શહેરમાં જંગલેશ્વરમાં રહેતાં મુળ યુપી અલીગઢના એક યુવાનને આ વિસ્તારમાં જ રહેતાં શખ્સે સામુ જોવા જેવી વાતે છરીના ઘા મારી દઇ હત્યાનો પ્રયાસ કરતાં આ…
View More જંગલેશ્ર્વરમાં સામુ જોવા મામલે યુવાનની હત્યાનો પ્રયાસ, છરી ઝીંકી આંતરડા કાઢી નાખ્યાrajkot news
બેફામ સ્પીડે દોડતા ડમ્પર અને ટ્રક ચાલકોનો ત્રાસ, મોતના મુખમાં હોમાતા નિર્દોષ નાગરિકો
રંગીલું શહેર ગણાતું રાજકોટ શહેર છેલ્લા કેટલાક સમયથી માર્ગો રક્તરંજિત બની રહ્યું છે. શહેરી વિસ્તારો અને હાઈવે પર કાળ બનીને દોડતા ડમ્પર અને ટ્રક ચાલકો…
View More બેફામ સ્પીડે દોડતા ડમ્પર અને ટ્રક ચાલકોનો ત્રાસ, મોતના મુખમાં હોમાતા નિર્દોષ નાગરિકોસગીરાને દેહવ્યાપારમાં ધકેલનાર બે મહિલાની ધરપકડ
શહેરમાં એક ચકચાર જગાવતી ઘટના પોલીસ સુધી પહોંચી હતી. જેમાં 12 વર્ષની બાળાને કેટરીંગમાં કામે લઇ જવાને બહાને એક મહિલાએ તેણીને માંડાડુંગર વિસ્તારના એક મકાનમાં…
View More સગીરાને દેહવ્યાપારમાં ધકેલનાર બે મહિલાની ધરપકડરોઝ સ્પા એન્ડ વેલનેશમાં મસાજના નામે કૂટણખાનું ચલાવતા સંચાલક-રિસેપ્શનિષ્ટ પકડાયા
રૈયા રોડ પર બાપા સીતારામ ચોક પાસે આવેલા શ્રીરામ કોમ્પ્લેક્ષના ત્રીજા માળે ‘રોઝ સ્પા એન્ડ વેલનેશ’માં મસાજના નામે ધમધમતા કુટણખાના પર એન્ટી હ્યુમન ટ્રાફિકિંગની ટીમે…
View More રોઝ સ્પા એન્ડ વેલનેશમાં મસાજના નામે કૂટણખાનું ચલાવતા સંચાલક-રિસેપ્શનિષ્ટ પકડાયાટ્રાફિક સમસ્યા નિવારવા પોલીસના અખતરા સામે લોકરોષથી બંધ રસ્તા ખૂલ્યા
સ્માર્ટ સિટી બનવા તરફ આગળ વધી રહેલા રાજકોટ શહેરની ટ્રાફિક વ્યવસ્થા સ્માર્ટ બનવાને બદલે વધુ ગૂંચવાયેલી જોવા મળી રહી હોય તેમાં પણ ટ્રાફિક સમસ્યા નિવારવા…
View More ટ્રાફિક સમસ્યા નિવારવા પોલીસના અખતરા સામે લોકરોષથી બંધ રસ્તા ખૂલ્યામટકીફોડ કાર્યક્રમના રૂા.32 લાખના ખર્ચનો વિવાદ
રાજકોટ મહાનગર પાલિકા દ્વારા જન્માષ્ટમી નિમિતે પ્રથમ વખત યોજાયેલ મટકીફોડના કાર્યક્રમના ખર્ચનો વિવાદ વકર્યો છે અને કોંગ્રેસના નેતા ડો.હેમાંગ વસાવડાએ રૂા.32 લાખના ખર્ચ સામે સવાલો…
View More મટકીફોડ કાર્યક્રમના રૂા.32 લાખના ખર્ચનો વિવાદશહેરમાં રવિવારે 15 હજાર ઉમેદવારો ટાટાની પરીક્ષા આપશે
રાજ્યમાં આગામી રવિવારે રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા ટાટ મુખ્ય પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે.સૌરાષ્ટ્ર અને કચ્છ વિસ્તારના તમામ પરીક્ષાર્થીઓ માટે રાજકોટ ખાતે વિશેષ આયોજન…
View More શહેરમાં રવિવારે 15 હજાર ઉમેદવારો ટાટાની પરીક્ષા આપશે21 ઓકટોબરે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની ચૂંટણી
રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન અંતર્ગત આવતી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની જુદી-જુદી કેટેગરીની કુલ 12 બેઠકો ભરવા માટેની ચૂંટણી પ્રક્રિયા મેયર ડો. નેહલ શુક્લ દ્વારા સત્તાવાર રીતે…
View More 21 ઓકટોબરે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની ચૂંટણીરાજકોટનો વિકાસ અટકી ન પડે એ માટે સરકાર પાસે વધુ 900 કરોડની માગણી
દુષ્કાળ અને વૈશ્વિક મંદી વચ્ચે આગોતરુ આયોજન : રસ્તા, ભૂગર્ભ ગટર, બ્રિજ, લાયન સફારી પાર્ક જેવા મેગા પ્રોજેક્ટમાં ખુટતા પૈસા, મનપામાં ભળેલા નવા વિસ્તારમાં પ્રાથમિક…
View More રાજકોટનો વિકાસ અટકી ન પડે એ માટે સરકાર પાસે વધુ 900 કરોડની માગણીહાશ… હરિહર ચોકના વોંકળા પર વાહન વ્યવહાર ચાલુ
રાજકોટનાં વોર્ડ નં 2માં આવેલા હરિહર ચોકમાં જૂના અને જર્જરિત આર્ક ટાઇપ ક્લવર્ટને દૂર કરીને તેના સ્થાને આધુનિક અને મજબૂત બોક્સ સ્લેબ ટાઇપ ક્લવર્ટનું કામ…
View More હાશ… હરિહર ચોકના વોંકળા પર વાહન વ્યવહાર ચાલુ