કેન્દ્રીય શ્રમ અને રોજગાર મંત્રી ડો. મનસુખભાઈ માંડવીયાએ સર્કિટ હાઉસ ખાતે રાજકોટ-જેતપુર નેશનલ હાઈવે સંદર્ભે મહત્વની બેઠક યોજી હતી. જેમાં તેમણે નેશનલ હાઇવે ઓથોરિટીના અધિકારીઓને…
View More રાજકોટ-જેતપુર હાઇવેનું કામ ઝડપથી પૂર્ણ કરવા માંડવિયાની NHAIને સૂચનાRajkot-Jetpur highway
રાજકોટ-જેતપુર હાઇવેની ધીમી ગતિની કામગીરીથી વાહનચાલકો પરેશાન
બિલિયાળા પાસે ટ્રક અને રાજકોટ કોલેજ જતાં વિદ્યાર્થીઓની બસો પણ ફસાઇ હતી રોજ અપડાઉન કરતા અને ઈમર્જન્સી વાહનચાલકોનો આક્ષેપ, બિલિયાળાથી રીબડા સુધી રોજ ટ્રાફિકજામ થાય…
View More રાજકોટ-જેતપુર હાઇવેની ધીમી ગતિની કામગીરીથી વાહનચાલકો પરેશાનરાજકોટ-જેતપુર હાઇવે પર ચોરડી પાસે ચક્કા જામ
ગોંડલ જેતપુર નેશનલ હાઇવે પર આવેલા ચોરડી પાસે ઓવરબ્રિજ બનાવવાની માંગ તંત્ર પાસે રજૂઆત કરવા છતાં નિંભરતા દાખવાતી હોય આખરે ચોરડી નાં ગ્રામજનો દ્વારા આંદોલનનો…
View More રાજકોટ-જેતપુર હાઇવે પર ચોરડી પાસે ચક્કા જામરોડ નહીં તો ટોલ નહીં; રાજકોટ-જેતપુર હાઇવે પર ચક્કાજામ
તંત્રની ખાતરી અને આયોજનો વચ્ચે પણ રોજેરોજ ટ્રાફિક જામની યાતના યથાવત રહેતા જનહિત હાઇવે હક્ક સમિતિ ફરી મેદાને તંત્રના ખોખલા વચનો અને સાંસદોના મૌન સામે…
View More રોડ નહીં તો ટોલ નહીં; રાજકોટ-જેતપુર હાઇવે પર ચક્કાજામરાજકોટ-જેતપુર હાઈવેનો ટ્રાફિક નિવારવા 30થી વધુ માર્શલ મુકાયા
24 કલાક ઈમર્જન્સી કંટ્રોલ રૂમ શરૂ, ડાઈવર્ઝન માટેની ડિઝાઈન ફરીથી તૈયાર કરાઈ રોંગ સાઈડમાં વાહન નહીં ચલાવવા ચાલકોને અપીલ : ટ્રાફિક પોલીસ પણ તૈનાત કરાઈ…
View More રાજકોટ-જેતપુર હાઈવેનો ટ્રાફિક નિવારવા 30થી વધુ માર્શલ મુકાયાટોલટેકસ બંધ નહીં થાય તો રાજકોટ-જેતપુર હાઇવે પર ચક્કાજામ
હાઇવે હક્ક આંદોલન સમિતિ દ્વારા બે દિવસનું અલ્ટિમેટમ: ફરીથી તંત્ર ટ્રાફિક જામ અટકાવવામાં નિષ્ફળ, વાહનોની લાંબી કતાર લાગતા કલાકો સુધી લોકો ગરમીમાં ફસાયા સમય મર્યાદા…
View More ટોલટેકસ બંધ નહીં થાય તો રાજકોટ-જેતપુર હાઇવે પર ચક્કાજામભારતમાલામાં ટોલટેકસ માફ, રાજકોટ-જેતપુર હાઇ-વે પર કેમ મુક્તિ નહીં?
રાજયના રાષ્ટ્રીય ધોરી માર્ગોની બિસ્માર હાલત થઇ ગઇ છે. તાજેતરમાં જ બનાવવામાં આવેલ ભારત સરકારનો પ્રોજેકટ ભારતમાલા હાઇવેમાં પણ ગાબડાઓ પડતા એજન્સીને દંડ ફટકારવામાં આવ્યો…
View More ભારતમાલામાં ટોલટેકસ માફ, રાજકોટ-જેતપુર હાઇ-વે પર કેમ મુક્તિ નહીં?અંતે કલેક્ટર સહિતના અધિકારીઓ હાઇવે પર ઉતર્યા, સ્થિતિનું કર્યું નિરીક્ષણ
સરકારના ઠપકા બાદ આખુ તંત્ર દોડતું થયું, નેશનલ હાઇવેના અધિકારીઓ પાસે માગ્યો કામગીરીની સમીક્ષાનો અહેવાલ, દર અઠવાડિયે રિવ્યૂ બેઠક યોજાશે રાજકોટ-જેતપુર હાઇવેના કામમાં વધારાના શ્રમિકો…
View More અંતે કલેક્ટર સહિતના અધિકારીઓ હાઇવે પર ઉતર્યા, સ્થિતિનું કર્યું નિરીક્ષણકોન્ટ્રાક્ટરને 25 લાખનો દંડ છતાં રાજકોટ-જેતપુર હાઇવે પર 4 કલાક જામ
જનહિત હાઇવે હકક આંદોલન સમિતિ દ્વારા હાઇવે ચક્કાજામની ચિમકી, વાહનચાલકો હેરાન પરેશાન રાજકોટ-જેતપુર સિક્સલેનનું કામ રાખનાર વરાહ ઈન્ફ્રાસ્ટ્રક્ચરને ટ્રાફિક મેનેજમેન્ટ એન્ડ સેફટીમાં બેદરકારીના કારણે નેશનલ…
View More કોન્ટ્રાક્ટરને 25 લાખનો દંડ છતાં રાજકોટ-જેતપુર હાઇવે પર 4 કલાક જામરાજકોટ-જેતપુર હાઈવેના રગડ-ધગડ કામ મુદ્દે કાનૂની લડતની કોંગ્રેસની તૈયારી
કામ પૂરુ ન થાય ત્યાં સુધી ટોલટેક્સ નહીં ચૂકવવા લડી લેવાની તૈયારી,NHA1ને 10 હજાર ઈ-મેઈલ, ટોલનાકે ધરણા, ચક્કાજામ સહિતના કાર્યક્રમો કરવાની જનહિત હાઈવે હક્ક આંદોલન…
View More રાજકોટ-જેતપુર હાઈવેના રગડ-ધગડ કામ મુદ્દે કાનૂની લડતની કોંગ્રેસની તૈયારી