રાજકોટ શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલા ન્યુ 150 ફુટ રીંગ રોડ પર કોકનટ કાઉન્ટી પાર્ટી લોન્સની સામે ધમધમતા ‘ક્યુરે કેફે બાય મસાલા ડાયરીઝ’માં કાયદાના લીરેલીરા…
View More અભી તો પાર્ટી શુરુ હુઈ હૈ: કેફેમાં ચાલતી ‘હેલોવીન નાઈટ’ પર પોલીસ ત્રાટકીrajkot news
જામકંડોરણામાં મકાન વેચાણના નામે રૂા.25 લાખની ઠગાઇ
ખેતમજૂર પરિવાર પાસેથી દંપતીએ ચેક અને એટીએમ મારફતે રૂપિયા પડાવી લીધા જામકંડોરણામાં મકાન વેચાણના સોદામાં રૂૂ.25 લાખની છેતરપીંડી આચરવામાં આવતા પોલીસ ફરિયાદ નોંધાઈ છે. લોન…
View More જામકંડોરણામાં મકાન વેચાણના નામે રૂા.25 લાખની ઠગાઇવ્યાજખોર ભાણેજે મામાની હત્યા કરી મકાન સળગાવી દીધું
રંગીલુ રાજકોટ રક્તરંજીત બન્યુ હોય તેમ જીવલેણ હુમલા અને હત્યા સહિતની ઘટનામાં વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે રાજકોટમાં થોરાળા વિસ્તારમાં આવેલા કુબલીયાપરામાં પૈસાની લેતીદેતી…
View More વ્યાજખોર ભાણેજે મામાની હત્યા કરી મકાન સળગાવી દીધુંજ્વેલર્સની દુકાનોને નિશાન બનાવતી મહિલા ટોળકી સક્રિય:₹1.43 લાખના દાગીનાની ઉઠાંતરી
રાજકોટ શહેરના આજીડેમ પોલીસ સ્ટેશન વિસ્તારમાં સોનાના દાગીનાની ચોરી કરતી અજાણી મહિલાઓની ગેંગ સક્રિય થઈ હોવાના બે અલગ-અલગ બનાવો સામે આવ્યા છે. આ ભામટા મહિલાઓએ…
View More જ્વેલર્સની દુકાનોને નિશાન બનાવતી મહિલા ટોળકી સક્રિય:₹1.43 લાખના દાગીનાની ઉઠાંતરીસમ્પ કનેકશન માટે પોણા ચાર લાખ સુધીની વ્યાજમાફી
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા બાકી વેરા વસૂલાત માટે અમલમાં મુકાયેલી વ્યાજમાફી યોજનામાં ફ્લેટ અને એપાર્ટમેન્ટ ધારકોને થતા અન્યાયનો આખરે સુખદ અંત આવ્યો છે. લાંબા સમયથી મિલકત…
View More સમ્પ કનેકશન માટે પોણા ચાર લાખ સુધીની વ્યાજમાફીશાપરના ઢોલરામાં સાફ-સફાઇ કરતી વખતે વીજશોક લાગતા એમબીએના છાત્રનું મોત
રાજકોટમાં રહી એમબીએના અભ્યાસ સાથે વીડિયો શૂંટીગનું કામ કરતો યુવાન ઢોલરા ગામે પોતાના ઘરે સાફ-સફાઇ કરતો હતો ત્યારે ડ્રોવરમાંથી વીજશોક લાગતા મોત નીપજ્યુ હતું. માતા-પિતાના…
View More શાપરના ઢોલરામાં સાફ-સફાઇ કરતી વખતે વીજશોક લાગતા એમબીએના છાત્રનું મોત‘સરાઝા માલેતુજારની મહેફીલ’ કાંડની તપાસ માલવિયાનગર પોલીસને સોંપાઇ
શહેરના કાલાવાડ રોડ પર આવેલી હોટલ સરાઝામાં યોજાયેલી માલેતુજારોની મેહેફીલ કાંડની તપાસ માલવિયાનગર પોલીસને સોપવામાં આવી છે. દારૂૂની મહેફિલ ઉપર એલસીબીની ટીમે દરોડો પાડ્યા બાદ…
View More ‘સરાઝા માલેતુજારની મહેફીલ’ કાંડની તપાસ માલવિયાનગર પોલીસને સોંપાઇબેડી અને માલિયાસણ ચોકડી વચ્ચે બે અકસ્માત, 4 કલાક ટ્રાફિકજામ
રાજકોટથી અમદાવાદ હાઇવે તરફના વ્યસ્ત બાયપાસ વિસ્તારમાં એક જ દિવસમાં બે મોટા અકસ્માતના બનાવો બન્યા હતા. બેડી ચોકડી અને માલિયાસણ ચોકડી નજીક સર્જાયેલા આ અકસ્માતોના…
View More બેડી અને માલિયાસણ ચોકડી વચ્ચે બે અકસ્માત, 4 કલાક ટ્રાફિકજામનોરતામાં રીયલ એસ્ટેટ ધમધમ્યું : ઓકટોબરમાં 14000થી વધુ દસ્તાવેજ
ભાદરવા મહિનો અને શ્રાદ્ધ પક્ષ પૂર્ણ થતાંની સાથે જ રાજકોટ શહેર અને જિલ્લાના રિયલ એસ્ટેટ માર્કેટમાં ફરી તેજીનો માહોલ જોવા મળ્યો છે. સપ્ટેમ્બર મહિનામાં શ્રાદ્ધ…
View More નોરતામાં રીયલ એસ્ટેટ ધમધમ્યું : ઓકટોબરમાં 14000થી વધુ દસ્તાવેજરાજકોટમાં દિવાળી પર 8 સ્થળે ઉભી થશે હંગામી ફાયર ચોકી
રાજકોટની ઉત્સવપ્રિય જનતા સલામત રીતે દીવાળી પર્વ ઉજવી શકે તેવા હેતુથી મહાપાલિકાએ શહેરીજનોને ફાયર સેફ્ટીનું કવચ આપવા માટે ખાસ આયોજન કર્યુ છે. દીવાળીના આગલા દિવસથી…
View More રાજકોટમાં દિવાળી પર 8 સ્થળે ઉભી થશે હંગામી ફાયર ચોકી