કચ્છ1 month ago
ગાંધીધામના મચ્છુનગરમાં રેલવે કર્મચારીના મકાનને નિશાન બનાવતા તસ્કરો, 6.64 લાખની ચોરી
પરિવાર તેમના વતનમાં ગયો હતો, તસ્કરોનો પોલીસને પડકાર શહેરની ભાગોળે તથા ખારીરોહરની સીમમાં આવેલા મચ્છુનગર વિસ્તારમાં રેલવે કર્મચારી તથા તેમના ભાઇનાં મકાનનાં તાળાં તોડી, દરવાજા તોડી...