રાજકોટ લોકમેળામાં તંત્રની ઢીલી નીતિ, ફોર્મ વિતરણ અને ટેન્ડર પ્રક્રિયામાં વિલંબથી વેપારીઓમાં રોષ

રાજકોટના રેસકોર્સ મેદાનમાં યોજાતા સૌરાષ્ટ્રના સૌથી મોટા લોકમેળાને હવે દોઢ મહિના જેટલો જ સમય બાકી રહ્યો છે, ત્યારે આયોજનને લઈને તંત્ર અને વેપારીઓ સામસામે આવી…

View More રાજકોટ લોકમેળામાં તંત્રની ઢીલી નીતિ, ફોર્મ વિતરણ અને ટેન્ડર પ્રક્રિયામાં વિલંબથી વેપારીઓમાં રોષ

93 જગ્યાએ ભરાય છે વરસાદી તળાવ, ગ્રીન-યલ્લો-રેડ ઝોનમાં વિભાજીત

ઝોન પ્રમાણે વોટર વકર્સ અને ફાયર બ્રિગેડ સહિતની ડિઝાસ્ટર ટીમ બનાવાઇ : જે-તે ઝોનના ડેપ્યુટી કમિશનર રહેશે નોડલ ઓફિસર રાજકોટમાં એકધારો ત્રણથી ચાર ઇંચ વરસાદ…

View More 93 જગ્યાએ ભરાય છે વરસાદી તળાવ, ગ્રીન-યલ્લો-રેડ ઝોનમાં વિભાજીત

સાંઢિયા પુલનું નામ શ્યામાપ્રસાદ મુખર્જી બ્રિજ આપવા વિચારણા, જનરલ બોર્ડમાં થશે ઠરાવ

  રાજકોટમાં જુના સાંઢિયાપુલને તોડીને તેની જગ્યાએ બનેલા ફોરટ્રેક બ્રિજનું નામ શ્યામાપ્રસાદ મુખર્જી ઓવરબ્રિજ રાખવા માટે પાર્ટી કક્ષાએ નિર્ણય લેવાયો હોવાનું જાણવા મળે છે. આ…

View More સાંઢિયા પુલનું નામ શ્યામાપ્રસાદ મુખર્જી બ્રિજ આપવા વિચારણા, જનરલ બોર્ડમાં થશે ઠરાવ

પસ્તીમાં ખાદ્ય સામગ્રી પેક કરતા 66 ધંધાર્થીને ત્યાં ચેકિંગ, 26ને દંડ

ફૂડ શાખા દ્વારા અવિરત ચેકિંગ ઝુંબેશ, 218 કિલો વાસી ખોરાકનો નાશ ફરસાણ સહિત કોઇપણ ખાદ્યસામગ્રી પ્રિન્ટીંગ થયેલા કાગળ કે પસ્તીમાં પેક કરીને આપવા ઉપર સખ્ત…

View More પસ્તીમાં ખાદ્ય સામગ્રી પેક કરતા 66 ધંધાર્થીને ત્યાં ચેકિંગ, 26ને દંડ

પોલીસમેનના પિતરાઇના હત્યારા પાસે ઘટનાનું રિ-ક્ધસ્ટ્રકશન કરાવાશે

ગુનાની ગંભીરતા ધ્યાને લઇ તપાસ ક્રાઇમ બ્રાંચને સોંપાઇ, એક બાળ આરોપી સંરક્ષણ ગૃહમાં મોકલાયો, પિતા-પુત્રના 10 દિવસના રીમાન્ડ મંગાયા નાનામવા ગામમાં રહેતા યુનિવર્સીટી પોલીસ મથકના…

View More પોલીસમેનના પિતરાઇના હત્યારા પાસે ઘટનાનું રિ-ક્ધસ્ટ્રકશન કરાવાશે

રિલાયન્સ કંપનીમાંથી ભરેલા સલ્ફરના જથ્થામાં ભેળસેળ કરવાનું કૌભાંડ ઝડપાયું

રાજકોટ શહેરના એરપોર્ટ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ એક ગંભીર ફરિયાદ મુજબ, જામનગરની એક પ્રતિષ્ઠિત લોજિસ્ટિક કંપની સાથે સલ્ફરના જથ્થામાં ભેળસેળ કરીને લાખો રૂપિયાની છેતરપિંડી આચરવામાં આવી…

View More રિલાયન્સ કંપનીમાંથી ભરેલા સલ્ફરના જથ્થામાં ભેળસેળ કરવાનું કૌભાંડ ઝડપાયું

કાળીપાટે બે દિવસથી ગુમસુમ રહેતા યુવાનનો ગળેફાંસો ખાઇ આપઘાત

રાજકોટની ભાગોળે આવેલ કાળીપાટ ગામમાં 18 વર્ષીય યુવાને આપઘાત કરી લેતા આજીડેમ પોલીસના સ્ટાફે કાર્યવાહી કરી હતી. આ ઘટનામાં પોલીસે વધુ તપાસ શરૂૂ કરી છે.…

View More કાળીપાટે બે દિવસથી ગુમસુમ રહેતા યુવાનનો ગળેફાંસો ખાઇ આપઘાત

ઈન્સ્ટામાં યુવતી સાથે વાત કરતો હોવાનું આળ મૂકી યુવાન ઉપર છરી વડે હુમલો

શહેરમાં મોરબી રોડ પર વેલનાથ વિસ્તારમાં રહેતા યુવાનને એક શખ્સે ઈન્સ્ટામાં મેસેજ કરી એક યુવતીનો ફોટો મોકલ્યો હતો અને ‘તું આની સાથે વાત કરે છે’…

View More ઈન્સ્ટામાં યુવતી સાથે વાત કરતો હોવાનું આળ મૂકી યુવાન ઉપર છરી વડે હુમલો

શાપર-વેરાવળમાં દારૂની મહેફિલ માણ્યા બાદ યુવાન ઉપર રૂમ પાર્ટનરનો હુમલો

શાપર-વેરાવળમાં કારખાનામાં કામ કરતા મિત્રોએ રાત્રે દારૂની મહેફિલ માણયા બાદ ગાળો બોલવા પ્રશ્ર્ને ઝઘડો થતા યુવાન ઉપર ત્રણ મિત્રોએ ધોકા વડે હુમલો કરી માર મારતા…

View More શાપર-વેરાવળમાં દારૂની મહેફિલ માણ્યા બાદ યુવાન ઉપર રૂમ પાર્ટનરનો હુમલો

ટ્રાવેલ્સમાં પાર્સલની આડમાં ઇન્દોરથી મોકલાવેલો 1824 બોટલ દારૂ ઝડપાયો

  લકઝરી બસમાં ઈન્દોરથી પાર્સલ આડમાં મોકલવામાં આવેલો દારૂૂ રાજકોટ ટ્રાવેલ્સની ઑફિસે પહોંચતા આજીડેમ પોલીસે પકડી પાડી 13 જેટલા પાર્સલમાંથી મળેલી 1824 બોટલ દારૂૂ કી.રૂૂ.2,65,680નો…

View More ટ્રાવેલ્સમાં પાર્સલની આડમાં ઇન્દોરથી મોકલાવેલો 1824 બોટલ દારૂ ઝડપાયો