ગુજરાત1 month ago
માળિયા મિયાણામા પ્રોહિબિશનના ગુનાના બે ઈસમોને હદપાર કરાયા
છ જિલ્લામાં પ્રવેશ ઉપર પ્રતિબંધ ફરમાવાયો માળીયા મીંયાણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં અવાર નવાર પ્રોહીબીશનના ગુન્હામા સંડોવાયેલ બે ઈશમોને માળીયા મીંયાણા પોલીસ દ્વારા હદપાર કરવામાં આવ્યા છે....