તા.2/11ના રોજ દિવ્ય અન્નકૂટ દર્શનનું આયોજન તા.13/9/2024, રવિવારે સાંજે, બોચાસણવાસી શ્રીઅક્ષર-પુરુષોત્તમ સ્વામી નારાયણ સંસ્થાના સુત્રધાર પ્રકટ બ્રહ્મસ્વરૂૂપ મહંતસ્વામી મહારાજનું રવિવારે સોરઠના પ્રવેશદ્વાર ગોંડલમાં પાવનકારી આગમન થશે....
માતાજીના સ્વરૂપમાં સજજ થયેલી દીકરીઓ રથમાં બિરાજી: આતશબાજીથી અલૌકિક અને અદ્ભુત દૃશ્યો સર્જાયા ખોડલધામ ટ્રસ્ટ-કાગવડ દ્વારા ગુજરાતભરમાં કૂલ 37 જગ્યાએ નવરાત્રિ મહોત્સવનું જાજરમાન આયોજન કરવામાં આવ્યું...
1.43 ગ્રામ પ્લાસ્ટિક કબજે કરી રૂા.10600 દંડ વસૂલાયો રાજકોટ મહાનગરપાલિકા દ્વારા પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટ (એમેન્ડમેન્ટ) રૂૂલ્સ2021 અન્વયે તારીખ 10/10/2024ના રોજ ત્રણેય ઝોન વિસ્તારઅલગ અલગ મુખ્ય માર્ગો...
નાના મકાનોથી માંડી હાઇરાઇઝ બિલ્ડિંગોના પ્લાન પાસ કરવા, બી.યુ. પરમિશન અને કમ્પ્લીશન સહિતની કામગીરી મંથર અનેક અધિકારીઓ જેલમાં જતા કોર્પોરેશનના કર્મચારીઓ- અધિકારીઓના મનોબળ ઉપર વિપરીત અસર,...
વાલોદ- વ્યારામાં ત્રણ ઇંચ, 34 તાલુકામાં અડધો ઇંચથી વધુ પાણી પડી જતા ખેલૈયાઓના રંગમાં પડયો ભંગ, અમુક સ્થળે ચાલુ વરસાદે ગરબાની જમાવટ સૌરાષ્ટ્ર-ગુજરાતમાં નવરાત્રી બરાબર જામી...
જેતપુર નજીક પાંચ દિવસ પૂર્વે કારની ઠોકરે ઘવાયેલા રાજકોટના બાઇક ચાલક યુવાનનું સારવાર દરમિયાન હોસ્પિટલમાં મોત નીપજ્યું હતું. રૂખાડિયાપરામાં રહેતો યુવાન સગીરા અને બાળક સાથે બાઇક...
શહેરમાં મોરબી રોડ ઉપર આવેલ સેટેલાઈટ ચોકમાં રહેતા યુવાને લિવ ઇનમાં સાથે રહેતી પ્રેમિકાના ત્રાસથી ઝેરી ટીકડા ખાઇ જીવન ટૂંકાવી લેતા પરિવારમાં અરેરાટી સાથે ગમગીની છવાઈ...
ત્રણ મહિનાથી બીમારીમાં સપડાયેલી મહિલાએ દમ તોડતા બે પુત્રએ માતાની મમતા ગુમાવી રાજકોટમાં મિશ્ર વાતાવરણ વચ્ચે રોગચાળાએ માજા મકી હોય તેમ તાવ, શરદી, ઉધરસ, ડેંગ્યુ, મેલેરિયા...
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના માન સર કાર્યવાહ દત્તાત્રેય હોસબોલે તા. 11થી 15 ઓક્ટોબર દરમિયાન સૌરાષ્ટ્ર પ્રાંતના પ્રવાસે આવી રહ્યા છે. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની સ્થાપના સન 1925માં વિજયાદશમીના...
પુત્રને આરોપી સાથે જવાની ના પાડતા ડખો: ફરિયાદ કરશો તો રહેવું ભારે પડશે કહી ધમકી આપી: રાયોટિંગનો ગુનો નોંધાયો શહેરના રૂખડીયાપરા વિસ્તારમાં પુત્રના મિત્ર સહિત 7...