ફેબ્રિકેશનના કોન્ટ્રાક્ટરની જામીન અરજીની સુનાવણી કોઈ પણ ઘડીએ હાથ પર લેવામાં આવશે રાજ્યભરમાં ચકચાર જગાવનાર બાળકો સહિત 27 વ્યક્તિઓનો ભોગ લેનાર રાજકોટના ટીઆરપી ગેમ…
View More અગ્નિકાંડ: સેશન્સ કોર્ટમાં પ્રથમ જામીન અરજી મંજૂર; ATP મુકેશ મકવાણા જામીન મુક્તrajkot news
સોખડા ચોકડી પાસેથી સગીરાનું અપહરણ કરી બસમાં અડપલાં કર્યા : આરોપીની ધરપકડ
શહેરની ભાગોળે કુવાડવા હાઈવે પર સોખડા ચોકડી નજીકથી પરપ્રાંતિય શખ્સ સગીરાનું અપહરણ કરી અમદાવાદ પહોંચ્યો હતો જ્યાંથી બિહાર ભાગે તે પૂર્વે કાલુપુર પોલીસ સ્ટેશનેથી ઝડપી…
View More સોખડા ચોકડી પાસેથી સગીરાનું અપહરણ કરી બસમાં અડપલાં કર્યા : આરોપીની ધરપકડરિસામણે બેઠેલી પરિણીતા પુત્રને મળવા આવતા જેઠ-જેઠાણી અને સાસુનો હુમલો
શહેરમાં રૈયાધાર વિસ્તારમાં સાસરિયું ધરાવતી અને હાલ છેલ્લા છ મહિનાથી વાંકાનેરમાં માવતરના ઘરે રિસામણે બેઠેલી પરિણીતા ગઈકાલે પુત્રને મળવા આવી હતી. ત્યારે બે જેઠાણી અને…
View More રિસામણે બેઠેલી પરિણીતા પુત્રને મળવા આવતા જેઠ-જેઠાણી અને સાસુનો હુમલોહુડકો ચોકડી પાસે માથાકૂટનો ખાર રાખી બે સગાભાઇએ યુવાનને માર માર્યો
શહેરના કોઠારીયા મેઇન રોડ હુડકો ચોકડી પાસે અગાઉની માથાકુટનો ખાર રાખી યુવાન પર બે સગા ભાઇએ હુમલો કરતા યુવાનને ગંભીર ઇજા પહોંચતા તેમને હોસ્પીટલે ખસેડવામા…
View More હુડકો ચોકડી પાસે માથાકૂટનો ખાર રાખી બે સગાભાઇએ યુવાનને માર માર્યોટંકારા પાસે લગ્ન પ્રસંગની રસોઈ બનાવતી વખતે ગેસ લીકેજ થતાં યુવાન દાઝ્યો
રાજકોટમાં મોરબી રોડ પર રતનપર ગામે રહેતો યુવાન ટંકારા નજીક હોટલમાં લગ્ન પ્રસંગની રસોઈ બનાવતો હતો ત્યારે અકસ્માતે ગેસલીકેજ થતાં યુવાન દાઝી ગયો હતો ગંભીર…
View More ટંકારા પાસે લગ્ન પ્રસંગની રસોઈ બનાવતી વખતે ગેસ લીકેજ થતાં યુવાન દાઝ્યોસામાકાંઠે આવાસ યોજનામાં જૂના ઝઘડાનો ખાર રાખી સફાઇ કામદાર પર માતા-પુત્રનો હુમલો
શહેરના પેડક રોડ પર વાલ્મીકી આવાસ યોજનામા જુના ઝઘડાનો ખાર રાખી સફાઇ કામદાર યુવાન પર પાડોશમા રહેતા માતા-પુત્રએ માર મારી વાહન રીપેરીંગ કરવાનુ પાનુ માથામા…
View More સામાકાંઠે આવાસ યોજનામાં જૂના ઝઘડાનો ખાર રાખી સફાઇ કામદાર પર માતા-પુત્રનો હુમલોપાલિકા-પંચાયતોની ભવ્ય જીતને વધાવતું શહેર ભાજપ
રાજકોટ શહેર ભાજપના પ્રમુખ મુકેશભાઇ દોશી, મહામંત્રી અશ્વિન મોલીયા, ડો.માધવ દવે, વિરેન્દ્રસિંહ ઝાલાએ એક સંયુકત અખબારી યાદીમાં જણાવાયું છે કે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં ભારતીય…
View More પાલિકા-પંચાયતોની ભવ્ય જીતને વધાવતું શહેર ભાજપફાલ્કન વેલ્ફેર ફાઉન્ડેશન દ્વારા દિવ્ય સંતતિ યજ્ઞ યોજાયો
તારીખ 16 ફેબ્રુઆરી 2025 રવિવાર ના દિવસે રાજકોટ માં વિરાણી હાઈસ્કૂલ ના મુખ્ય સભાગૃહ માં સંસ્કૃતિ આર્ય ગુરુકુલ તથા ફાલ્કન વેલ્ફેર ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે…
View More ફાલ્કન વેલ્ફેર ફાઉન્ડેશન દ્વારા દિવ્ય સંતતિ યજ્ઞ યોજાયોમાધાપર ST પોઇન્ટ પર સિકયુરિટી ગાર્ડ મુકાશે, કેન્ટીન ફરી ધમધમતી કરાશે
જામનગર અને મોરબીના પેસેન્જરો માટે માધાપર ચોકડી ખાતે રાજકોટ એસટી વિભાગ દ્વારા પોઇન્ટ બનાવવામા આવ્યો છે જે હાલ બંધ કરી દેવાતા તે અસામાજીક તત્વોનો…
View More માધાપર ST પોઇન્ટ પર સિકયુરિટી ગાર્ડ મુકાશે, કેન્ટીન ફરી ધમધમતી કરાશેLED લગાવતા 216 વાહન ચાલકો આરટીઓની ઝપટે ચડ્યા
શહેરના એન્ટ્રી પોઇન્ટ પર સ્પેશિયલ ચેકિંગ ડ્રાઇવ, રૂા.2.47 લાખના દંડની વસૂલાત હાઇવે પરના અકસ્માતો અટકાવવા માટે વાહનોમાં એલઇડી પ્રકારની લાઇટ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે…
View More LED લગાવતા 216 વાહન ચાલકો આરટીઓની ઝપટે ચડ્યા