જંકશનરોડ પર પાળીએ બેસવા બંન્ને મિત્રોને માથાકૂટ થઇ હતી ‘મેં મર્ડર કર્યું છે’ આરોપીએ કંટ્રોલ રૂમમાં કોલ કર્યો ને પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો, આરોપીની ધરપકડ રાજકોટના...
અરબી સમુદ્રની સિસ્ટમ લોપ્રેશરમાં ક્ધવર્ટ થતા ગાજવીજ સાથે વરસાદ આવશે ગુજરાતમાં હાલ ચોમાસાની વિદાય થઈ રહી છે. ત્યારે અરબી સમુદ્રની સિસ્ટમને કારણે રાજ્યના અનેક વિસ્તારોમાં ભારે...
સાગઠીયાની જામીન અરજી પર બન્ને પક્ષની દલીલો પૂર્ણ: ગમે તે ઘડીએ ચુકાદો રાજકોટ સહિત રાજ્યભરમાં ચકચાર જાગવાનારા ટીઆરપી ગેમ ઝોનના અગ્નિકાંડના પાંચ આરોપીની જામીન અરજી નામંજૂર...
જૈન આચાર્ય મહારામાનુજજીને મળશે ગુજરાતમાં રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘે તેની વિસ્તરણની યોજનાને આગળ ધપાવી છે અને આજથી આરએસએસના સર કાર્યવાહ દત્તાત્રેય હોંશબોલે ત્રણ દિવસમાં જામનગરના પ્રવાસે...
રાજકોટ શહેરમાં નવરાત્રી-દશેરાના 10 દિવસમાં પેટ્રોલ-ડિઝલ-સીએનજીની 303 કાર વેચાઈ, ઈલેક્ટ્રિક કારમાં ધબાયનમ: 2600થી વધુ નવા ટૂ-વ્હિલર પણ શહેરના રસ્તાઓ ઉપર ઉતર્યા રાજકોટ શહેરમાં એક તરફ ટ્રાફિક...
જૂનાગઢમાં વૃદ્ધે એસિડ પી લેતા સારવારમાં ખસેડાયા પડધરી તાલુકાના દોમડા ભાયુના ગામે રહેતો યુવાન દોમડા ગામે બહેનના ઘરે હતો. ત્યારે કોઈ અગમ્ય કારણસર ઝેરી દવા પી...
ધોરાજી દરગાહે દર્શન કરી પરત આવતા હતા ત્યારે બનેલો બનાવ, ઈકો ચાલકે બાઈકને ઠોકરે ચડાવ્યું રાજકોટના રૂૂખડીયા કોલોનીમાં રહેતી મહિલા પડોશમાં રહેતા યુવક સાથે ફરવા ગયા...
દસાડા-વિસાવદર- આહવામાં 3, વઢવાણ-ભૂજ-તાલાલા-ગોંડલ- મહુવા- કુતિયાણા- લોધિકામાં પણ સટાસટી, ભરૂચ નજીક વિજળી પડવાથી ત્રણના મોત ગુજરાતમાં નવરાત્રી પુરી થવા છતા મેઘરાજા પીછો છોડતા નથી અને આજે...
રાજકોટમાં આહીર સમાજ દ્વારા નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. એકબાજુ મેઘો મન મૂકીને વરસી રહ્યો હતો બીજી બાજુ આહીર સમાજની બહેનો પરપંરાગત પહેરવેશ અને સોનાના...
રાજકોટમાં પ્રૌઢા અને વૃદ્ધ તેમજ કેશોદના બાલાગામના વૃદ્ધ બેભાન હાલતમાં ઢળી પડ્યા બાદ મોત રાજકોટ સહિત રાજ્યભરમાં હાર્ટ એટેકના બનાવોનું પ્રમાણ વધી રહ્યું છે. ત્યારે હ્રદયરોગના...