રાજ્યમાં મેઘરાજા મેઘરાજા મન મુકીને વરસી રહ્યા છે ત્યારે એક દિવસમાં 69 તાલુકાઓમાં વરસાદ વરસ્યો હતો. જેમાં લોધિકામાં સૌથી વધુ પોણા પાંચ ઈંચ વરસાદ વરસ્યો છે....
ભલે દિવાળી નજીક આવી ગઈ હોય પરંતુ હજુ ગુજરાતમાંથી વરસાદે રજા લીધી નથી. હવે હવામાન વિભાગ દ્વારા નવી આગાહી કરી દેવામાં આવી છે. રાજ્યના હવામાન વિભાગ...
ખંભાળિયા સહિત દેવભૂમિ દ્વારકા જિલ્લામાં છેલ્લા ત્રણેક દિવસથી મેઘરાજાનો મુકામ રહ્યો છે. ત્યારે ગઈકાલે સોમવારે દિવસ દરમિયાન વાદળછાયા વાતાવરણ વચ્ચે બપોરે બે થી ચાર દરમિયાન સવા...
જામનગર જિલ્લામાં શનિવારે સાંજે એકાએક હવામાનમાં પલટો આવ્યો હતો, અને જામજોધપુરમાં મેઘરાજાએ સટાસટી બોલાવી દીધી હતી, અને રાત્રિના આઠ વાગ્યાથી 10.00 વાગ્યા સુધીના બે કલાકના સમયગાળા...
ગતરાતનું માવઠું યાત્રાધામ વીરપુર પંથકના ખેડૂતો માટે આફત બનીને આવ્યો હતો. પંથકના પીઠડીયા, કાગવડ સહિતના ગામોમાં એક કલાકમાં વાદળું ફાટ્યું હોય તેવો વરસાદ વરસતા ખેતરમાં તૈયાર...
ભરૂચમાં ગઈ કાલે સાંજે ગાજવીજ સાથે જોરદાર વરસાદ સહ્રું થયો હતો. આ વચ્ચે પાલેજ તાલુકામાં વીજળી પડતાં 3ના મોત થયાં છે. પાલેજ તાલુકાના પાદરીયા ગામની સીમમાં...
અરબી સમુદ્રમાં સર્જાયેલ સિસ્ટમના કારણે ગુજરાતના વાતાવરણમાં ફરી પલટો આવ્યો છે. છેલ્લા 2 દિવસથી સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાતમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદ વરસી રહ્યો છે. હવામાન વિભાગે...
વાલોદ- વ્યારામાં ત્રણ ઇંચ, 34 તાલુકામાં અડધો ઇંચથી વધુ પાણી પડી જતા ખેલૈયાઓના રંગમાં પડયો ભંગ, અમુક સ્થળે ચાલુ વરસાદે ગરબાની જમાવટ સૌરાષ્ટ્ર-ગુજરાતમાં નવરાત્રી બરાબર જામી...
અસહ્ય ગરમી-ઉકળાટ વચ્ચે સવારથી વાદળો ગોરંભાયા, વરસાદની પણ આગાહી અરબી સમુદ્રમાં ઉભા થયેલા વાવાઝોડાની અસર હેઠળ રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં આજે સવારથી વાતાવરણમાં પલટો આવ્યો છે અને...