ગુજરાત2 months ago
ગુજરાતમાં ખેડૂતોના પ્રશ્ર્ને પંજાબ-હરિયાણા જેવું આંદોલન કરાશે
કેશોદ નજીક આવેલા બામણાસા ગામે કોગ્રેસના ખેડુત આગેવાન પાલભાઈ આંબલીયાની આગેવાની હેઠળ ખેડુતોની સમસ્યાઓની વિસ્તૃત ચર્ચા વિચારણા કરવા મહા પંચાયત યોજવામાં આવી હતી. કેશોદના બામણાસા ગામે...