આજે બિહારના નવાદા જિલ્લામાં કોંગ્રેસે ‘મતદાર અધિકાર યાત્રા’નું આયોજન કર્યું હતું. આ યાત્રા દરમિયાન એક મોટી દુર્ઘટના બની હતી. યાત્રા દરમિયાન, સુરક્ષા માટે તહેનાત…
View More કોંગ્રેસની ‘મતદાર અધિકાર યાત્રા’માં મોટી દુર્ઘટના: રાહુલની ગાડી નીચે એક પોલીસકર્મી આવી ગયો, જુઓ વિડીયોrahul gandhi
ચંદ્રાબાબુ રાહુલ ગાંધીના સંપર્કમાં આંધ્રના પૂર્વ સીએમ જગન રેડ્ડીનો દાવો
આંધ્રપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અને યુવા શ્રમિક રાયથુ કોંગ્રેસ પાર્ટીના પ્રમુખ જગન મોહન રેડ્ડીએ ચોંકાવનારો દાવો કરી રાજકારણમાં ખળભળાટ મચાવ્યો છે. તેમણે દાવો કર્યો છે કે,…
View More ચંદ્રાબાબુ રાહુલ ગાંધીના સંપર્કમાં આંધ્રના પૂર્વ સીએમ જગન રેડ્ડીનો દાવોજાન ઉપર ખતરો; રાહુલને પૂછયા વગર વકીલે દાવો ઝીંકી દીધો
રાહુલ ગાંધીના જીવને જોખમ હોવાના કેસમાં એક નવો વળાંક આવ્યો છે. કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા સુપ્રિયા શ્રીનેતે એક પોસ્ટ લખી છે જેમાં કહેવામાં આવ્યું છે કે…
View More જાન ઉપર ખતરો; રાહુલને પૂછયા વગર વકીલે દાવો ઝીંકી દીધો‘મારા જીવને જોખમ..’, પુણે કોર્ટમાં રાહુલ ગાંધીનો મોટો દાવો
કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ પુણેની કોર્ટમાં અરજી દાખલ કરીને દાવો કર્યો છે કે તેમના જીવને જોખમ છે. આ અરજી સાવરકર પરની તેમની ટિપ્પણી સંબંધિત…
View More ‘મારા જીવને જોખમ..’, પુણે કોર્ટમાં રાહુલ ગાંધીનો મોટો દાવોપિકચર અભી બાકી હૈ: બિહારના SIR મામલે રાહુલે ચૂંટણી પંચને ફરી ઘેર્યું
લોકસભાના વિપક્ષી નેતા રાહુલ ગાંધીએ ચૂંટણી પંચ સામે મોરચો ખોલ્યો છે. તેમણે મતદાર યાદીમાં ગોટાળા અને મતદાર યાદી સુધારણાના મુદ્દા પર ફરીથી ચૂંટણી પંચ પર…
View More પિકચર અભી બાકી હૈ: બિહારના SIR મામલે રાહુલે ચૂંટણી પંચને ફરી ઘેર્યુંવોટ ચોરી મુદ્દે વિપક્ષની કૂચ: રાહુલ- પ્રિયંકા સહિત અનેક નેતાઓની અટકાયત, અખિલેશ બેરેકેડ પર ચઢી ગયા
આજે ચોમાસુ સત્રનો 16મો દિવસ છે. વિપક્ષી નેતા રાહુલ ગાંધીએ મતદાર યાદીમાં ગેરરીતિઓ અંગે ગંભીર આરોપ લગાવ્યા છે. આ સંદર્ભે, આજે વિપક્ષી સાંસદોએ સંસદના…
View More વોટ ચોરી મુદ્દે વિપક્ષની કૂચ: રાહુલ- પ્રિયંકા સહિત અનેક નેતાઓની અટકાયત, અખિલેશ બેરેકેડ પર ચઢી ગયાવોટચોરી, સોગંદનામા મામલે હવે ચૂંટણી પંચ-રાહુલ સામસામે
આરોપો મામલે એફિડેવિટની ચૂંટણીપંચની માગણીનો જવાબ આપતા કોંગ્રેસ નેતાએ કહ્યું, મેં સાંસદ તરીકે સોગંદ લીધા છે લોકસભાના વિપક્ષી નેતા અને કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ શુક્રવારે…
View More વોટચોરી, સોગંદનામા મામલે હવે ચૂંટણી પંચ-રાહુલ સામસામેસમય બદલાશે, સજા ચોક્કસ મળશે: રાહુલની ચૂંટણી પંચને ચીમકી
ઉત્તરાખંડ, એમ.પી. અને છત્તીસગઢમાં પણ મત ચોરી થયાનો આક્ષેપ કોંગ્રેસના સાંસદ અને લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ ફરી એકવાર ચૂંટણી પંચ પર હુમલો કર્યો…
View More સમય બદલાશે, સજા ચોક્કસ મળશે: રાહુલની ચૂંટણી પંચને ચીમકીબોગસ વોટિંગમાં ભાજપ-પંચનું ફિક્સિગં: રાહુલનો એટમબોંબ
મહારાષ્ટ્રમાં 40 લાખ મતદારોનો વધારો શંકાસ્પદ; કર્ણાટકમાં પણ ગરબડ; દેશમાં મોટાપાયે બોગસ વોટિંગ થાય છે: એક જ વ્યક્તિના નામે અનેક વોટર આઇડી, એકથી વધુ રાજ્યમાં…
View More બોગસ વોટિંગમાં ભાજપ-પંચનું ફિક્સિગં: રાહુલનો એટમબોંબ‘મહારાષ્ટ્ર ચૂંટણીના મોટો ગોટાળો..’ રાહુલ ગાંધીએ પત્રકાર પરિષદમાં ‘પુરાવા સાથે’ દાવો કર્યો
કોંગ્રેસના વરિષ્ઠ નેતા રાહુલ ગાંધીએ ફરી એકવાર ચૂંટણી પંચ પર SIR અંગે સવાલો ઉઠાવ્યા છે. રાહુલે કહ્યું કે બંધારણનો પાયો મત છે. આવી…
View More ‘મહારાષ્ટ્ર ચૂંટણીના મોટો ગોટાળો..’ રાહુલ ગાંધીએ પત્રકાર પરિષદમાં ‘પુરાવા સાથે’ દાવો કર્યો