાર આરોપીને રાજકોટ શહેર નાસતા ફરતા…
View More ભાડે લીધેલી કાર ગીરવે મૂકી છેતરપિંડી કરી છેલ્લા ચાર મહિનાથી ફરાર ગઠિયાની ધરપકડરાજકોટમાં વાઈબ્રન્ટ રિજનલ સમિટ માટે સરકાર દ્વારા 14 સમિતિઓની રચના
વાઈબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ મહેસાણામાં પ્રથમ પ્રાદેશિક કોન્ફરન્સની સફળતા બાદ, હવે આગામી 10 અને 12 જાન્યુઆરી 2026 ના રોજ રાજકોટ ખાતે ’બીજી વાઈબ્રન્ટ ગુજરાત રિજનલ…
View More રાજકોટમાં વાઈબ્રન્ટ રિજનલ સમિટ માટે સરકાર દ્વારા 14 સમિતિઓની રચનાધારાસભ્યો સહિતના પદાધિકારીઓના પ્રશ્નોનો સમયમર્યાદામાં ઉકેલ લાવવા કલેક્ટરની સૂચના
રાજકોટ જિલ્લાની ડિસેમ્બર માસની ફરિયાદ અને સંકલન સમિતિની બેઠક આજે કલેક્ટર કચેરી ખાતે યોજાઇ હતી. જેમાં જન પ્રતિનિધિઓએ રજૂ કરેલા વિવિધ 51 પ્રશ્નો વિશે સવિસ્તાર…
View More ધારાસભ્યો સહિતના પદાધિકારીઓના પ્રશ્નોનો સમયમર્યાદામાં ઉકેલ લાવવા કલેક્ટરની સૂચનારૈયા ટેલીફોન એકસચેન્જ પાસે કરિયાણાની દુકાનમાં આગ ભભૂકી
પરચૂરણ વસ્તુ બળીને ખાક: શોર્ટ સર્કિટથી આગ લાગ્યાનું તારણ શહેરના 150 ફૂટ રીંગરોડ પર રૈગા ટેલીફોન એકસચેન્જ પાસે આવેલી સોમનાથ સોસાયટીમાં કરીયાણાની દુકાનમાં આગ ભભૂકી…
View More રૈયા ટેલીફોન એકસચેન્જ પાસે કરિયાણાની દુકાનમાં આગ ભભૂકીજીવલેણ રોગચાળો વધુ એક જિંદગી ભરખી ગયો
શાપરમાં કામ કરતા નેપાળી આધેડનું તાવ-ઉલ્ટીથી મોત રાજકોટ સહીત રાજયભરમા રોગચાળો જીવલેણ બન્યો હોય તેમ દરરોજ રોગચાળાનાં કારણે માનવી જીંદગી કાળનાં ખપરમા હોમાઇ રહી છે…
View More જીવલેણ રોગચાળો વધુ એક જિંદગી ભરખી ગયોરૈયા ગામ અને છોટુનગર વિસ્તારમાં દેશી દારૂના ચાર અડ્ડા ઉપર એલસીબીના દરોડા
શહેરમાં દેશીદારૂૂના ધંધાર્થી ઉપર એલસીબી ઝોન-2ની ટીમે દરોડા પાડયા હતા. શહેરના રૈયાગામ તેમજ છોટુનગર વિસ્તારમાંથી અલગ-અલગ જગ્યાએથી દેશી દારુની ભઠઠી સાધનો સહીત કુલ રૂૂ.67,875ના મુદામાલ…
View More રૈયા ગામ અને છોટુનગર વિસ્તારમાં દેશી દારૂના ચાર અડ્ડા ઉપર એલસીબીના દરોડારાજકોટમાં અનાજ વિતરણનું એટીએમ શરૂ કરવા તંત્ર ગતિશીલ
ધારાસભ્ય ડો.શાહની માંગણી બાદ યોગ્ય જગ્યા શોધવા કલેકટરની સૂચના રાજકોટ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આજે કલેક્ટર ડો. ઓમ પ્રકાશના અધ્યક્ષ સ્થાને જિલ્લા પુરવઠા સમિતિની બેઠક…
View More રાજકોટમાં અનાજ વિતરણનું એટીએમ શરૂ કરવા તંત્ર ગતિશીલબેંક કર્મચારીની સતર્કતાથી સાયબર અપરાધ અટકાવી શકાય: IPS બાંગરવા
નાગરિક બેંકમાં “સાયબર અપરાધને રોકવા તથા મ્યુલ ખાતાની ઓળખ કરવામાં બેંકરની ભૂમિકા” વિષયક સેમિનાર યોજાયો સમયની સાથે કદમ મિલાવતાં અને આવનારા પડકારોની સામે સજ્જ થવા,…
View More બેંક કર્મચારીની સતર્કતાથી સાયબર અપરાધ અટકાવી શકાય: IPS બાંગરવા