મનપાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠક આજરોજ મળેલ, કમિશનર વિભાગમાંથી આવેલ 67 દરખાસ્ત પૈકી ચાર પેન્ડિંગ અને એક પરત કરાઈ ચૂંટણી આચાર સંહિતા આવે તે પહેલા બાકી…
View More ઝૂમાં ફી વધારો રદ, સફારી પાર્કમાં ઉદ્ઘાટન પહેલાં ઉઘરાણાને બ્રેકrajkot news
મેટોડામાં ઘરમાં ઘુસી ભાઈ-બહેન ઉપર ખૂની હુમલો
વહેલી સવારે અજાણ્યા બુકાનીધારી શખ્સે તિક્ષ્ણ હથિયારનાં ઘા ઝીંકી દીધા રાજકોટ શહેરનાં કાલાવડ રોડ પર આવેલા મેટોડા ગેઈટ નં.2માં રહેતાં ભાઈ-બહેન પર આજે વહેલી સવારે…
View More મેટોડામાં ઘરમાં ઘુસી ભાઈ-બહેન ઉપર ખૂની હુમલોરાજકોટ જિલ્લામાં ગુનેગારો ઉપર પોલીસની સર્જિકલ સ્ટ્રાઇક
એલસીબી, એસઓજી, કયુઆરટીની 10 ટીમો સાથે રાખી હાઇવે ઉપર અને ગુનેગારોના ઘરે ચેકિંગ, 7 વાહનો ડીટેઇન, 33 ગેરકાયદેસર વીજ કનેકશન કાપી નખાયા, ડ્રોન દ્વારા પણ…
View More રાજકોટ જિલ્લામાં ગુનેગારો ઉપર પોલીસની સર્જિકલ સ્ટ્રાઇકત્રંબામાં હીરાઘસુ પિતા-પુત્ર ઉપર મરચાની ભૂકી છાંટી હુમલો
યુવાનને પગમાં ત્રણ ફેકચર, પોલીસે ત્રણ શખ્સો સામે ગુનો નોંધ્યો, દંપતીના ઝઘડામાં વચ્ચે પડતાં હુમલો કરાયો ત્રંબામાં રહેતાં હીરાઘસુ યુવાન અને તેના પિતા પાડોશીઓના ઝઘડામાં…
View More ત્રંબામાં હીરાઘસુ પિતા-પુત્ર ઉપર મરચાની ભૂકી છાંટી હુમલોડિમોલિશન માટે યુધ્ધના ધોરણે તૈયારી, છ વોર્ડનો સ્ટાફ-કોન્ટ્રાકટર સ્ટેન્ડ બાય
રાજકોટ શહેરના જંગલેશ્ર્વર વિસ્તારમાં આજી નદીના પટ અને વોર્ડ નં.6ના 15 મીટરના ટી.પી. રોડ પર વર્ષોથી થયેલા ગેરકાયદેસર મકાનો સહિતના દબાણો દૂર કરવા માટે મહાનગરપાલિકાએ…
View More ડિમોલિશન માટે યુધ્ધના ધોરણે તૈયારી, છ વોર્ડનો સ્ટાફ-કોન્ટ્રાકટર સ્ટેન્ડ બાયઆહીર ચોકમાં રિકવરી એજન્ટોની દાદાગીરી, હપ્તા વસૂલવા વેપારી પર હુમલો
લોનના ચડત હપ્તા વસૂલવા માટે બે રિકવરી એજન્ટોએ ગુંડાગીરી કરી વેપારીને મારકૂટ કર્યા બાદ છુટ્ટા પત્થરનો ઘા કરી લોહીલુહાણ કરી નાખ્યો હતો.ભક્તિનગર પોલીસે ગુનો દાખલ…
View More આહીર ચોકમાં રિકવરી એજન્ટોની દાદાગીરી, હપ્તા વસૂલવા વેપારી પર હુમલોરાજ્યનું બજેટ છેતરામણું તથા અવાસ્તવિક : રાજકોટ શહેર કોંગ્રેસ
રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિના મહામંત્રી દિલીપભાઈ આસવાણી (પૂર્વ કોર્પોરેટર વોર્ડ નંબર 3 રાજકોટ મહાનગરપાલિકા), સિનિયર કોંગ્રેસ અગ્રણી ગજેન્દ્રસિંહ ઝાલા (પૂર્વ પ્રવક્તા શહેર કોંગ્રેસ સમિતિ), સિનિયર…
View More રાજ્યનું બજેટ છેતરામણું તથા અવાસ્તવિક : રાજકોટ શહેર કોંગ્રેસઆ વર્ષનું બજેટ ‘વિકસિત ગુજરાત @2047’ના રોડમેપ સમાન
ઐતિહાસિક રૂા.4.08 લાખ કરોડના બજેટને વધાવતા આગેવાનો: રાજકોટ માટે બજેટમાં ફાળવણી ગેમ ચેન્જર સાબિત થશે મુખ્યમંત્રીના નેતૃત્વમાં ગુજરાત દેશનું ’ગ્રોથ એન્જિન’ અને આત્મનિર્ભર બની રહ્યું…
View More આ વર્ષનું બજેટ ‘વિકસિત ગુજરાત @2047’ના રોડમેપ સમાનતમે એકબીજાને અડીને કેમ બેઠા છો ? બે લુખ્ખાનો આતંક, પતિને ઢીકાપાટુનો માર મારી પત્નીની છેડતી કરી
વાવડી ગામ નજીકના વિસ્તારમાં રહેતી પરિણીતા પુત્ર સાથે પતિના સ્કુટર પાછળ બેસી કપડાની ખરીદી કરવા જઈ રહી હતી.ત્યારે બાઈકમાં ધસી આવેલા બે શખ્સોએ તેને આંતરી…
View More તમે એકબીજાને અડીને કેમ બેઠા છો ? બે લુખ્ખાનો આતંક, પતિને ઢીકાપાટુનો માર મારી પત્નીની છેડતી કરીસાઉન્ડ સીસ્ટમનો સામાન ખરીદી ભાણવડના વેપારીએ રૂા.8.83 લાખનો ધુંબો મારી દીધો
શહેરના ભૂપેન્દ્ર રોડ પર ઈલેકટ્રોનિકની દુકાન ધરાવતાં વેપારી પાસેથી ભાણવડના વેપારીએ સાઉન્ડ સિસ્ટમનો સામાન ખરીદી રૂા.8.83 લાખનો ધુંબો મારી દીધાની ફરિયાદ પોલીસ ચોપડે નોંધાઈ છે.…
View More સાઉન્ડ સીસ્ટમનો સામાન ખરીદી ભાણવડના વેપારીએ રૂા.8.83 લાખનો ધુંબો મારી દીધો