જૂનાગઢ, પોરબંદર, ગીર સોમનાથ, ભાવનગર, દ્વારકા, અમરેલી જિલ્લામાં ભારે વરસાદથી વ્યાપક તારાજી, જન જીવન ખોરવાયું જળબંબાકાર થતા 35 ગામો સંપર્ક વિહોણા, વીજળી પડવાથી બે વ્યક્તિના…
View More સૌરાષ્ટ્રમાં શ્રીકાર: મેંદરડામાં 13॥ ઇંચ આફત વરસીrain fall
માણાવદર પંથકમાં જળબંબાકાર, 10 કલાકમાં 16 ઇંચ વરસાદ
લીંબુડામાં જીલ્લાણા બુરીમાં 14 ઇંચથી વધુ વરસાદ નોંધાયો, બાંટવા ખારા ડેમનાં 14 દરવાજા ખોલી 31 હજાર પ્રતિ સેક્ધડ પ્રવાહ છોડાયો માણાવદર શહેર તથા આજુબાજુના ઘણા…
View More માણાવદર પંથકમાં જળબંબાકાર, 10 કલાકમાં 16 ઇંચ વરસાદજૂનાગઢ જિલ્લાને ધમરોળતા મેઘરાજા, માણાવદરમાં 500નું સ્થળાંતર
મેંદરડામાં 13.31 ઇંચ, વંથલીમાં 10.39 ઇંચ, કેશોદમાં 9 ઇંચથી વધુ વરસાદ, ઘેડ વિસ્તારમાં પૂર જેવી સ્થિતિ નદીઓમાં ઘોડાપૂર આવતા અનેક રસ્તાઓ બંધ, 35 ગામો પણ…
View More જૂનાગઢ જિલ્લાને ધમરોળતા મેઘરાજા, માણાવદરમાં 500નું સ્થળાંતરરૈયા-મવડી વિસ્તારમાં 4ા, સામાકાંઠે 1ા ઇંચ વરસાદ
રાજકોટમાં વરસાદનું ઉલ્ટાપુલ્ટા, મોસમના કુલ વરસાદમાં પણ 8 ઇંચનો તફાવત રાજકોટમાં છેલ્લા બે દિવસથી વાતાવરણમાં આવેલા પલ્ટાથી શહેરમાં વરસાદ પડી રહ્યો છે. આજે પણ…
View More રૈયા-મવડી વિસ્તારમાં 4ા, સામાકાંઠે 1ા ઇંચ વરસાદભારે વરસાદથી 163 ગામડામાં અંધારપટ્ટ
સૌરાષ્ટ્ર-કચ્છમાં ખેતીવાડીનાં 529 ફીડર બંધ; 4 ઔદ્યોગિક ફીડરની લાઈટ ગુલ છેલ્લા બે દિવસથી પડી રહેલા ભારે વરસાદને લીધે વીજ પુરવઠાને મોટા પાયે અસર થઇ છે.…
View More ભારે વરસાદથી 163 ગામડામાં અંધારપટ્ટભાવનગર જિલ્લામાં અડધાથી સાડા પાંચ ઇંચ વરસાદ, માલણ નદીમાં ઘોડાપૂર
શેત્રુંજી ડેમના દરવાજા ખોલાતા પાલિતાણા અને તળાજાના ગામોને એલર્ટ કરાયા ભાવનગર જિલ્લામાં આજે સવારથી જ વરસાદ પડી રહ્યો છે. જિલ્લા ના મહુવામાં સાડા પાંચ ઇંચ,…
View More ભાવનગર જિલ્લામાં અડધાથી સાડા પાંચ ઇંચ વરસાદ, માલણ નદીમાં ઘોડાપૂરસોરઠ-ઘેડમાં આભ ફાટયું, મેંદરડામાં 8 કલાકમાં 13 ઇંચ
કેશોદમાં 11, વંથલીમાં 10.16, પોરબંદરમાં 8.46, માણાવદર- કુતિયાણામાં 7 ઇંચથી વધુ વરસાદ ખાબકયો, સવારથી મેઘરાજાની અંધાધૂંધ બેટીંગ નાની-મોટી નદીઓમાં ઘોડાપુર, તમામ જળાશયો ઓવરફલો, અનેક ગામડા…
View More સોરઠ-ઘેડમાં આભ ફાટયું, મેંદરડામાં 8 કલાકમાં 13 ઇંચઉના-ગીરગઢડામાં 8 ઈંચ વરસાદ, મચ્છુન્દ્રી નદી બે કાંઠે
સોરઠ પંથકમાં છેલ્લા બે દિવસથી શ્રીકાર વરસાદ વરસી રહ્યો છે. ઉના અને ગીરગઢડા પંથકમાં 24 કલાકમાં 8 ઈંચ આકાશી પાણી વરસી જતાં ચોતરફ જળબંબાકારની સ્થિતિ…
View More ઉના-ગીરગઢડામાં 8 ઈંચ વરસાદ, મચ્છુન્દ્રી નદી બે કાંઠેમહુવામાં સવા ચાર ઇંચ વરસાદ
આજથી ભારે વરસાદની આગાહી વચ્ચે ગોહિલવાડ પંથકમાં સવારથી જ વરસાદ શરૂૂ થયો છે. મહુવામાં સવારે બે જ કલાકમાં ત્રણ ઇંચથી વધુ વરસાદ પડી ગયો હતો…
View More મહુવામાં સવા ચાર ઇંચ વરસાદસુત્રાપાડામાં વધુ 4ાા ઇંચ વરસાદ, કોડીનારમાં અઢી, ગીરગઢડા-તાલાલામાં 1ાા, ઉનામાં 3 ઇંચ
ગીર સોમનાથ જિલ્લા ડિઝાસ્ટર મેનેજમેન્ટ રૂૂમ તરફથી પ્રાપ્ત અહેવાલ મુજબ છેલ્લા 24 કલાકમાં આજે સવારે છ વાગયા સુધીમા સુત્રાપાડામાં 85 મીમી 4 ઇંચ, વેરાવળમાં 58…
View More સુત્રાપાડામાં વધુ 4ાા ઇંચ વરસાદ, કોડીનારમાં અઢી, ગીરગઢડા-તાલાલામાં 1ાા, ઉનામાં 3 ઇંચ