ફૂડ વિભાગે 19 એકમોમાં ચકાસણી કરી 7 ધંધાર્થીઓને લાઇસન્સ અંગે નોટિસ ફટકારી મનપાના ફૂડ વિભાગ દ્વારા તાજેતરમાં ખાદ્યપર્દાથના નમૂના લેવાની કામગીરી દરમિયાન લેવામાં આવેલ નમૂનાનો…
View More શુધ્ધ ઘી અને પનીરમાં મિલાવટ: ચાર નમૂના ફેલrajkot news
હૃદયરોગનો હુમલો : કોઠારિયા સોલવન્ટમાં શ્રમિક યુવાનનો શ્ર્વાસ થંભી ગયો
હૃદયરોગનાં હુમલાએ હાહાકાર મચાવ્યો હોય તેમ વધુ એક જીંદગી કાળનાં ખપ્પરમા હોમાઇ છે જેમા કોઠારીયા સોલવન્ટ વિસ્તારમા પાર્થ ઇન્ડ. એરીયામા કામ કરતા શ્રમીક યુવકનુ હૃદય…
View More હૃદયરોગનો હુમલો : કોઠારિયા સોલવન્ટમાં શ્રમિક યુવાનનો શ્ર્વાસ થંભી ગયોશહેરના જાહેર સ્થળો પર બાંધકામ વેસ્ટ નાખતા ત્રણ આસામીઓ પકડાયા
મનપાના સોલીડ વેસ્ટ વિભાગ દ્વારા આજે ફરિયાદોના પગલે ચેકિંગ કામગીરી શરૂ કરવામાં આવેલ જેમાં બાંધકામ વેસ્ટ જાહેર સ્થળો ઉપર વાહન મારફતે ઠલાવતા ત્રણ આસામીઓને પકડી…
View More શહેરના જાહેર સ્થળો પર બાંધકામ વેસ્ટ નાખતા ત્રણ આસામીઓ પકડાયાનવા રિંગ રોડ ઉપર ટેકો બેસી જતા નિર્માણાધીન બ્રિજ તોડી પડાયો
શહેરના નવારિંગ રોડ ઉપર કોરાટ ચોક પાસે રાત્રીના સમયે એક નવનિર્માણ બ્રિજ તૂટી પડવાની ઘટનાએ ચકચાર જગાવી હતી અને તંત્ર દ્વારા બ્રિજના કાટમાળ હટાવવાની કામગીરી…
View More નવા રિંગ રોડ ઉપર ટેકો બેસી જતા નિર્માણાધીન બ્રિજ તોડી પડાયોચાઇનીઝ દોરી અને તુક્કલના વેચાણ પર પ્રતિબંધ મૂકવા માંગ
એનીમલ વેલફેર બોર્ડ ઓફ ઈન્ડિયાની ગાઈડ લાઈન અને કેન્દ્રીય ગ્રીન ટ્રીબ્યુનલનાં નિર્દેશ અનુસાર દર વર્ષની જેમ આ વર્ષે પણ સ્કાય લેન્ટર્ન ચાઈનીઝ તુકકલનાં વેચાણ, સંગ્રહ…
View More ચાઇનીઝ દોરી અને તુક્કલના વેચાણ પર પ્રતિબંધ મૂકવા માંગરાજકોટ એસ.ટી. ડેપોમાં ઘરના નિયમો, ટિકિટ બતાવો તો જ ફરિયાદ બૂક મળે !
ગુજરાત એસ.ટી મુસાફર હિતરક્ષક સમિતિના ગુજરાતના પ્રતિનિધિ ગજેન્દ્રસિંહ ઝાલા, એડવોકેટ ઈન્દુભા રાઓલ, નાગજીભાઈ વિરાણી, એસ.પી રાજાણી, જીગ્નેશભાઈ વાગડિયા, પૂર્વ ફૌજી નટુભા ઝાલા, પ્રવીણભાઈ લાખાણી, જયંતીભાઈ…
View More રાજકોટ એસ.ટી. ડેપોમાં ઘરના નિયમો, ટિકિટ બતાવો તો જ ફરિયાદ બૂક મળે !જલારામ જિનિંગ મીલ અને ચાર ભાગીદારને ચેક રિટર્ન કેસમાં એક-એક વર્ષની જેલ
રાજકોટવાસી સંબંધી પાસેથી ધંધાના વિકાસ માટે રૂૂ.50 લાખ લીધેલી રકમમાંથી રૂૂ.20 લાખ પરત કરવા માટેના ચેક રિટર્ન થવાના કેસમાં જસદણની જલારામ જિનિંગ અને તેના ચાર…
View More જલારામ જિનિંગ મીલ અને ચાર ભાગીદારને ચેક રિટર્ન કેસમાં એક-એક વર્ષની જેલથર્ટી ફર્સ્ટ પૂર્વે રેલવે સ્ટેશન પર પોલીસનું સઘન ચેકીંગ
રેલવે પાર્કિંગ અને યાર્ડ વિસ્તારમાંથી 36 બોટલ સાથે બે શખ્સો ઝડપાયા થર્ટી ફર્સ્ટને હવે ગણતરીના દિવસો બાકી રહ્યાં છે પ્યાસીઓ તેમની પ્યાસ બુજાવવા માટે અધીરા…
View More થર્ટી ફર્સ્ટ પૂર્વે રેલવે સ્ટેશન પર પોલીસનું સઘન ચેકીંગરિસામણે બેઠેલી પરિણીતાએ પતિ તેડવા નહી આવતા ફાંસો ખાધો
ઘાંચીવાડમાં પતિએ દારૂના નશામાં જમવા મુદ્દે ઝઘડો કરી પત્નીને માર માર્યો શહેરમા ભગવતીપરા વિસ્તારમા આવેલા સદગુરુ પાર્કમા માવતરે રીસામણે બેઠેલી પરણીતાએ પતિ તેડવા કે સમાધાન…
View More રિસામણે બેઠેલી પરિણીતાએ પતિ તેડવા નહી આવતા ફાંસો ખાધોયુપીમાં કટ્ટા 1500 માં મળે છે, છાત્રાલયના પ્રમુખને કાફે સંચાલકે આપી ખૂનની ધમકી
છાત્રાલયમાં ગંદકી થતી હોવાથી પ્રમુખે પાર્સલ સુવિધા બંધ કરતા કાફે સંચાલકે ધમકી આપી બ્રહમસમાજની છાત્રાલયમાં સેવા આપતા યુવાનને પણ ધમકી આપતા બીજો ગુનો નોંધાયો કાલાવડ…
View More યુપીમાં કટ્ટા 1500 માં મળે છે, છાત્રાલયના પ્રમુખને કાફે સંચાલકે આપી ખૂનની ધમકી