ગુજરાત1 week ago
પ્રાથમિક શાળાના 15 લાખ વિદ્યાર્થીઓને મધ્યાહ્ન ભોજન ઉપરાંત પ્રોટીનયુક્ત અલ્પાહાર અપાશે
રાજ્યની સરકારી અને ગ્રાન્ટ ઇન એઈડ પ્રાથમિક શાળાઓના બાલવાટિકાથી ધોરણ 8 સુધીના વિદ્યાર્થીઓને પી.એમ. પોષણ યોજનામાં આપવામાં આવતા બપોરના ભોજન ઉપરાંત પૌષ્ટિક અલ્પાહાર મુખ્યમંત્રી પૌષ્ટિક અલ્પાહાર...