શહેરમાં વધુ એક હોટેલમાં ચાલતાં કૂટણખાનાનો પર્દાફાશ થયો છે. ગોંડલ રોડ પર વિજય પ્લાઝા કોમ્પલેક્ષના બીજા માળે શીવા હોટેલમાં સંચાલક અને મેનેજર દ્વારા બહારની છોકરીઓ…
View More ગોંડલ રોડ શિવા હોસ્ટેલમાં પોલીસનો દરોડો: કૂટણખાનુ ચલાવતા સંચાલક સહિત બે ઝડપાયાrajkot news
રાજકોટમાં લૂથી બચવા માર્ગદર્શિકા જાહેર, સિવિલમાં ખાસ વોર્ડ
મહાનગરપાલિકાએ સૂચનો જાહેર કર્યા, તડકામાં બહાર નહીં નીકળવાની સલાહ રાજકોટ સહીત સમગ્ર ગુજરાતમાં પડી રહેલી કાળઝાળ ગરમીના કારણે સરકારી તંત્ર પણ એકશનમાં આવ્યું છે અને…
View More રાજકોટમાં લૂથી બચવા માર્ગદર્શિકા જાહેર, સિવિલમાં ખાસ વોર્ડસરધારમાં ગૃહ ક્લેશનો કરુણ અંજામ: પત્ની સાથેના ઝઘડા બાદ યુવાનનો ઝેર પી આપઘાત
સરધાર ગામે રહેતા એક યુવાને પત્ની સાથે થયેલા સામાન્ય ઝઘડા બાદ આવેશમાં આવી જઈ ઝેરી દવા ગટગટાવી લેતા તેનું મોત નીપજ્યું છે. આ ઘટનાને પગલે…
View More સરધારમાં ગૃહ ક્લેશનો કરુણ અંજામ: પત્ની સાથેના ઝઘડા બાદ યુવાનનો ઝેર પી આપઘાતનવા થોરાળામાં સ્કૂટરમાંથી 12 હજારનો દારૂ ઝડપાયો : પોલીસને જોઈ ચાલક નાસી છૂટ્યો
શહેરના થોરાળા વિસ્તારમાં રામનગર પાસે પોલીસને જોઈ એક શખસ સ્કૂટર રેઢુ મૂકી નાસી ગયો હતો. પોલીસે સ્કૂટરમાં તપાસ કરતા અંદરથી 48 બોટલ દારૂૂ મળી આવ્યો…
View More નવા થોરાળામાં સ્કૂટરમાંથી 12 હજારનો દારૂ ઝડપાયો : પોલીસને જોઈ ચાલક નાસી છૂટ્યોઠેબચડા ગામની સીમમાં જુગારનો દરોડો: પત્તા ટીંચતા વેપારી સહિત 5 ઝડપાયા
શહેરની ભાગોળે ભાવનગર હાઈવે પર મહિકા નજીક આવેલા ઠેબચડા ગામની સીમમાં પોલીસે દરોડો પાડી જુગાર રમતાં વેપારી સહિત પાંચ શખ્સોને રૂા.10540ની રોકડ સાથે ઝડપી લઈ…
View More ઠેબચડા ગામની સીમમાં જુગારનો દરોડો: પત્તા ટીંચતા વેપારી સહિત 5 ઝડપાયા‘લૂંટ વિથ મર્ડર’ની સ્ટોરી ખોટી પડી, કપડાં પર રહેલા દાગ પરથી હત્યાનો ભેદ ઉકેલ્યો!
14 હજારના મોબાઈલ અને રોકડ મુદ્દે થયેલી તકરારમાં મિત્રએ જ મિત્રની હત્યા કરી હોવાનું ખુલ્યું ઝપાઝપીમાં બંને ખાડામાં પડ્યા, જ્યાં દિનેશ ગંભીર ઇજાઓને કારણે ઉભો…
View More ‘લૂંટ વિથ મર્ડર’ની સ્ટોરી ખોટી પડી, કપડાં પર રહેલા દાગ પરથી હત્યાનો ભેદ ઉકેલ્યો!પેન્શનરો ઘરબેઠાં મેળવી શકશે ડિજિટલ જીવન પ્રમાણપત્ર: રાજકોટ જિલ્લામાં ‘સરકાર પેન્શનરને દ્વાર’
ગુજરાત સરકારના નાણા વિભાગ અને ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેંક વચ્ચે થયેલા મહત્વપૂર્ણ સમજૂતી કરાર મુજબ, હવે રાજકોટ જિલ્લાના પેન્શનરોએ પોતાની હયાતીની ખરાઈ કરાવવા માટે બેંક…
View More પેન્શનરો ઘરબેઠાં મેળવી શકશે ડિજિટલ જીવન પ્રમાણપત્ર: રાજકોટ જિલ્લામાં ‘સરકાર પેન્શનરને દ્વાર’ફનબ્લાસ્ટ આગજની બાદ તમામ ગેમઝોનમાં કડક ચેકિંગ
ફાયર NOC અને સેફ્ટીની વ્યવસ્થા અંગે તપાસ, તમામ સર્ટિફિકેટ રજૂ કરવા સૂચના રાજકોટના લોકો હજુ TRP ગેમઝોનની ગોઝારી દુર્ઘટના ભૂલ્યા નથી, ત્યાં ગત તા. 26ને…
View More ફનબ્લાસ્ટ આગજની બાદ તમામ ગેમઝોનમાં કડક ચેકિંગમેટોડામાં રહેતી 10 વર્ષની બાળકીનું તાવથી મોત: પરિવારમાં શોકનું મોજું
રાજકોટ નજીક આવેલ મેટોડા જીઆઈડીસી વિસ્તારમાં એક અત્યંત કરુણ અને હૃદયદ્રાવક ઘટના સામે આવી છે, જેમાં માત્ર 10 વર્ષની માસૂમ બાળકીનું રહસ્યમય સંજોગોમાં બીમારી બાદ…
View More મેટોડામાં રહેતી 10 વર્ષની બાળકીનું તાવથી મોત: પરિવારમાં શોકનું મોજુંવેપારીએ RTO ઇ-ચલણની લિંક ઉપર ક્લિક કરતા મોબાઈલ હેક, ગઠિયાએ 4.56 લાખ ઉપાડી લીધા
રાજકોટમાં સર્જિકલ વસ્તુનો વેપાર કરતા યુવાને વોટ્સએપ પર ઓટો ડાઉનલોડ ઓપ્સન રાખ્યો હતો! શહેરમાં સાયબર ક્રાઈમનો વધુ એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે, જેમાં એક…
View More વેપારીએ RTO ઇ-ચલણની લિંક ઉપર ક્લિક કરતા મોબાઈલ હેક, ગઠિયાએ 4.56 લાખ ઉપાડી લીધા