રાજકોટ મધ્યસ્થ જેલમાંથી પેરોલ રજા પરથી છેલ્લા દસ વર્ષથી ફરાર પોક્સો કેસના એક કેદીને ભુજ (કચ્છ) ના ધાણેટી ગામમાંથી પકડી પાડવામાં આવ્યો છે. આ કેદી…
View More રાજકોટ જેલમાંથી પેરોલ મેળવી ભાગી ગયેલો પોકસોનો કેદી કચ્છમાંથી ઝડપાયોRajkot jail
રાજકોટ જેલમાં નશામુક્તિ અભિયાન અંતર્ગત શિબિર યોજાઇ
યુવાધનને નશાની બદીથી બચાવવા ‘નશામુક્તિ અભિયાન’ અને ‘સ્વદેશી અપનાવો’ કાર્યક્રમનું આયોજન કરાયું વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસના અવસરે, તારીખ 17 સપ્ટેમ્બરથી 2 ઓક્ટોબર 2025 દરમિયાન, કેન્દ્ર…
View More રાજકોટ જેલમાં નશામુક્તિ અભિયાન અંતર્ગત શિબિર યોજાઇભાવનગરના ડબલ મર્ડરનો આરોપી ત્રણ વર્ષ બાદ ઝડપાયો, રાજકોટ જેલમાં ધકેલી દીધો
પેરોલ ફર્લો સ્કવોડે સુરેન્દ્રનગરના મેમકા ગામેથી આરોપીને ઝડપી લીધો સુરેન્દ્રનગર જિલ્લા પોલીસે ડબલ મર્ડર કેસના આરોપીની ધરપકડ કરી છે. પેરોલ પર છૂટ્યા બાદ ફરાર થયેલા…
View More ભાવનગરના ડબલ મર્ડરનો આરોપી ત્રણ વર્ષ બાદ ઝડપાયો, રાજકોટ જેલમાં ધકેલી દીધોસગા ભાઇ-ભાભીની હત્યાના ગુનામાં સજા કાપતા પાકા કામના કેદીનુંં મોત
વર્ષ 2013માં પારિવારિક ઝઘડામાં બેવડી હત્યા થઇ’તી: આંચકી, ડાયાબિટીસની બીમારીથી મોત નીપજ્યું શહેરના સામાકાંઠે વર્ષ 2013માં સગા ભાઇ-ભાભીની બેવડી હત્યાના ગુનામાં આજીવન કેદની સજા કાપતા…
View More સગા ભાઇ-ભાભીની હત્યાના ગુનામાં સજા કાપતા પાકા કામના કેદીનુંં મોતજેલમાંથી પેરોલ પર છૂટી ફરાર થતા કેદી સામે ફરિયાદ
રાજકોટ મધ્યસ્થ જેલમાંથી ભાડ ગામે રહેતો અને પાકા કામનો આરોપી વચગાળાના જામીન પૂર્ણ થયા બાદ ફરાર થયો હતો. આ અંગે મધ્યસ્થ જેલના જેલરે નાગેશ્રી પોલીસ…
View More જેલમાંથી પેરોલ પર છૂટી ફરાર થતા કેદી સામે ફરિયાદરાજકોટ જેલમાં કેદીએ દિવાલ કૂદી ભાગવાનો પ્રયાસ કરતા ઘવાયો
રાજકોટની સેન્ટ્રલ જેલમાં ગઈકાલે જામનગરના હત્યાના ગુનામાં આજીવન કેદની સજા ભોગવતા પાકા કામના કેદીએ દિવાલ કુદી ભાગવાનો પ્રયાસ કરતાં દોડધામ મચી ગઇ હતી. આ ઘટનામાં…
View More રાજકોટ જેલમાં કેદીએ દિવાલ કૂદી ભાગવાનો પ્રયાસ કરતા ઘવાયોરાજકોટ મધ્યસ્થ જેલમાં આજીવન કેદની સજા ભોગવતા બે પાકા કામના કેદી ધો.12માં પાસ
જેલમાં બંધ કેદીઓ પણ હવે શિક્ષણના માધ્યમથી સમાજની અગ્રીમ હરોળમાં જોડાવવા માટે તત્પર છે. આ વાતની સાક્ષી પુરે છે ગુજરાત જેલમાં રહીને સજા ભોગવી રહેલા…
View More રાજકોટ મધ્યસ્થ જેલમાં આજીવન કેદની સજા ભોગવતા બે પાકા કામના કેદી ધો.12માં પાસસેન્ટ્રલ જેલમાં બે કેદીએ જુદા જુદા સમયે કાચ અને ખીલી ખાતા તબિયત લથડી
શહેરમાં આવેલી સેન્ટ્રલજેલમાં સજા કાપતા કેદીઓ અવાર નવાર કાચ, ખીલી અને જવલનશીલ પ્રવાહી ગટગટાવી લેતા હોવાની અનેક ઘટનાઓ સામે આવી છે. ત્યારે વધુ એક બનાવમાં…
View More સેન્ટ્રલ જેલમાં બે કેદીએ જુદા જુદા સમયે કાચ અને ખીલી ખાતા તબિયત લથડીરાજકોટ જેલમાંથી પેરોલ જપ્પ કરી ફરાર થયેલો કેદી વઢવાણમાંથી પકડાયો
બોટાદ એલસીબી પોલીસે વઢવાણમાંથી એક ફરાર કેદીને ઝડપી પાડ્યો છે. જગદીશ ઉર્ફે જગો ભાલીયા નામનો આ આરોપી છેલ્લા ચાર વર્ષથી વચગાળાના જામીન પર ફરાર હતો.…
View More રાજકોટ જેલમાંથી પેરોલ જપ્પ કરી ફરાર થયેલો કેદી વઢવાણમાંથી પકડાયોરાજકોટ જેલમાં બંધ મહેશ લાંગાને અમદાવાદ જીએસટી કૌભાડમાં હાઇકોર્ટે આપ્યા જામીન
રાજકોટમાં બોગસ GST બીલ કૌભાડમાં હાલ જેલમા રહેલા અમદાવાદમાં કરોડો રૂૂપિયાના GST કૌભાંડના કેસમાં ગુજરાત હાઇકોર્ટે મહેશ લાંગાને જામીન આપ્યાં છે. 8 ઓક્ટોબર 2024ના મહેશ…
View More રાજકોટ જેલમાં બંધ મહેશ લાંગાને અમદાવાદ જીએસટી કૌભાડમાં હાઇકોર્ટે આપ્યા જામીન