ગુજરાત1 month ago
ચોટીલા ચામુંડા મંદિરના પૂજારીનું અપહરણ, ચાર શખ્સોએ 10 લાખની ખંડણી વસૂલી
સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા ચામુંડા માતાજીના મંદિરના પૂજારીનું ચાર શખ્સોએ અપહરણ કરી રૂૂપિયા 10 લાખની ખંડણી માંગ્યાની ફરીયાદ નોંધાતા ચકચાર મચી જવા પામી છે. જેમાં મહંત પરિવારના...