રાજકોટ શહેરના ચુનારાવાડ ચોક લાખાજીરાજ ઉદ્યોગનગર પાસે રહેતા પ્રતાપ કરમશીભાઈ સુરેલા ઉ.વ.25 નામનો યુવાન રાજમોતી મીલ પાસે મચ્છર મારવાની અગરબત્તી પલાળીને પી જતાં તેમને ઝેરી…
View More ચુનારાવાડ પાસે યુવાનનો આર્થિક ભીંસથી કંટાળી આપઘાતનો પ્રયાસrajkot news
રાજકોટ લગ્ન પ્રસંગમાં મહેમાનો માટે દીવથી દારૂ લઈ આવતા બે શખ્સો આટકોટ પાસેથી પકડાયા
રાજકોટમાં આગામી લગ્ન પ્રસંગમાં દારૂૂની છોળો ઉડાડવાનું આયોજન કરનાર શખ્સોના મનસૂબા પર આટકોટ પોલીસે પાણી ફેરવી દીધું હતું. દીવથી વિદેશી દારૂૂનો જથ્થો લઈને રાજકોટ આવી…
View More રાજકોટ લગ્ન પ્રસંગમાં મહેમાનો માટે દીવથી દારૂ લઈ આવતા બે શખ્સો આટકોટ પાસેથી પકડાયાઆર્થિક ભીંસથી કંટાળી સોનીકામ કરતા આધેડે એસીડ પી લીધું
સોના-ચાંદીના ભાવમાં ભારેખમ તેજીને પગલે બજારમાં વેપારો ઠપ્પ થઈ જતાં વેપારીઓ અને સોનીકામ કરતા કારિગરો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે. આર્થિકભીંસમાં આવી જતાં અનેક વેપારીઓના ઉઠમણા…
View More આર્થિક ભીંસથી કંટાળી સોનીકામ કરતા આધેડે એસીડ પી લીધુંઓનલાઈન જાહેરાત જોઈ મકાન સાફ કરવા બોલાવેલા માણસો ઘરેણાં સાફ કરી ગયા
લગ્નના બે દિવસ પહેલાં નવવધુ માટે રાખેલા મંગળસૂત્ર-દાગીના લઈ ટોળકી ફરાર મકાન સાફ કરાવવા માટે ઓનલાઈન માણસો બોલાવતા પરિવારો માટે એક લાલબત્તી સમાન કિસ્સો સામે…
View More ઓનલાઈન જાહેરાત જોઈ મકાન સાફ કરવા બોલાવેલા માણસો ઘરેણાં સાફ કરી ગયાફાઈનાન્સ કંપનીમાં ઉંચા પગારે નોકરીની લાલચ આપી યુવાન સાથે 11 લાખની ઠગાઈ
શહેરના હાથીખાના વિસ્તારમાં રહેતા અને ખાનગી બેંકમાં નોકરી કરતા યુવાનને શ્રી રામ ટ્રાન્સપોર્ટ ફાઈનાન્સ કંપનીમાં ઊંચા પગારની નોકરી અને વિદેશ મોકલવાની લાલચ આપી 11 લાખની…
View More ફાઈનાન્સ કંપનીમાં ઉંચા પગારે નોકરીની લાલચ આપી યુવાન સાથે 11 લાખની ઠગાઈરાજકોટથી નવી મુંબઇ માટે ઇન્ડિગોની સવારની વધુ એક ફલાઇટ શરૂ કરાશે
નવી મુંબઈ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ફ્લાઇટ ઓપરેશન શરૂૂ થઈ ગયું છે ત્યારે રાજકોટથી નવી મુંબઈ માટેની વધુ એક ફ્લાઈટનું શેડ્યુલ જાહેર થયું છે. 29 માર્ચથી…
View More રાજકોટથી નવી મુંબઇ માટે ઇન્ડિગોની સવારની વધુ એક ફલાઇટ શરૂ કરાશેસિરામિકના વેપારી પાસેથી સ્ક્રેપ અને થર્મોકોલના વેપારમાં ઉંચા વળતરની લાલચ આપી 31.89 લાખ પડાવ્યા
શહેરમાં ગુણાતીત નગરમાં રહેતા અને સિરામિક એક્સપોર્ટના વ્યવસાયમાં સંકળાયેલા વેપારીને પરિચિતે પેપર અને સ્ક્રેપ તેમજ થર્મોકોલના વેપારમાં ઊંચા વળતરની લાલચ આપી ભાગીદારી કરી હતી.જોકે પાર્ટનરને…
View More સિરામિકના વેપારી પાસેથી સ્ક્રેપ અને થર્મોકોલના વેપારમાં ઉંચા વળતરની લાલચ આપી 31.89 લાખ પડાવ્યા‘મારે મરી જવું છે’ રટણ કરતી શાપરની પરિણીતાએ જામનગરમાં માવતરે અગ્નિ સ્નાન કર્યું
જામનગર ના રામેશ્વર ચોક પાસે શંકર ભગવાનના મંદિર પાસે પિયરમાં ગયેલી શાપર વેરાવળની પરિણીતાએ મારે મરી જવું છે તેવું રટણ કરી શરીરે જવલંતશીલ પ્રવાહી છાંટી…
View More ‘મારે મરી જવું છે’ રટણ કરતી શાપરની પરિણીતાએ જામનગરમાં માવતરે અગ્નિ સ્નાન કર્યુંનશાખોર પતિએ પત્નીને મારકૂટ કરી કહ્યુ, હું દારૂ નહીં મુકુ, તારે માવતરે જવું હોય તો જતી રહે!
કોઠારીયામાં સ્વાતી મેઈન રોડ પર ખોડલધામ એવન્યુમાં રહેતાં કિર્તીબેન (ઉ.વ.25)એ પતિ-વિમલ પોકીયા, સસરા-ચંદુભાઈ, સાસુ-લીલાબેન, કાકાજી સસરા જેન્તીભાઈ અને કાકીજી સસરાની પુત્રી તૃનેક્ષાબેન (રહે. બધા લીલાપુર,…
View More નશાખોર પતિએ પત્નીને મારકૂટ કરી કહ્યુ, હું દારૂ નહીં મુકુ, તારે માવતરે જવું હોય તો જતી રહે!રૂડાની પાળ 34 અને 37 ટીપી સ્કીમનો ઈરાદો જાહેર, વાંધા-સૂચનો મગાયા
રાજકોટ શહેરી વિકાસ સત્તા મંડળની 180મી બોર્ડબેઠક આજરોજ મળેલ જેમાં ટીપી સ્કીમ પાળ નં. 34 અને નં. 37નો ઈરાદો જાહેર કરવામાં આવ્યો હતો તેમજ આખરી…
View More રૂડાની પાળ 34 અને 37 ટીપી સ્કીમનો ઈરાદો જાહેર, વાંધા-સૂચનો મગાયા