મેલેરીયા અને ચિકન ગુનિયાના પણ કેસ નોંધાયા, વાયરસ રોગચાળો-ઝાડા ઉલ્ટી-તાવના દર્દીઓ યથાવત રાજકોટમાં વાઇરલ રોગચાળા સહિત ગંભીર બિમારીના દર્દીઓમાં વધારો થયો છે. સરકારી અને ખાનગ…
View More અઠવાડિયામાં ડેન્ગ્યુના 8, ટાઇફોઈડના 6 કેસrajkot news
રાજ્યમાં એક વર્ષમાં 20 નકલી અધિકારી ઝડપાયા, હવે નકલી મંત્રાલય શરૂ કરો!
રાજયમાં છેલ્લા કેટલાક સમયથી નકલીની ભરમાર જામી છે ત્યારે રાજકોટ શહેર કોંગ્રેસ સમીતીના અતુલ રાજાણી, વશરામભાઇ સાગઠીયા, જસવંતસિંહ ભટ્ટી, મેઘજીભાઇ રાઠોડ, ધરમ કાંબલીયાએ પત્રકાર પરીષદ…
View More રાજ્યમાં એક વર્ષમાં 20 નકલી અધિકારી ઝડપાયા, હવે નકલી મંત્રાલય શરૂ કરો!રજવાડી કલબના સંચાલકને ચૂકવણી માટે આપેલો ચેક રિટર્ન થતા આરોપીને એક વર્ષની જેલ
રજવાડી કલબના મનિષભાઈ પ્રજાપતિ પાસેથી મિત્રતાના સબંધે લીધેલા રૂૂ.4 લાખની ચુકવણી માટે આપેલો ચેક પરત ફરવાના કેસમાં કોર્ટે આરોપીને એક વર્ષની સાદી કેદની સજા અને…
View More રજવાડી કલબના સંચાલકને ચૂકવણી માટે આપેલો ચેક રિટર્ન થતા આરોપીને એક વર્ષની જેલરાજકોટ અને ભુજમાં પરિણીતા ઉપર કૌટુંબિક દિયરનું દુષ્કર્મ
પરિણીતાને ધરાર ઉપાડી જવાની ધમકી આપતા પતિએ આપઘાત કરી લીધો નિરાધાર બનેલી મહિલાને રાજકોટ અને ભુજ બોલાવી માર મારી બળજબરી કરી રાજકોટમાં એક પરિણીતા ઉપર…
View More રાજકોટ અને ભુજમાં પરિણીતા ઉપર કૌટુંબિક દિયરનું દુષ્કર્મઅટલ સરોવરના સ્ટાફ ક્વાર્ટરમાં સિક્યોરિટી સહિત બે શખ્સોનો સુપરવાઈઝર પર હુમલો
રાજકોટ શહેરના નવા રીંગ રોડ પર આવેલા અટલ સરોવર સ્ટાફ ક્વાટર્સમાં સુપરવાઈઝરને સીક્યોરીટીમેન સહિત બે શખ્સોએ પાઈપ વડે મારમારતા તેમને સારવાર અર્થે ખસેડાયો છે. આ…
View More અટલ સરોવરના સ્ટાફ ક્વાર્ટરમાં સિક્યોરિટી સહિત બે શખ્સોનો સુપરવાઈઝર પર હુમલોરાજકોટ – ભાવનગર હાઇવે પર પાઇપ ભરેલી ટ્રક પલટી મારી જતા કચ્ચરઘાણ
ભાવનગર-રાજકોટ હાઈવે પર સિહોર તાલુકામાં આવેલ આંબલા થી અમરગઠ વચ્ચે એક પાઈપ ભરેલો ટ્રક અચાનક પલટી મારી ગયો હતો, એક વાછરડાંને ઈજા પહોંચી હતી, જોકે…
View More રાજકોટ – ભાવનગર હાઇવે પર પાઇપ ભરેલી ટ્રક પલટી મારી જતા કચ્ચરઘાણશાપર-વેરાવળમાં પતિ સાથે ઝઘડો થતાં પત્નીએ ફિનાઈલ પીધું
શાપરમાં આવેલા ગંગા ગેઈટની અંદર રહેતા મહિલાએ ફીનાઈલ પી લેતા તેમને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતાં. આ અંગે શાપર પોલીસે તેમનું નિવેદન લેવા…
View More શાપર-વેરાવળમાં પતિ સાથે ઝઘડો થતાં પત્નીએ ફિનાઈલ પીધુંકારખાનેદારની હત્યા કરનાર દોલુનું સરઘસ કાઢતી પોલીસ
ભુજ ભાગ્યા બાદ પરત આવી ફરીથી રાજકોટ છોડીને ભાગે તે પહેલાં ભક્તિનગર પોલીસે ઝડપી લીધો, કોમ્પ્લેક્સની સીડી પાસે બેસવા જેવી સામાન્ય માથાકુટમાં લોથ ઢાળી દીધી…
View More કારખાનેદારની હત્યા કરનાર દોલુનું સરઘસ કાઢતી પોલીસસર્વોદય સોસાયટીમાં પૈસાની લેતી-દેતીમાં યુવાનને મિત્રએ બેઠકના ભાગે છરી ઝીંકી
થોરાળામાં આવેલી સર્વોદય સોસાયટીમાં રહેતા યુવાનને તેમના મિત્રએ પૈસાની લેતી-દેતી કરી બેઠકના ભાગે છરી ઝીંકી દેતા તેમને સારવાર માટે સિવિલ હોસ્પિટલે ખસેડવામાં આવ્યો છે. આ…
View More સર્વોદય સોસાયટીમાં પૈસાની લેતી-દેતીમાં યુવાનને મિત્રએ બેઠકના ભાગે છરી ઝીંકીમુંજકામાં બ્લેડથી હાથની નસ કાપી રિક્ષાચાલકનો આપઘાત
મુંજકામાં રહેતા રિક્ષાચાલક કિશોરભાઇ ગોરધનભાઇ લીંબાસીયા (ઉ.વ.45)એ બ્લેડથી હાથની નસ કાપી આત્મહત્યા કરી લીધાનો બનાવ ગાંધીગ્રામ-2 પોલીસ મથકમાં જાહેર થયો છે.તપાસ કરનાર પીએસઆઈ ડી.આર. રત્નુએ…
View More મુંજકામાં બ્લેડથી હાથની નસ કાપી રિક્ષાચાલકનો આપઘાત