રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા મુસાફરને આરામદાયક, સુરક્ષિત અને ઉચ્ચ કક્ષાની આધુનિક પરિવહન સેવા ઉપલબ્ધ કરાવવા માટે પ્રીમિયમ વોલ્વો અને એ.સી. બસ સેવાના રૂૂટ…
View More રાજકોટ એસ.ટી. દ્વારા પાંચ નવીન વોલ્વો બસ શરૂ કરાઇrajkot news
કેવડાવાડીના ક્રિષ્ના ઘી ભંડારના ઘીમાં ભેળસેળ
રાજકોટના કેવડાવાડીમાં ગરબી ચોક ખાતે આવેલા ક્રિષ્ના ઘી ભંડાર પેઢીમાં મળતા ઘીમાં ભેળસેળ થતી હોવાનું સતાવાર સાબિત થયુ છે. મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા કેવડાવાડી મેઇન…
View More કેવડાવાડીના ક્રિષ્ના ઘી ભંડારના ઘીમાં ભેળસેળએ.જી.ચોકમાં હા.બોર્ડના 700 ક્વાર્ટરના વીજજોડાણ કાપવા ‘ધમકી’
મોટાભાગના ફ્લેટ ભયગ્રસ્ત જાહેર, તમામને રિનોવેશન કરી સ્ટેબિલિટી સર્ટિ. આપવા આખરી અલ્ટિમેટમ રૂૂપે નોટિસ, કોર્પોરેશનને ચોમાસા સમયે જ યાદ આવે છે ભયગ્રસ્ત બાંધકામો, રહેવાસીઓને બેઘર…
View More એ.જી.ચોકમાં હા.બોર્ડના 700 ક્વાર્ટરના વીજજોડાણ કાપવા ‘ધમકી’વ્યાજખોરોનો આતંક: 1.50 લાખની સામે 20.73 લાખ ચૂકવ્યા છતાં રૂપિયા 16.50 લાખની ઉઘરાણી
રાજકોટ શહેરના ભાવનગર હાઇવે પર આવેલા લીલી સાજડીયાળી ગામના વતની અને હાલ કોઠારીયા રોડ પર ઓટો પાર્ટસનું કારખાનું ચલાવતા એક યુવકને વ્યાજખોરોના ત્રાસનો ભોગ…
View More વ્યાજખોરોનો આતંક: 1.50 લાખની સામે 20.73 લાખ ચૂકવ્યા છતાં રૂપિયા 16.50 લાખની ઉઘરાણીઆજે રાત્રે અદભૂત અવકાશી ઘટના, સૌથી બે તેજસ્વી ગ્રહ અત્યંત નજીક દેખાશે
ખગોળ પ્રેમીઓ અને સામાન્ય નાગરિકો માટે આજે એક અદ્ભુત આકાશી નજારો જોવા મળવાનો છે. આજે પશ્ચિમ દિશાના આકાશમાં સૌરમંડળના બે સૌથી તેજસ્વી ગ્રહો – શુક્ર…
View More આજે રાત્રે અદભૂત અવકાશી ઘટના, સૌથી બે તેજસ્વી ગ્રહ અત્યંત નજીક દેખાશેરાજકોટ જિલ્લામાં પાણીની સંભવિત તંગીને પહોંચી વળવા એક્શન પ્લાન તૈયાર
રાજકોટ જિલ્લામાં ઉનાળાના આકરા તાપ અને નર્મદા પાઇપલાઇન દ્વારા પૂરતું પાણી ન મળવાની સમસ્યા વચ્ચે તંત્ર એલર્ટ મોડ પર આવી ગયું છે. ખાસ કરીને રાજકોટ…
View More રાજકોટ જિલ્લામાં પાણીની સંભવિત તંગીને પહોંચી વળવા એક્શન પ્લાન તૈયારહૃદયરોગનો હુમલો વધુ ત્રણ માનવ જિંદગી ભરખી ગયો
હૃદય રોગના હુમલાથી મોતના વધુ ત્રણ બનાવ બન્યા છે. જેમાં મેટોડામાં રહેતાં યુવાનનું અને આધેડ અને રાજકોટ ગાયત્રીનગરના પાનના વેપારી યુવાનનું હૃદયરોગના હુમલાથી મોત નીજપતા…
View More હૃદયરોગનો હુમલો વધુ ત્રણ માનવ જિંદગી ભરખી ગયોરૂા.1.89 કરોડના સાયબર ફ્રોડમાં ખાતા ભાડે આપનાર ત્રણની ધરપકડ
રાજ્યમાં વધી રહેલી ઓનલાઈન નાણાકીય છેતરપિંડી અને ડિજિટલ ગુનાખોરીના દૂષણને ડામવા માટે પોલીસ પ્રશાસન દ્વારા આક્રમક અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. આ અંતર્ગત, રાજકોટ સાયબર…
View More રૂા.1.89 કરોડના સાયબર ફ્રોડમાં ખાતા ભાડે આપનાર ત્રણની ધરપકડરિક્ષા મુસાફરી દરમિયાન મહિલાના થેલામાંથી રૂ.1.69 લાખના દાગીના અને રોકડની ચોરી
રાજકોટ શહેરમાં વધુ એક ચોરીની ઘટના સામે આવી છે, જેમાં રિક્ષામાં મુસાફરી કરી રહેલી એક મહિલાના થેલામાંથી અજાણ્યા તસ્કરોએ સોનાના દાગીના અને રોકડ ભરેલું પાકીટ…
View More રિક્ષા મુસાફરી દરમિયાન મહિલાના થેલામાંથી રૂ.1.69 લાખના દાગીના અને રોકડની ચોરીમહિકામાં ‘ઈનામી ડ્રો’ના નામે ખેડૂતો સાથે ઠગાઈ: 4 શખ્સો સકંજામાં
રાજકોટના મહીકા ગામના સીમ વિસ્તારમાં ખેડૂતો પાસે ઈનામી ડ્રો ના કુપન સ્ક્રેચ કરાવી બળજબરીપૂર્વક પૈસા પડાવતી એક શાતિર ટોળકીનો આતંક સામે આવ્યો છે. આ ગેંગ…
View More મહિકામાં ‘ઈનામી ડ્રો’ના નામે ખેડૂતો સાથે ઠગાઈ: 4 શખ્સો સકંજામાં