શહેરમા મોરબી રોડ પર આવેલી જય જવાન જય કિશાન સોસાયટીમા રહેેતા પ્રૌઢાનુંં હૃદયરોગના હુમલાથી મોત નીપજ્યુ હતુ. પ્રૌઢાના મોતથી પરિવાર શોકમાં ગરકાવ થઇ ગયો…
View More હૃદયરોગનો હુમલો: વધુ બે પ્રૌઢાના શ્ર્વાસ થંભી ગયાrajkot news
39 વેપારીઓ પાસેથી 3.895 કિલો પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટ (એમેન્ડમેન્ટ) રૂૂલ્સ2021 અન્વયે તારીખ 13ના ત્રણેય ઝોન વિસ્તારઅલગ અલગ મુખ્ય માર્ગો પર સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગની ટીમ દ્રારા…
View More 39 વેપારીઓ પાસેથી 3.895 કિલો પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્તહૃદયરોગનો હુમલો: વધુ ત્રણ લોકોનું પ્રાણપંખેરું ઊડી ગયું
રાજકોટ સહિત રાજ્યભરમાં હદયરોગના હુમલાનો ખતરો દિનબદિન વધી રહ્યો છે. ત્યારે રાજકોટમાં હદયરોગના હુમલાથી વધુ ત્રણ લોકોનું પ્રાણ પંખેરુ ઉડી ગયું છે. જેમાં હુડકો…
View More હૃદયરોગનો હુમલો: વધુ ત્રણ લોકોનું પ્રાણપંખેરું ઊડી ગયુંવોર્ડ નં.7માં 12 બાકીદારોની દુકાનને તાળાં મારતી મહાપાલિકાની વેરા શાખા
રાજકોટ મહાનગરપાલિકાનાં કમિશનરની સુચના અનુસાર વેરા વસુલાત શાખા દ્વારા 12-મિલક્તોને સીલ મારેલ તથા 3-મિલકતોને સીલની કાર્યવાહી કરતા તેમજ 7-યુનિટની નોટીસ સામે રૂૂા.39.89 લાખની રિકવરી કરવામાં…
View More વોર્ડ નં.7માં 12 બાકીદારોની દુકાનને તાળાં મારતી મહાપાલિકાની વેરા શાખાબાર એસો.ની ચૂંટણીનો મુદ્દો હાઈકોર્ટમાં : કારોબારીની એક બેઠક પર ફેર મતગણતરીના હુકમ સામે સ્ટે.
રાજકોટ સહિત રાજ્યભરના બાર એસોસિએશનની ચૂંટણી પરિણામમાં સમરસ પેનલના કારોબારી સભ્યના ઉમેદવાર કિશન વાલવાનો કાર્યદક્ષ પેનલના હિરેન ડોબરીયા સામે 10 મતે પરાજય થયો હતો…
View More બાર એસો.ની ચૂંટણીનો મુદ્દો હાઈકોર્ટમાં : કારોબારીની એક બેઠક પર ફેર મતગણતરીના હુકમ સામે સ્ટે.સૌ.યુનિ.ના એક્ઝિક્યુટિવ કાઉન્સિલમાં રાજ્ય સરકારના ચાર પ્રતિનિધિની નિયુક્તિ થઈ
ગુજરાત પબ્લિક યુનિવર્સિટી એકટ 2023 અમલમાં આવ્યા પછી સૌરાષ્ટ્ર્ર યુનિવર્સિટી સહિત રાજયભરની 11 સરકારી યુનિવર્સિટીઓમાં એકેડેમીક કાઉન્સિલ, એકિઝકયુટિવ કાઉન્સિલ જેવા સત્તા મંડળોની રચના કરવામાં આવી…
View More સૌ.યુનિ.ના એક્ઝિક્યુટિવ કાઉન્સિલમાં રાજ્ય સરકારના ચાર પ્રતિનિધિની નિયુક્તિ થઈગોકુલપાર્કની પરિણીતાએ પ્રેમસંબંધ ટૂંકાવતા પ્રેમીની ધમકીથી ફિનાઈલ પીધું
રૈયાધારમાં માવતરે આવેલી પરિણીતાએ ફિનાઈલ પી લેતા તબિયત લથડી શહેરમાં મહિકા ગામ પાસે આવેલ ગોકુલ પાર્કમાં રહેતી પરણીતાએ દ્વારકા રહેતા પ્રેમી સાથે સબંધ ટુંકાવી નાખતા…
View More ગોકુલપાર્કની પરિણીતાએ પ્રેમસંબંધ ટૂંકાવતા પ્રેમીની ધમકીથી ફિનાઈલ પીધું‘અમારી પાસે પૈસા માગો છો, તેવી ગામમાં કેમ વાતો કરો છો’, કહી ધોકા-પાઇપથી હુમલો
પડધરીના ન્યારા ગામનો બનાવ: કારમાં તોડફોડ કરી ખૂનની ધમકી આપ્યાની 3 સામે ફરિયાદ પડધરીના ન્યારા ગામે ઉધારી નાણાની માંગણી કરતા ત્રણ શખ્સોએ ‘અમારી પાસે પૈસા…
View More ‘અમારી પાસે પૈસા માગો છો, તેવી ગામમાં કેમ વાતો કરો છો’, કહી ધોકા-પાઇપથી હુમલોસમર્પણ પાર્કમાં 40 હજારની ઉઘરાણીમાં યુવાન ઉપર ચાર શખ્સોનો હુમલો
શહેરમાં રેલનગર વિસ્તારમાં આવેલા સમર્પણ પાર્કમાં રહેતા યુવાન પાસે રૂા. 40 હજારની ઉઘરાણી કરી ચાર શખ્સોએ ધોક વડે માર માર્યો હતો. હુમલામાં ઘવાયેલા યુવકને સારવાર…
View More સમર્પણ પાર્કમાં 40 હજારની ઉઘરાણીમાં યુવાન ઉપર ચાર શખ્સોનો હુમલોઉત્તરાયણમાં સિવિલમાં તબીબો 24 કલાક ખડેપગે રહ્યા : ‘ઇમર્જન્સી વિભાગ હાઉસફુલ’
ગઇકાલે ઉતરાયણ પર્વને લઇ લોકો ચાઇનીઝ દોરીથી તેમજ કાચ દ્વારા પવાયેલી દોરીથી પતંગ ન ચગાવે તેવી તકેદારી રાખવામા આવી હતી. આમ છતા રાજકોટ શહેરમા 45…
View More ઉત્તરાયણમાં સિવિલમાં તબીબો 24 કલાક ખડેપગે રહ્યા : ‘ઇમર્જન્સી વિભાગ હાઉસફુલ’