જિલ્લામાં માત્ર 55 ટકા આકાશી પાણી વરસ્યું રાજ્યભરમાં થઈ રહેલા ભારે વરસાદના કારણે જ્યાં સમગ્ર ગુજરાતમાં સરેરાશ વરસાદ 75%થી વધુ નોંધાયો છે, ત્યાં રાજકોટ શહેર…
View More રાજકોટમાં દસ વર્ષની સરખામણીએ હજુ પણ 50 ટકા વરસાદ ઓછો પડ્યોrain
વલસાડ જિલ્લામાં ધસમસતા પૂરમાં શિક્ષક દંપતીની કાર તણાઇ, પત્ની-પુત્રી લાપતા
વલસાડ જિલ્લાના પારડી તાલુકાના તરમાલીયા ગામ ખાતે શિક્ષક દંપતીની કાર નદીના ધસમસતા વહેણમાં તણાઈ જવા પામી છે. કારમાં સવાર શિક્ષક પતિનો આબાદ બચાવ થવા પામ્યો…
View More વલસાડ જિલ્લામાં ધસમસતા પૂરમાં શિક્ષક દંપતીની કાર તણાઇ, પત્ની-પુત્રી લાપતાદ્વારકા જિલ્લામાં મેઘરાજાની સટાસટી: દ્વારકામાં વધુ સાડા 3 ઈંચ વરસાદ
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં છેલ્લા ત્રણેક દિવસથી મેઘરાજા સટાસટી બોલાવી રહ્યા છે. દ્વારકા તાલુકામાં મંગળવારે ધોધમાર 5 ઈંચ વરસાદ બાદ બુધવારે કલ્યાણપુર પંથકમાં 8 ઈંચ જેટલો…
View More દ્વારકા જિલ્લામાં મેઘરાજાની સટાસટી: દ્વારકામાં વધુ સાડા 3 ઈંચ વરસાદસૌરાષ્ટ્રમાં શ્રીકાર: મેંદરડામાં 13॥ ઇંચ આફત વરસી
જૂનાગઢ, પોરબંદર, ગીર સોમનાથ, ભાવનગર, દ્વારકા, અમરેલી જિલ્લામાં ભારે વરસાદથી વ્યાપક તારાજી, જન જીવન ખોરવાયું જળબંબાકાર થતા 35 ગામો સંપર્ક વિહોણા, વીજળી પડવાથી બે વ્યક્તિના…
View More સૌરાષ્ટ્રમાં શ્રીકાર: મેંદરડામાં 13॥ ઇંચ આફત વરસીલોઢવા પંથકમાં બારે મેઘ ખાંગા 12 કલાકમાં વધુ પાંચ ઈંચ વરસાદ
બ્રહ્મનાથ મહાદેવ મંદિર પાણીમાં ગરકાવ, તળાવ ઓવરફલો થતા જળબંબાકાર લોઢવા વિસ્તારમાં ગઈ 24 કલાકમાં 10 ઈંચ થી વધુ વરસાદ થયો હતો. આજે બાર કલાક લધુ…
View More લોઢવા પંથકમાં બારે મેઘ ખાંગા 12 કલાકમાં વધુ પાંચ ઈંચ વરસાદમાણાવદર પંથકમાં જળબંબાકાર, 10 કલાકમાં 16 ઇંચ વરસાદ
લીંબુડામાં જીલ્લાણા બુરીમાં 14 ઇંચથી વધુ વરસાદ નોંધાયો, બાંટવા ખારા ડેમનાં 14 દરવાજા ખોલી 31 હજાર પ્રતિ સેક્ધડ પ્રવાહ છોડાયો માણાવદર શહેર તથા આજુબાજુના ઘણા…
View More માણાવદર પંથકમાં જળબંબાકાર, 10 કલાકમાં 16 ઇંચ વરસાદગોહિલવાડમાં સાત ઈંચ વરસાદ, ગામડાઓ બેટમાં ફેરવાયા
મહુવાની માલણ નદી બે કાંઠે, પૂર જેવી સ્થિતિનું નિર્માણ થતાં જનજીવન પ્રભાવિત, NDRFની ટીમ સ્ટેન્ડબાય રખાઈ ભાવનગર જિલ્લામાં અડધાથી સાત ઇંચ વરસાદ પડ્યો છે.આજે પણ…
View More ગોહિલવાડમાં સાત ઈંચ વરસાદ, ગામડાઓ બેટમાં ફેરવાયારૈયા-મવડી વિસ્તારમાં 4ા, સામાકાંઠે 1ા ઇંચ વરસાદ
રાજકોટમાં વરસાદનું ઉલ્ટાપુલ્ટા, મોસમના કુલ વરસાદમાં પણ 8 ઇંચનો તફાવત રાજકોટમાં છેલ્લા બે દિવસથી વાતાવરણમાં આવેલા પલ્ટાથી શહેરમાં વરસાદ પડી રહ્યો છે. આજે પણ…
View More રૈયા-મવડી વિસ્તારમાં 4ા, સામાકાંઠે 1ા ઇંચ વરસાદભાવનગર જિલ્લામાં અડધાથી સાડા પાંચ ઇંચ વરસાદ, માલણ નદીમાં ઘોડાપૂર
શેત્રુંજી ડેમના દરવાજા ખોલાતા પાલિતાણા અને તળાજાના ગામોને એલર્ટ કરાયા ભાવનગર જિલ્લામાં આજે સવારથી જ વરસાદ પડી રહ્યો છે. જિલ્લા ના મહુવામાં સાડા પાંચ ઇંચ,…
View More ભાવનગર જિલ્લામાં અડધાથી સાડા પાંચ ઇંચ વરસાદ, માલણ નદીમાં ઘોડાપૂરસોરઠ-ઘેડમાં આભ ફાટયું, મેંદરડામાં 8 કલાકમાં 13 ઇંચ
કેશોદમાં 11, વંથલીમાં 10.16, પોરબંદરમાં 8.46, માણાવદર- કુતિયાણામાં 7 ઇંચથી વધુ વરસાદ ખાબકયો, સવારથી મેઘરાજાની અંધાધૂંધ બેટીંગ નાની-મોટી નદીઓમાં ઘોડાપુર, તમામ જળાશયો ઓવરફલો, અનેક ગામડા…
View More સોરઠ-ઘેડમાં આભ ફાટયું, મેંદરડામાં 8 કલાકમાં 13 ઇંચ