ગુજરાત2 months ago
ક્વોરી ઉદ્યોગકારોની હડતાળ યથાવત્: કપચીની સપ્લાય બંધ
ગાંધીનગર ખાતે સરકાર સાથેની બેઠક નિષ્ફળ રહેતા સ્ટોનક્રશર બંધ રાખવા એસોસિએશનનો નિર્ણય કવોરી ઉદ્યોગ સાથે સંકળાયેલા વેપારીઓ દ્વારા વિવિધ પ્રશ્નોને લઇને અચોક્કસ મુદતની હડતાલ કરવામાં આવી...