ગંભીર ગુનામાં નાસ્તા ફરતા આરોપીઓને પકડી લેવા પોલીસ કમિશ્નરની સુચનાને પગેલ પેરોલ ફર્લો સ્કર્વોડની ટીમે જીએસટી કૌભાંડ અને છેતરપિંડીના ગુનામાં ફરાર બે શખ્સોને ગાંધીનગર અને…
View More જીએસટી કૌભાંડ અને છેતરપિંડીના ગુનામાં ફરાર અમદાવાદ અને જામનગરનો શખ્સ ઝડપાયોrajkot news
ખંડણી માગવા સહિતના ગુનામાં સંડોવાયેલ બે કથિત પત્રકાર પાસા હેઠળ જેલ હવાલે
શહેરમાં કાલાવાડ રોડ પર ક્ધયા છાત્રાલયને બદનામ કરવાની ધમકી આપનાર સંચાલિકા અને તુ વચ્ચે પડતો નહી યુપીમાં રૂૂ.1500માં કટ્ટો મળે છે. મારતા વાર નહી લાગે…
View More ખંડણી માગવા સહિતના ગુનામાં સંડોવાયેલ બે કથિત પત્રકાર પાસા હેઠળ જેલ હવાલેયુનિટી ફાઉન્ડેશન દ્વારા 126 લાડલી દીકરીઓના ભવ્ય સમૂહલગ્ન સંપન્ન
રાજકોટના આંગણે ભક્તિ, સામાજિક સેવા સાથે રાષ્ટ્રપ્રેમનો ત્રિવેણી સંગમ જામ્યો: મહાનુભાવો, સમાજ શ્રેષ્ઠીઓ, ઉદ્યોગપતિઓ, સંતો-મહંતો, દાતાઓ, રાજકીય આગેવાનોએ નવયુગલોને આશીર્વાદ પાઠવ્યા સૌરાષ્ટ્રની ધરતી પર આજે…
View More યુનિટી ફાઉન્ડેશન દ્વારા 126 લાડલી દીકરીઓના ભવ્ય સમૂહલગ્ન સંપન્નવાયબ્રન્ટ સમિટમાં 1500થી વધુ MOU, 1800 બિઝનેસ મીટિંગનું આયોજન
400થી વધુ એક્ઝિબિટરોએ અદ્ભુત સ્ટોલ્સ બનાવ્યા, 110 ઇન્ટરનેશનલ અને 20 નેશનલ બાયરને આકર્ષવા સૌરાષ્ટ્ર-કચ્છના ઉદ્યોગકારો સજજ રાજકોટમાં યોજાનાર વાયબ્રન્ટ ગુજરાત રીજનલ એક્ઝિબિશન અને વાયબ્રન્ટ…
View More વાયબ્રન્ટ સમિટમાં 1500થી વધુ MOU, 1800 બિઝનેસ મીટિંગનું આયોજનઆવતીકાલથી 10 દિવસ કરૂણા અભિયાન, રાજયભરમાં 8500 સ્વયંસેવકો આપશે સેવા
450 કલેકશન સેન્ટર અને 740થી વધુ વેટરનરી ડોકટરો રહેશે તૈનાત રાજ્યભરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં આવતીકાલે તા.10 થી 20 જાન્યુઆરી 2026 દરમિયાન કરૂૂણા અભિયાન હાથ…
View More આવતીકાલથી 10 દિવસ કરૂણા અભિયાન, રાજયભરમાં 8500 સ્વયંસેવકો આપશે સેવાવાયબ્રન્ટ સમિટને કાર્યક્રમ સ્થળ આસપાસ ભારે વાહનોને પ્રવેશબંધી
જામનગર રોડ, માધાપર ચોકડી, બેડી ચોકડી અને મોરબી રોડ ઉપરથી પસાર થતાં વાહનો માટે રસ્તા ડાઇવર્ટ કરાયા રાજકોટની મારવાડી યુનિવર્સીટી ખાતે આગામી તા.11/01/2026 થી તા.13/01/2026…
View More વાયબ્રન્ટ સમિટને કાર્યક્રમ સ્થળ આસપાસ ભારે વાહનોને પ્રવેશબંધીરેવન્યુ બાર એસો. દ્વારા વિવિધ પ્રશ્ર્નોના નિરાકરણ માટે ડે.કલેક્ટરને રજૂઆત
રાજકોટમાં રેવન્યુ પેક્ટિસ કરતા વકીલોને વિવિધ પ્રશ્ર્ને પડતી મુશ્કેલીઓના પ્રશ્ર્ને રેવન્યુ બાર એસોસિએશન દ્વારા ડેપ્યુટી કલેક્ટરને રજૂઆત કરવામાં આવી હતી. જેમાં બિનખેતી, અપીલ અને યુએલસી…
View More રેવન્યુ બાર એસો. દ્વારા વિવિધ પ્રશ્ર્નોના નિરાકરણ માટે ડે.કલેક્ટરને રજૂઆતરેસકોર્સ ખાતે આવતીકાલે આંતરરાષ્ટ્રીય પતંગોત્સવ
રાજકોટ મહાનગરપાલિકા અને ગુજરાત પ્રવાસન નિગમ લિમિટેડના સંયુક્ત ઉપક્રમે આવતીકાલ તા.10/01/2026 શનિવારના રોજ કવિ રમેશ પારેખ રંગ દર્શન ઓપન એર થીએટર, રેસકોર્ષ ગ્રાઉન્ડ ખાતે આંતરરાષ્ટ્રીય…
View More રેસકોર્સ ખાતે આવતીકાલે આંતરરાષ્ટ્રીય પતંગોત્સવકોર્પોરેશન દ્વારા હોટલ-હોસ્પિટલ-સ્કૂલ- સોસાયટીઓ માટે સ્વચ્છતા સ્પર્ધાનું આયોજન
રાજકોટ શહેરના તમામ હોટલ સંચાલકો, તમામ હોસ્પીટલ, તમામ સ્કુલ સંચાલકો, તમામ રેસિડન્સ વેલ્ફેર એસોસીએશન/મોહલ્લાના પ્રમુખ, માર્કેટ એસોસીએશન, તમામ સરકારી કચેરીને આથી જાણ કરવામાં આવે છે.…
View More કોર્પોરેશન દ્વારા હોટલ-હોસ્પિટલ-સ્કૂલ- સોસાયટીઓ માટે સ્વચ્છતા સ્પર્ધાનું આયોજનસાવધાન: ફકત 5000 વેરો બાકી હશે તો પણ મિલકત સીલ, નળ જોડાણ કપાશે
મહાનગરપાલિકાની મુખ્ય આવક મિલકત વેરામાં દર વર્ષે ગાબડુ પડતુ હોવાથી તેમજ અનેક બાકીદારો વર્ષોથી વેરો ભરપાઇ ન કરતા હોવાથી આ વર્ષે બજેટમાં મુકવામાં આવેલ 454…
View More સાવધાન: ફકત 5000 વેરો બાકી હશે તો પણ મિલકત સીલ, નળ જોડાણ કપાશે