મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે બોનાફાઈડ પરચેઝરના કિસ્સામાં જિલ્લા અને રાજ્યકક્ષાએ જમીનની ખેતીથી ખેતી અને ખેતીથી બિનખેતીના હેતુફેરની કામગીરીની દરખાસ્તોની મંજૂરીમાં ત્વરિતતા લાવવાનો એક મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે....
લાંબા સમયથી નોન ટીપી એરિયામાં ખેતીથી ખેતી અને બિનખેતી જમીન ઉપર વસૂલાતા પ્રીમિયમનું કોકડું અંતે ઉકેલાયું, હવે કપાત સિવાયની 60 ટકા જમીન ઉપર જ પ્રીમિયમ વસૂલાશે...