લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ નવેમ્બર 2024માં યોજાયેલી મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં ભાજપને જીતાડવા માટે ‘મેચ ફિક્સિંગ’ કરવામાં આવ્યું હતું એવો આક્ષેપ કરતાં રાજકીય આક્ષેપબાજી શરૂૂ…
View More મહારાષ્ટ્રની ચૂંટણીમાં ગરબડનો આક્ષેપ: રાહુલ ગાંધીએ નક્કર પુરાવા આપવા જોઇએrahul gandhi
સાવરકર-ગોડસે વચ્ચે લોહીનો સંબંધ: રાહુલનો ધડાકો
માનહાનિ કેસના ફરિયાદી સત્યાકી સાવરકરે હકીકતો છૂપાવી હોવાનો આક્ષેપથી વિવાદ વકરવાના એંધાણ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ પુણેની સ્પેશિયલ એમપી/એમએલએ કોર્ટમાં એક સનસનાટીપૂર્ણ…
View More સાવરકર-ગોડસે વચ્ચે લોહીનો સંબંધ: રાહુલનો ધડાકોચિંતા ન કરો, બધા સારાવાના થશે : પાક. ગોળીબાર પીડીતોને રાહુલનો સધિયારો
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી શનિવારે જમ્મુ અને કાશ્મીરના પૂંછ જિલ્લામાં પહોંચ્યા હતા. તેઓ આ મહિનાની શરૂૂઆતમાં અહીં પાકિસ્તાન દ્વારા સરહદ પારથી કરવામાં આવેલા ગોળીબારના પીડિતોને…
View More ચિંતા ન કરો, બધા સારાવાના થશે : પાક. ગોળીબાર પીડીતોને રાહુલનો સધિયારોતમારું લોહી ફક્ત કેમેરા સામે કેમ ઉકળે છે: રાહુલના મોદીને 3 સવાલ
કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ભાષણનો એક ભાગ એક્સ પર શેર કરીને ત્રણ પ્રશ્નો પૂછ્યા છે. 23 સેક્ધડના આ વીડિયોમાં, વડાપ્રધાન મોદી કહે…
View More તમારું લોહી ફક્ત કેમેરા સામે કેમ ઉકળે છે: રાહુલના મોદીને 3 સવાલરાજદ્રોહના સ્તરે રાહુલ કોંગ્રેસનું રાજકારણ આતંકવાદ સામેની લડાઇને નબળી બનાવશે
તાજેતરમાં, એક પાકિસ્તાની ટીવી ચેનલનો એન્કર બૂમ પાડી રહ્યો હતો કે, કેટલા ભારતીય વિમાનોનો નાશ થયો? ભારતીય વિપક્ષી નેતા રાહુલ ગાંધીએ ફરી એકવાર મોદી સરકાર…
View More રાજદ્રોહના સ્તરે રાહુલ કોંગ્રેસનું રાજકારણ આતંકવાદ સામેની લડાઇને નબળી બનાવશેકોંગ્રેસમાં મોદીના કટ્ટર વિરોધીઓ પણ રાહુલ ગાંધીના રાજકારણથી કંટાળી ગયા છે
ઓપરેશન સિંદૂરની સફળતા પાછળ સૌથી મોટી તાકાત દેશની એકતા છે. આ લશ્કરી કાર્યવાહી દરમિયાન રાજકીય પક્ષોએ પણ કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારને સંપૂર્ણ ટેકો આપ્યો હતો.…
View More કોંગ્રેસમાં મોદીના કટ્ટર વિરોધીઓ પણ રાહુલ ગાંધીના રાજકારણથી કંટાળી ગયા છેનેશનલ હેરાલ્ડ કેસ: સોનિયા, રાહુલ ગાંધીએ ગુનામાંથી મળેલા 142 કરોડનો લાભ મેળવ્યો: ઈડીનો દાવો
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED ) એ બુધવારે દિલ્હીની કોર્ટને જણાવ્યું હતું કે કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધી અને તેમની માતા અને ભૂતપૂર્વ પાર્ટી પ્રમુખ સોનિયા ગાંધીએ ગુનામાંથી…
View More નેશનલ હેરાલ્ડ કેસ: સોનિયા, રાહુલ ગાંધીએ ગુનામાંથી મળેલા 142 કરોડનો લાભ મેળવ્યો: ઈડીનો દાવોરાહુલ ગાંધીને દલિતોને મળતા અટકાવાતા રાજકોટમાં વિરોધ
તાજેતરમાં બિહારમાં જ્યારે રાહુલ ગાંધી દલિત વિધાર્થીઓના દુ:ખમાં સહભાગી થવા જઈ રહ્યા હોય ત્યારે બીજેપી જેડીયુ અને આરએસએસ ની સરકાર દ્વારા રાહુલ ગાંધીજીને વિદ્યાર્થીઓના…
View More રાહુલ ગાંધીને દલિતોને મળતા અટકાવાતા રાજકોટમાં વિરોધસર્વપક્ષીય બેઠકમાં મોદી હાજર નહીં રહે તો વિપક્ષો બહિષ્કાર કરશે
સોમવારે વડા પ્રધાન મોદીએ આતંકવાદ વિરુદ્ધ ભારતના ઓપરેશન સિંદૂર અંગે રાષ્ટ્રને સંબોધન કર્યું. સૂત્રો કહે છે કે હવે ભારત જોડાણ એક મોટી રણનીતિ બનાવી રહ્યું…
View More સર્વપક્ષીય બેઠકમાં મોદી હાજર નહીં રહે તો વિપક્ષો બહિષ્કાર કરશેઅમને સશસ્ત્ર દળો પર ગર્વ છે, જયહિન્દ: રાહુલ-ખડગેની પ્રતિક્રિયા
ભારતે આજે મોડી રાત્રે પાકિસ્તાન અને પીઓકેમાં આતંકવાદી માળખાને નિશાન બનાવીને ‘ઓપરેશન સિંદૂર’ શરૂૂ કર્યું. ભારતીય સેનાએ કહ્યું કે ભારતે આતંકવાદી માળખાને નિશાન બનાવ્યું…
View More અમને સશસ્ત્ર દળો પર ગર્વ છે, જયહિન્દ: રાહુલ-ખડગેની પ્રતિક્રિયા