રાજસ્થાનના જયપુરમાં મીઠાઈના વેપારીઓએ દેશમાં પાકિસ્તાન વિરોધી આક્રોશને ધ્યાનમાં રાખીને મીઠાઈના નામમાંથી પપાકથ શબ્દ હટાવ્યો છે. જેમાં તેમણે જયપુરની લોકપ્રિય મીઠાઈ મૈસૂર પાકનું નામ મૈસૂર…
View More મૈસુર પાક મૈસુરશ્રી, ગુંદ પાક બન્યો ગુંદશ્રી: જયપુરના વેપારીઓની પાક સામે મીઠી સ્ટ્રાઇકRajasthan
’22 તારીખના હુમલાનો જવાબ આપણે 22 મિનિટમાં આપ્યો…’ રાજસ્થાનમાં બોલ્યા PM મોદી
પહેલગામ હુમલાના 1 મહિના બાદ પીએમ મોદીએ રાજસ્થાનના બિકાનેરમાંથી આતંકવાદ પર ફરી એકવાર આકરા પ્રહાર કર્યા છે. પીએમ મોદીએ કહ્યું કે, આપણી સરકારે સેનાને ખુલ્લી…
View More ’22 તારીખના હુમલાનો જવાબ આપણે 22 મિનિટમાં આપ્યો…’ રાજસ્થાનમાં બોલ્યા PM મોદીધોનીની ટીમની સતત 10મી હાર, રાજસ્થાનનો વિજય
વૈભવ સૂર્યવંશીએ 27 બોલમાં 57 રન ફટકાર્યા, ધોનીને પગે લાગ્યો સ્થળ બદલાયું, ગ્રાઉન્ડ બદલાયું, પણ ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK)નું નસીબ ન બદલાયું. અરુણ જેટલી સ્ટેડિયમ…
View More ધોનીની ટીમની સતત 10મી હાર, રાજસ્થાનનો વિજયભારતે રાજસ્થાનમાં પાક.નું જેટ તોડ્યું, પાઇલટ જીવતો ઝડપાયો
ભારત અને પાકિસ્તાન વચ્ચે વધી રહેલા તણાવ વચ્ચે એક મોટા સમાચાર સામે આવ્યા છે. ભારતીય સેનાએ આ કાર્યવાહી દરમિયાન એક પાકિસ્તાની પાયલટની ધરપકડ કરી હોવાના…
View More ભારતે રાજસ્થાનમાં પાક.નું જેટ તોડ્યું, પાઇલટ જીવતો ઝડપાયોરાજસ્થાનને 100 રને હરાવીને મુંબઈ ઈન્ડિયન્સ ટોપ ઉપર
રાજસ્થાન પ્લેઓફમાંથી બહાર, રોહિત શર્માએ 53 રન અને રાયન રિકેલ્ટને 61 રન ફટકાર્યા મુંબઈ ઈન્ડિયન્સની ટીમે શાનદાર રીતે રાજસ્થાન રોયલ્સને 100 રનથી હરાવ્યું છે. આ…
View More રાજસ્થાનને 100 રને હરાવીને મુંબઈ ઈન્ડિયન્સ ટોપ ઉપરવૈભવ સૂર્યવંશીના તરખાટ સાથે રાજસ્થાનનો ગુજરાત સામે રોયલ વિજય
શુભમન ગીલની 84 રનની ઈનિંગ કામ ન આવી, રાજસ્થાને 15.5 ઓવરમાં 2 વિકેટ ગુમાવી વિજય હાંસીલ કર્યો ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ) 2025ની 47મી મેચ જયપુરમાં…
View More વૈભવ સૂર્યવંશીના તરખાટ સાથે રાજસ્થાનનો ગુજરાત સામે રોયલ વિજયરાજસ્થાનને હરાવી સુપર ઓવરમાં દિલ્હીનો વિજય
દિલ્હી કેપિટલ્સે બુધવારે અરુણ જેટલી સ્ટેડિયમ ખાતે રમાયેલી IPL 2025ની મેચમાં રાજસ્થાન રોયલ્સને સુપર ઓવરમાં હરાવ્યું હતું. સુપર ઓવરમાં રાજસ્થાને 11 રન કર્યા હતા…
View More રાજસ્થાનને હરાવી સુપર ઓવરમાં દિલ્હીનો વિજય80 વીઘા જમીન, 6 પ્લોટ, કાર-ટ્રેકટર, સોના-ચાંદી: મામેરાનો રેકોર્ડ
રાજસ્થાનના નાગૌરમાં અધધ 14 કરોડ રૂપિયાના મામેરાની દેશભરમાં ચર્ચા રવિવારે રાજસ્થાનના નાગૌરમાં જાટોએ પોતાનો જ ઈતિહાસ દોહરાવ્યો. રાજસ્થાનનો નાગૌર જિલ્લાના લોકો પોતે જ…
View More 80 વીઘા જમીન, 6 પ્લોટ, કાર-ટ્રેકટર, સોના-ચાંદી: મામેરાનો રેકોર્ડરાજસ્થાનના CMને જેલમાંથી જાનથી મારી નાખવાની ધમકી
રાજસ્થાનના મુખ્યમંત્રી ભજનલાલ શર્માને જાનથી મારી નાખવાની ધમકી મળી છે. બળાત્કાર કેસના આરોપીએ જેલમાંથી આ ધમકી આપી છે. શુક્રવારે રાત્રે, દૌસાની સલાવાસ જેલના એક કેદીએ…
View More રાજસ્થાનના CMને જેલમાંથી જાનથી મારી નાખવાની ધમકીપ્રેક્ટિસ દરમિયાન સળિયો પડતાં ગોલ્ડ મેડાલિસ્ટ પાવર લિફટરનું મોત
270 કિલોનો સળિયો ગળા પર પડ્યો, ટ્રેનર પણ ઘવાયો રાજસ્થાનના બિકાનેર શહેરમાં એક દુ:ખદ અકસ્માતમાં, જુનિયર નેશનલ ગેમ્સની સુવર્ણ ચંદ્રક વિજેતા મહિલા પાવર લિફ્ટરનું પ્રેક્ટિસ…
View More પ્રેક્ટિસ દરમિયાન સળિયો પડતાં ગોલ્ડ મેડાલિસ્ટ પાવર લિફટરનું મોત