લાઇફસ્ટાઇલ2 months ago
ક્વૉલિટી ટેસ્ટમાં ફેલ થઇ વિટામિન D3-કેલ્શિયમ સહિત આ 49 દવાઓ, શું તમે તો યૂઝ નથી કરતાં ને!
સેન્ટ્રલ ડ્રગ્સ સ્ટાન્ડર્ડ કંટ્રોલ ઓર્ગેનાઈઝેશન (CDSCO)એ દવાઓની ગુણવત્તા અંગે સપ્ટેમ્બરનો રિપોર્ટ જાહેર કર્યો છે. આમાં કફ સિરપ, મલ્ટીવિટામિન્સ અને કેલ્શિયમ, વિટામિન ડી3 સહિતની એન્ટિ-એલર્જી દવાઓનો સમાવેશ...